એ સમય સંજોગ.... ભાગ -૭ - છેલ્લો ભાગ

(32)
  • 2.3k
  • 1
  • 876

*એ સમય સંજોગ*. વાર્તા.... ભાગ -૭૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર...આગળ છઠ્ઠા ભાગમાં જોયું કે જીવ બચાવવા માટે રવીશ, ભારતી અને જય છૂપાં છૂપાતા પેહલા ટેમ્પો અને પછી લોડીંગ રીક્ષામાં મુસાફરી કરે છે....આ બાજુ ગામવાળા આ લોકોને શોધવા મારાં મારાં ફરે છે...આ બાજુ પેલા બાળક ની અંતિમ વિધિ પતી ગઈ...મગનલાલ હવે બાલાસિનોર પહોંચવાની તૈયારીમાં જ હતા...કારણકે રસ્તામાં ક્યાંય ઉભા નહોતાં રહ્યા અને એકધારી ગાડી ચાલી હતી...આ બાજુ રવીશ કઠવાડા પહોંચી ગયા અને લોડીંગ રીક્ષા માં થી ઉતરીને એ ભાઈ ને રૂપિયા આપ્યા...અને રોડ ઉપર ઉભાં રહ્યાં...આવતાં જતાં વાહન તેજ રફતાર થી નિકળતાં હતાં...ચાલતાં ચાલતાં થોડા આગળ આવ્યા...ત્યાંથી શટલ રીક્ષામાં ઓઢવ પહોંચ્યા...ઓઢવ આવ્યું એટલે