The conspiracy he was innocent may be (coniuratio) - 37

  • 2.6k
  • 858

બધા મિનિસ્ટરો અને ઓફિસર્સ ની નજર સામે જ મીલીના અને પ્રેસિડેન્ટ તેમના પર્સનલ રૂમમાં જતા રહ્યા.અને બહાર જાપાન સાથેના ભાવી સંબંધોની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.બહાર બેઠેલા લોકો નિશાસા નાંખતા નાંખતા તેમની ટાઈ ઢીલી કરવા લાગ્યા અને કેટલાક લોકો થોડા સમય માટે તેમની સીટ પર જ સુઈ ગયા. એક અધિકારીએ તેના ખિસ્સામાંથી તેના ગોગલ્સ કાઢયા અને આંખો પર ઠસાવીને સુવાનો ડોળ કરવા લાગ્યો.અને મીલીના ના બહાર નીકળવાની પ્રતીક્ષા કરવા લાગ્યો.એ જાણવાા માગતો હતો કે કોન્સપિરસી નું લેવલ ક્યાં સુધીી પહોંચ્યું છે.અને તે પણ માત્ર મીલીના ના જ aversion ઉપરથી. કદાચ તેને પણ આગળ રીપોર્ટ પ્લેસ કરવાનો હતો.માત્ર અડધો જ કલાક