Hu tane medvine j rahish book and story is written by Shanti Khant in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu tane medvine j rahish is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું તને મેળવીને જ રહીશ. - Novels
by Shanti Khant
in
Gujarati Horror Stories
મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું તો મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ.
ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી અને એમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો.
મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા..
લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.
મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું તો મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ. ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી ...Read Moreએમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો.મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા..લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.જો સોમ્ય દરવાજે ટકોરા પડ્યા સાંભળ... એક અવાજ તેને કહી રહ્યો હતો પણ સૌમ્ય તો ફેસબુક પર ચેટીગ માં
સોમ્ય તું દારૂ પીને ટલ્લી થઈ ગયો છું ફોન નથી ઉઠાવતો, દરવાજો નથી ખોલતો ,નથી તો તું facebook પર તને થયું છે શુ?અને આ અંધારા માં કેમ બેસી રહ્યો છું લાઈટ કેમ નથી ચાલુ કરી? હું રોહન તારો બેસ્ટ ...Read Moreછું તું મને પણ ઓળખે છે કે નહીં.સોમ્ય: હા હું ઓળખું છું પણ તેને તું પસંદ નથી.તેણે એટલે કોણ?તું સાચે જ દારૂ પીને ટલ્લી થઈ ગયો છે. આ લાઈટ તો ચાલુ કર.સોમ્ય: તેને લાઈટ પસંદ નથી આ મને ખબર નહીં તે મારી અંદર કેવી રીતે આવી છે મને ખબર નહીં મારી અંદર શું ચાલી રહ્યું છે.. છોકરીની જેમ વર્તન કરે
મને લાગે છે રાતના બાર વાગ્યા છે એટલે આપણે ઊંઘી જવું જોઈએ.. પછી વાત કરીશું ગુડ બાય.મોબાઇલ બાજુ પર મૂકીને મયંક વિચારતા વિચારતા ઊંઘી ગયો અચાનક દરવાજો ખટખટાવ્યા નો અવાજ સંભળાયો.મંયક: અત્યારે કોણ આવ્યું હશે તેને ઉઠીને દરવાજો ખોલ્યો ...Read Moreકોઈ દેખાયુ નહીં તેથી તેને ફરી બેડ પર આવી ને લંબાવી દીધું.ફરી whatsapp પર મેસેજ નો અવાજ આવ્યો તેને જોયું તો તે છોકરી નો મેસેજ આવી રહ્યો હતો.."મયંક મને ઊંઘ નથી આવતી એટલે વિચાર્યું તારી જોડે વાત કરી લઉં ...હવે આપને ફ્રેન્ડ બની ગયા છીએ તો... એકબીજાના જાણી પણ લઈએ.. તેને કહ્યું હું તને મળવા માગું છું.. મયંકે કહ્યું અત્યારે
જો કોઈ આત્મા આવે છે તો કોઈએ ડરવું નહીં કેમકે જે ડરે છે તેનામાં આત્મા પ્રવેશ કરે છે... બીજી દુનિયા ની આત્મા જયા સુધી તેમની ઇચ્છાઓ ને તૃપ્ત નથી કરી શકતા ત્યાં સુધી અહીં તહી ભટક્યા ...Read Moreછે.. આવી બધી વાતો પર ઓફિસ મા ફ્રેન્ડ જોડે ચર્ચા ચાલી હતી જે વિન્સી ના મનમાં ગુમરાઈ એ જતી હતી તે એકલી જ સૂમસામ રસ્તા પર ઘરે જવા નીકળી હતી..આ ભયાનક તોફાન એક એક કામ ભારી બનાવી રહ્યું હતું. એક કલાકથી આ તોફાન ચાલી રહ્યું હતું અને ઉપર થી ઘનઘોર અંધારાએ આંખો ઇલાકો જકડી લીધો હતો.આવા સૂમસામ રસ્તા પર વિન્સી એકલી જ ચાલી
હવે મયંક ની બોડી માં રહેવાની આવરદા પૂરી થઈ ચૂકી હતી અને જીવિત રહેવા માટે નવી બોડી ની શોધ માં વિન્સી નીકળી ચૂકી હતી.બસ ફરી એ જ આઈડિયા facebook, whatsapp દ્વારા ચેટ કરીને જે પણ મુરઘો ફસાય તેને ...Read Moreઅને ડરાવીને તેના શરીર પર કબજો જમાવવો.. થોડા ટાઈમ સુધી તેના બોડી નો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેને મોત ને ઘાટ ઉતારવો વીન્સીનો સિલસિલો બની ગયો હતો..'Hi.. હું વિન્સી, તમે મારા ફ્રેન્ડ બનશો.'સામેથી મેસેજ આવ્યો.'શું આપણે પહેલા મળી ચૂક્યા છીએ? શું તમે મને ઓળખો છો?''નહીં પણ હવે આપણે એકબીજાને જાણીએ છીએ.''તું છોકરો છે કે છોકરી.''હું તો છોકરો છું.' વિન્સી થી બોલાઈ