હું તને મેળવીને જ રહીશ - 12

(14)
  • 2.9k
  • 2
  • 1.1k

આયુષ: પણ તુ આ છોકરીના બોડીમાં છે તો તેનો પણ પરિવાર હશે..તેઓ તેની ચિંતા કરતા હશે તેમનું શું?વિન્સી: તે અનાથ છે..તે પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી હતી તેથી મેં તેને બચાવી છે.અરુણ: ખૂબ સારું કહેવાય...પણ આ ઠંડી ખૂબ વધી ગઈ છે અમારે તો સુપ પીવાની ઈચ્છા છે.. તને સુપ બનાવતા આવડતો હોય તો બનાવી લાવ..વિન્સી:હા જરૂર હવે હું બધું સંભાળી લઈશ તમે બંને જણાં બેસો હું બનાવી લઈને આવું છું.આયુષ અને અરુણ બંને ડરેલા સોફા પર બેસી રહ્યા છે.. શું કરવું કઈ જ સમજમાં નહોતું આવતું.. ડિસેમ્બરનો મહિનો હતો છતાં માથા પર પસીનાની બુદો ઉપસી આવી હતી.. ડર