જજ્બાત નો જુગાર - 2

(25)
  • 4.2k
  • 2k

ભાગ ૨આપડે આગળ નાં ભાગમાં જોયું કે અંતરાના પપ્પા હિસાબ કરી રહ્યા હતા ને કલ્પના ને એમ્બ્યુલન્સ નો આભાસ થાય છે ને શેરીમાં ભીડ જામવા લાગી.....➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ મમ્મા....મમ્મા........, અંતરા જોરથી જગાડે છે...... કલ્પના સૂતી નથી પણ મંત્ર મુગ્ધ હતી....ભાઈ રડે છે, ક્યાં ધ્યાન છે.... પોતાના નવજાત શિશુ ની સંભાળ લેઇ છે....ને અંતરા નાં પપ્પા રેડી થઈ ઓફિસ જતા રહ્યા છે. અંતરા હજુ માંડ સાડા ત્રણ વર્ષની જ હતી, પરંતુ ૬-૭ વર્ષ નાં બાળક જેટલી હોશિયાર છે સવાલ પર સવાલો પૂછ્યા કરે.... કલ્પના અંદરથી સાવ ટુટી ગઈ હતી તેને સમજાતું નથી કે જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો...... કલ્પના નાં