મન : સંબંધ મિત્રતા નો - 14

  • 3.2k
  • 1.2k

"બોલ રિયા કેમ અત્યારે ફોન કર્યો" નિયા એ ફોન ઉપાડી ને પૂછ્યું. "નિયા..." "ઓય પાગલ કેમ રડે છે શું થયું. " નિયા ને રિયા રડતી હોય એવું લાગ્યું એટલે પૂછ્યું. "નિયા મોન્ટુ ની યાદ આવે છે. બોવ ટ્રાય કર્યો એને ફોન કરવાનો પણ એને નંબર ચેન્જ કરી નાખ્યો છે. Snapchat, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધે સર્ચ કર્યો પણ નઈ મળતો. " "રિયાન નાં કોઈ ફ્રેન્ડ નાં કોન્ટેક્ટ માં તો હસે ને?" "નાં યાર કોઈ નાં કોન્ટેક્ટ માં નથી. ભાઈ એ બધા ને પૂછી લીધું. " "ઓહ. એ ક્યાં છે." "એ ક્યાં છે એ ખબર નથી. " " મોન્ટુ નહિ રિયાન" "ઓહ એ