હું તને મેળવીને જ રહીશ - 9

(16)
  • 3.3k
  • 2
  • 1.2k

અરુણ તું આજે અહીં જ રોકાઈ જા.' 'તને પણ ડર લાગવા લાગ્યો ને હવે તું પણ માનતો થઈ ગયો કે ભૂત પ્રેત જેવી વસ્તુ પણ હોય છે.' 'હું કઈ ભૂત-પ્રેતથી ડરતો નથી પણ તું એના વિષે સારી એવી જાણકારી ધરાવે છે એટલે મેં તને કહ્યું. મેં તો આજ સુધી બધું ફિલ્મોમાં જ જોયું હતું હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે અસલ જીંદગીમાં પણ આવું થઈ શકે છે.' 'સારું તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે પછી જોઈએ કાલે વીન્સી આપણા સુધી કેવી રીતે પહોંચે છે.' 'હા એવું જ કરવું પડશે સારું ચલ ઊંઘી જઈએ જે થવું હોય એ થાય...ડરવાની કોઈ જરૂર