મંગલ - 24

(14)
  • 2.7k
  • 1
  • 1k

મંગલChapter 24 -- પ્રેમનાં અંકુર Written by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ ચોવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં ઘરે આવતા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય જાય છે. તેની ઈજાની જાણ મા ને થાય છે. ધાની ગુસ્સામાં તેને ન કહેવાનું કહી દે છે જેથી બંને વચ્ચે ઝગડો થઈ જાય છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ચોવીસમું પ્રકરણ મંગલ Chapter 24 – પ્રેમનાં અંકુરChapter 24 – પ્રેમનાં અંકુર ગતાંકથી ચાલું...“સમજે છે શું પોતાને ? મારી મશ્કરી ઉડાવશે ? વાત જ કરવી નથી હવે તો.” થોડા ગુસ્સા સાથે નીકળી ગયેલી