પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 7

  • 2k
  • 936

ભાગ - 7 પ્રિયા, જેમ-જેમ રાજની નજીક આવવાના નવા-નવા એની રીતે પ્રયાસો કરે છે, તેમ-તેમ રાજ, એની રીતે પ્રિયાથી દુર રહેવાના રસ્તા કરતો રહે છે.ત્યાં સુધીમાં પ્રિયાના ભાઈ રમેશના લગ્ન, રાજની બહેન આરતી સાથે થઈ ગયા છે.રમેશ અને આરતીના લગ્ન થતા, પ્રિયાને એક આશા બંધાઈ હતી કે, હવે મારો માર્ગ પણ આસાન થઈ જશે.પરંતુ અહિયાં સમય કે સંજોગો નહીં, પ્રિયા અને રાજના સ્વભાવ અને એકબીજા માટે મનમાં બાંધેલી ધારણાઓ ને કારણે, પ્રિયા માટે હજી દિલ્હી ખૂબ દુર હતુ.પ્રિયાના, ફેક્ટરીના કામને બહાને રાજને મળવાના ખોટા-ખોટા બહાનાથી રાજ હવે તંગ આવી ગયો છે.પ્રિયાના નામ માત્રથી રાજને નફરત થઈ ગઈ છે.રાજ જાણે છે કે, ચલો