હું તને મેળવીને જ રહીશ - 7

(18)
  • 3.8k
  • 2
  • 1.3k

આયુષ :કિષ્ણા સંભાળીને ઉત્તર જો તારી મમ્મી તો તારી હેલ્પ માટી આવી પણ ગયા.. અરુણ :ક્રિષ્ના નું ઘર તો કેટલું સુંદર અને આલીશાન છે. ક્રિષ્ના ની મમ્મી: હા હા છોકરાઓ ચલો બધા અંદર આરામથી બેસો અને પછી ઘર જોવો. બધા થાકી ગયા હશો ફ્રેશ થઈ જાવ અને આ ક્રિષ્ના ને સારું થયું અહીં મૂકી ગયા તે મારું કહ્યું તો માને જ ક્યાં છે. ક્રિષ્ના: તું ચિંતા ના કર મમ્મી હું ઠીક છું જુઓ આ મારો પગ હું ચાલી પણ શકું છું.. પણ હા આયુષ બીપી જબરદસ્તી આરામ કરાવવા અહીં લઈ આવ્યો છે. "તું તો સામેથી અહીં આવવા માટે તૈયાર હોય