The conspiracy he was innocent may be (coniuratio) - 36

  • 2.3k
  • 916

મીલીના ની સ્થિતિ એવી છે કે તે વ્હાઇટ હાઉસમાંથી without એક્સ્ટ્રીમ reason રીઝાઈન પણ કરી શકે તેમ નથી.અને પેલા લોકોને ના પણ પાડી શકે તેમ નથી.મીલીનાની દુવિધા એકમાત્ર મીલીના જ જાણતી હતી તેના સિવાય બીજું કોઈ નહીં.એરફોર્સ વન જાપાનની ધરતી પર લેન્ડ કરે છે. પરંતુ આટલી જ હવાઈ મુસાફરીમાં મીલીના ની સામે એટલી બધી વાસ્તવિકતા ઓ આવી ગઈ હતી કે તેનો ગ્લોરિ અને ગોર્જિયસ નો ૫૦ ટકા નશો ઉતરી ગયો.અને તે જાપાનની ધરતી પર પ્રેસિડેન્ટ ની બાજુમાં ઢીલી ઢાલી ચાલ સાથે જોવા મળવા લાગી.ડેનિમે રેકોર્ડિંગ રૂમ ને ગૌતમ ખન્ના ની સ્પીચ ને રેકોર્ડ કરવાનો આદેશ આપી દીધો.અને પોતે તેમની ચેમ્બરમાં