OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

mann sambandh mitrata no by Siddhi Mistry | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. મન : સંબંધ મિત્રતા નો - Novels
મન : સંબંધ મિત્રતા નો by Siddhi Mistry in Gujarati
Novels

મન : સંબંધ મિત્રતા નો - Novels

by Siddhi Mistry Matrubharti Verified in Gujarati Novel Episodes

(581)
  • 60.2k

  • 176.4k

  • 29

1છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે. થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે? છોકરી એ ...Read Moreપણ કંઇ જવાબ આપતી નથી. થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે? છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને. છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ" છોકરી બોલી મે પુછીયું જ નથી ? છોકરો મન માં હસે છે પછી બોલે

Read Full Story
Download on Mobile

મન : સંબંધ મિત્રતા નો - Novels

મન : સંબંધ મિત્રતા નો - 1
1છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે. થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે? છોકરી એ ...Read Moreપણ કંઇ જવાબ આપતી નથી. થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે? છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને. છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ" છોકરી બોલી મે પુછીયું જ નથી ? છોકરો મન માં હસે છે પછી બોલે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 2
2નિયા બેબી ચાલ ને ક્યાંક ફરવા જઈએ પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા. "દીદી, અત્યારે?" નિયા બોલી. "હા, તું કંઇ કામ માં હોય તો પછી જઈએ. આજ ની પાર્ટી મારા તરફ થી" "કંઇ બાજુ સૂરજ ઊગ્યો છે આજે" નિયા ...Read More"બસ મન થયું. પણ એક શરત છે. હું કેવ એ કપડાં પરવાના. ચિંતા નાં કર ડ્રેસ ? નઈ કેવ" "સારું. આ કાર્ડ બની જાય પછી જઈએ. આજ નો દિવસ તમારા નામે" નિયા મસ્તી માં બોલી. "ઓહ, કાર્ડ તો મસ્ત બનાયું છે. કેમ પર્સિસ માટે ? કંઇ છે?" પૂજા દીદી કાર્ડ જોઈને બોલ્યા. "એનો બર્થડે આવે છે. ગિફ્ટ આપુ એના કરતાં
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 3
સેમેસ્ટર 3 ની મિડ એક્ઝામ ને બસ 5 દિવસ બાકી હતા. કોલેજ કોઈ જતું નઈ. રીડિંગ વેકેશન હતું એટલે. નિયા અને પર્સિસ 10 વાગ્યા તો પણ હજી સૂતા હતા. થોડી વાર પછી પર્સિસ કોઈ નો ફોન આવ્યો એટલે વાત ...Read Moreબાર જતી રઈ. નિયા તો એની સપનાંની દુનિયાં માં હતી. નિયા હોટસ્પોટ કર ને મારા માં નેટવર્ક નઈ આવતું કામ છે. "આ ફોન પડ્યો છે. જાતે કરી લે. ફોન silent કરી દેજે" નિયા પછી સૂઈ ગઈ. પર્સિસ વિચાર કરતી હતી આ છોકરી કોઈ દિવસ નઈ કેમ આજે આટલું મસ્ત સૂઈ ગઈ છે. "રજા હોય તો પણ 8 વાગ્યા પેલા સૂઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 4
બસ આમ એ લોકો નું રીડિંગ વેકેશન ચાલતુ હોય છે. નિયા કોન્ફરન્સ કૉલ પર વાંચી ને બાર બાલ્કની માં ઉભેલી હોય છે. ત્યાં કોક જોર થી બૂમ પડે છે. નિયા..... "પર્સિસ શું થયું?" નિયા ચિંતા માં રૂમ માં જાય ...Read More"નિયા તને ખબર છે કાલે ઈન્સ્ટાગ્રામ પર પિક પોસ્ટ કર્યો હતો એમાં 250 લાઈક આવી છે" પર્સિસ ખુશ થતાં બોલી. "Nice" "નીયા શું થયુ છે તું કંઇ વિચારતી હોય એવું લાગે છે?" પર્સિસ એ પૂછ્યું. "નાં કંઇ નઈ" આટલુું બોલી ને નિયા બાર જતી રેહ છે. પર્સિસ વિચારે છે નિયા આમ તો ખુશ છે પણ એના મગજ માં તો કંઇ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 5
બધાં ગોળ કરી ને બેસેલા હોય છે canteen માં. માનિક બોલ્યો. બોટેલ તો નથી કોઈ ની પાસે હવે? તેજસ બોલ્યો, "નિયા રમશે ને તું?" નિયા હજી એના જ વિચાર માં ખોવાયેલી હતી. ત્યાં નિશાંત એ ચપટી વગાડી અને નિયા ...Read Moreડરી ગઈ. "હમમ ના..." નિયા હજી બોલતી હતી ત્યાં આદિત્ય બોલ્યો. "નિયા કઈ હાર્ડ સવાલ નઈ હોય ચિંતા નાં કર" બસ પછી નિયા એ હા પાડી રમવા માટે. પછી બધા વિચારતા હતા બોટલ ક્યાં હસે. એમાં એ લોકો એ 10 મિનિટ બગડી. પછી નિયા બોલી, "શું થયું?" "બોટલ જોઈએ છે એટલે ક્યાં થી લાવવી.."હજી આગળ બોલે એ પેલા નિયા બોલી.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 6
નિયા બોલી, "happy birthday ?પર્સિસ" પર્સિસ ને અંદર ની રૂમ માં લઇ ગઈ. પર્સિસ તો જોઈ ને એક દમ શોક થઈ ગઈ. એને નિયા ને ગળે લગાવી ને બોલી, "thank you so much baby" "આવું તો મે સપનાં માં ...Read Moreવિચાર્યું નઈ હતું કે કોઈ મારા માટે આવું કરશે. અને સવાર માં પૂછ્યું તને કાલે શું છે તો કીધું કેમ નઈ ? યાદ હતું તને?" પર્સિસ બોલી. "ઈન્સ્ટાગ્રામ પર કોઈ સ્ટોરી મૂકતું હતું એટલે યાદ આવી ગયું. ચાલ હવે મને ભૂખ લાગી છે. કેક કાપવી છે કે પછી હું જ કાપી ને ખાઈ લેવ." નિયા બોલી. "નિયા તને આ રૂમ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 7
"તમે મને યાદ કર્યા આજે સૂરજ કંઇ બાજુ ઊગ્યો હતો" નિયા ફોન ઉપાડતાં જ બોલી. "સોના વિડિયો કૉલ કરીએ પ્લીઝ આજે નાં નઈ કહેતી. નેટ ઓન કર." નિયા નેટ ઓન કરી ને બેસી હતી. "સોના કેમ છે? અમારી યાદ ...Read Moreછે તને કોઈ વાર?" "જાનું દી યાદ તો આવે છે પણ ભૂલી જાવ ફોન કરવાની" નિયા બોલી. "અરે સોના બેટા કેમ છે? ક્યારે આવે છે ઘરે" "મઝા માં છું ફોઈ. તમે કેમ છો. હવે તો આવીશ ને સગાઈ માં" "હા જલ્દી આવજે. ધ્યાન રાખજે તારું " "સોના તારા ગાલ ખેંચવાનું મન થયું છે. જો કેટલા મસ્ત થયા છે રસગુલ્લા જેવા."
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 8
નિયા હજી સૂતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો. "હા બોલ કંઇ કામ હતું" નિયા નીંદ માં બોલી. "કેમ એમનેમ ફોન ના કરાય" માનિક બોલ્યો. "ઓકે પણ ટાઈમ જોઈ ને ફોન કરાય." "ઓકે. આ કાર્ડ નું એકાઉન્ટ બનાવ્યું ને ...Read Moreએ વેસ્ટ ઓફ ટાઈમ નઈ લાગતું" "કેમ " "કોણ આવું સાચવે. થોડા ટાઈમ માં તો ફાડી ને ફેંકી દે " "હા સારું. બીજું કંઈ " નિયા બોલી. "નાં " "ઓકે બાય" નિયા કંઇ બોલે એ પેહલા ફોન મૂકી દીધો. નિયા એ વિચાર્યું. હું માનિક ને કાર્ડ આપું એમ પણ એનો બર્થડે આવે છે ને તો. પછી ખબર પડી જશે એ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 9
5 મિનિટ સુધી એક દમ શાંતિ હતી કોઈ કંઇ નાં બોલ્યું. "હવે આનો જવાબ નિયા જ આપશે" નક્ષ બોલ્યો. નિયા બોલી, " અહીંયા કોઈ છોકરી અને છોકરા ને સાથે જોવે તો તરત જ ઊંધું સમજી લે છે. અને કોલોજ ...Read Moreથઈ ત્યારે આપડા ક્લાસ વાળી બધી છોકરી ને બીજા શું કરે એમાં રસ છે. મને નઈ ગમતું કે કોઈ ને ખબર ના હોય અને એ મારા અરે બોલે. " "વાત તો સાચી " તેજસ બોલ્યો. નિશાંત ને કોઈ નો ફોન આવે છે એટલે એ વાત કરવા જાય છે. "પણ નિયા તને કેમની ખબર કે એ લોકો આવું વિચારે છે." નક્ષ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 10
મન : સંબંધ મિત્રતા નો10ભૌમિક અને નક્ષ નિયા ને જોઈ ને થોડી ચિંતા માં હતા કેમકે એ બંને એ નિયા ને આવી કોઈ દિવસ નઈ જોઈ હતી. નક્ષ એ ભૌમિક ને સાઈડ માં લઇ જઇ ને કીધું, "ભાઈ બોવ ...Read Moreથાય છે. નિયા ની હાલત જોઈ ને. ડાન્સ નું શું થશે." "ડોન્ટ વરી એ સારું પરફોર્મન્સ આપશે." ભૌમિક બોલ્યો. થોડી વાર પછી પાર્ટી સ્ટાર્ટ થઈ. એક પછી એક બધા નાં સોંગ અને ડાન્સ પતવા લાગ્યા. અત્યારે તેજસ નું સોંગ ચાલતું હતું. અને એના પછી નિયા અને નક્ષ નો ડાન્સ હતો. તેજસ સોંગ પતાઈ ને નીચે આવ્યો. "બેસ્ટ ઓફ લક. રોક
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 11
મન : સંબંધ મિત્રતા નો11નિયા એ વોચ માં જોયું તો 11.30 થઈ ગયા હતા. અને એને જલ્દી સ્ટેશન પોહચવાનું હતું.જો આદિત્ય આવે તો ચાલે પણ આદિત્ય ને એની ગર્લફ્રેન્ડ મિશા ને મળવા જવાનું હતું. એટલે એને નિયા એ નાં ...Read Moreમાનિક એ કીધું હું મૂકી જાવ પણ નિયા એ નાં પાડી કે હવે જરૂર નથી.ત્યાં જ મનન આવ્યો , "કેમ તમે આટલાં ટેન્શન માં છો""મારે સ્ટેશન જવાનું છે. માનિક એ પેલા કીધું હતું હું આવીશ મૂકવા. પણ હવે કે છે નાં. " નિયા કોઈ બોલે એ પેલા બોલી."અરે bro હું મૂકી જાવ ચાલ એમ પણ મારે એ સાઈડ જવાનું છે."મનન
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 12
આદિત્ય, મનન, તેજસ અને નિશાંત સોફા પર બેસી ને નિયા ની રાહ જોતા હતા ત્યાં નિયા આવી, "હાઈ" "નિયા તારું પીજી તો મસ્ત છે ને પીજી જેવું લાગતું જ નથી ઘર જેવું લાગે છે." તેજસ બોલ્યો. "હા ઘર જ ...Read More" નિયા હસતા હસતા બોલી. પછી બધા સ્ટડી નું કરતા હતા. નિયા સમજાવતી હતી એ લોકો ને ત્યાં રિંગ વાગી, નિયા એનો ફોન શોધતી હતી ત્યાં નિશાંત બેસેલો એની પાછળ નિયા નો ફોન પડેલો હતો એટલે નિયા એ કીધું, "નિશાંત તારી પાછળ ફોન પડ્યો છે આપ ને" નિશાંત ફોન આપવા જતો હતો ત્યાં એને જોયું તો રિયાન લખ્યું હતું અને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 13
જાનવી દીદી નાં મેરેજ હતા એટલે એ અમદાવાદ ગઈ હતી. બીજે દિવસે નિયા નાં મમ્મી અને દાદી પણ આવી ગયા. નિયા નાં પપ્પા થોડા દિવસ પછી આવવાના હતા. કામ ને લીધે નિયા ફોન બોવ ઓછો વાપરતી. અમુક વાર ફી ...Read Moreપણ જાનવી અને ખુશી સાથે મસ્તી અને વાતો કરતી. કાલે મહેંદી હતી અને પછી સંગીત અને બીજા ફંક્શન હતા. એટલે આજે રાતે નિયા , ખુશી અને જાનવી રિવર ફ્રન્ટ પર ગયા હતા. એક કલાક સુધી બેઠા પણ ત્યારે ખુશી થોડી વાર બેસી અને કોઈ નો ફોન આવ્યો તો દૂર જઈ ને બેસી ગઈ. આજે નિયા એ જાનવી દી સાથે બોવ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 14
"બોલ રિયા કેમ અત્યારે ફોન કર્યો" નિયા એ ફોન ઉપાડી ને પૂછ્યું. "નિયા..." "ઓય પાગલ કેમ રડે છે શું થયું. " નિયા ને રિયા રડતી હોય એવું લાગ્યું એટલે પૂછ્યું. "નિયા મોન્ટુ ની યાદ આવે છે. બોવ ટ્રાય કર્યો ...Read Moreફોન કરવાનો પણ એને નંબર ચેન્જ કરી નાખ્યો છે. Snapchat, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધે સર્ચ કર્યો પણ નઈ મળતો. " "રિયાન નાં કોઈ ફ્રેન્ડ નાં કોન્ટેક્ટ માં તો હસે ને?" "નાં યાર કોઈ નાં કોન્ટેક્ટ માં નથી. ભાઈ એ બધા ને પૂછી લીધું. " "ઓહ. એ ક્યાં છે." "એ ક્યાં છે એ ખબર નથી. " " મોન્ટુ નહિ રિયાન" "ઓહ એ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 15
પાછો નિયા પર કોઈ નો ફોન આવ્યો, "વિડિયો કૉલ કરવાનું કીધું આ નઈ" નિયા ફોન ઉપાડતાં જ બોલી. "સાંભળ ને યાર બીક લાગે છે મને એની સામે બોલતા, એ કંઇ ઓવર રીએક્ટ કરશે તો" રિયા બોલી. "અરે બાબા wait ...Read Moreએની જોડે જઈ ને ફોન કરું તને ઓકે" નિયા કીધું. નિયા નક્ષ ની બાજુ માં બેસેલી હતી પછી ઉભી થઈ ને ભૌમિક ની બાજુ માં જતી રહી. એટલે ભૌમિક બોલ્યો, "આમ લવ ને છોડી ને નાં જવાય. " "હા " "ભાઈ લવ પર ટ્રસ્ટ હોય તો કંઇ ચિંતા ના હોય" નક્ષ બોલ્યો. "ઓહ એટલે તમે બંને સાચે માં" ભૌમિક બોલ્યો.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 16
ડિસેમ્બર પતવા આવ્યો હતો અને એક વર્ષ પણ. નિયા નો બર્થડે પણ હવે આવવાનો હતો. અઠવાડિયા ની વાર હતી નિયા નાં બર્થડે ની હવે, ત્યારે એક વાર નિયા અને પર્સિસ વાત કરતા કરતા એસાઈમેન્ટ લખતાં હતા. ત્યારે પર્સિસ બોલી, ...Read Moreએક પણ બર્થડે આજ સુધી એવો નઈ ગયો કે મે કેક કાપી નાં હોય. અને છેલ્લા પાંચ વર્ષ થી તો બે કા ત્રણ કેક કાપુ છું. અને ગિફ્ટ પણ હમણાં થી તો સારી આવી જાય છે. તે કેટલી વાર કેક કાપી અત્યાર સુધી માં?" પર્સિસ એ પૂછ્યું. "એક એ પણ યાદ નથી મને નઈ ગમતું આમ બર્થડે ઉજવવાનું. ગિફ્ટ થી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 17
હા એ દિવસે નિયા રડી હતી કેમકે એના મમ્મી બોલ્યા હતા એને હેર કટ કરાવ્યા એટલે. પણ આટલું બોલ્યા હતા એટલે નિયા રડી હતી એવું નઈ હતી પણ એના મમ્મી એવું બોલ્યા હતા, "નિયા કોઈ દિવસ તે અમારા માટે ...Read Moreકર્યું જ નથી. કેટલી મેહનત કરીએ છે તારી માટે તે કોઈ દિવસ સારું રીઝલ્ટ નઈ આપ્યું. કોઈ દિવસ અમારા સપનાં પૂરાં કર્યાં છે તે. જ્યારે હોય ત્યારે બુક વાંચ્યા કરે શું થવાનું છે એમાં તારું? કાગળ ફાડી ને બનાવવાથી લાઈફ માં કંઇ નઈ થાય." આ બોલ્યા હતા એટલે નિયા રડી હતી. કેમકે એના મમ્મી ને નઈ ગમતું હતું કે નિયા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 18
આમ નિયા ની ડાન્સ પ્રેક્ટિસ ચાલતી હતી. Annual day નાં આગળ નાં દિવસે એ લોકો પ્રેક્ટિસ કરી ને canteen ગયા. પછી ફોન ની વાત નીકળી એટલે ભૌમિક બોલ્યો, "નક્ષ સાથે ફોન પર વાત વધી વધી ને 30 મિનિટ થાય ...Read Moreથી વધારે કોઈ દિવસ નઈ થઈ. " "ઓહ મારે તો અમુક ફ્રેન્ડ નાં ફોન આવે તો 3 કલાક જતા રેહ તો પણ ખબર ના પડે" માનિક થી બોલ્યા વગર નાં રહેવાયું એટલે બોલ્યો. "તારે કામ શું હોય" નિયા બોલી. "તું કેહવા શું માંગે છે?" માનિક નિયા બોલી એટલે થોડું ગુસ્સા માં બોલ્યો. "કંઇ નઈ " નિયા બોલી. "નક્ષ ને કાલે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 19
નિયા રિઝલ્ટ જોઈ ને એક દમ શોક હતી. એને maths 3 માં બેક હતી. "નિયા તારું રિઝલ્ટ તો બતાવ " પર્સિસ બોલી. "ઓય આતો પોસીબલ જ નથી રેચેક માં નાખ તું" પર્સિસ નિયા ની રિઝલ્ટ જોતા બોલી. "હા નાખી ...Read More"હું ઘરે ફોન કરીને આવું" એમ બોલી પર્સિસ અંદર ની રૂમ માં ગઈ. નિયા હજી સોફા પર બેસી ને વિચારતી હતી ઘરે કેમનું કેશે. ત્યાં રિયા નો ફોન આવ્યો. "હાઈ રિયા " "હાઈ નિયા સોરી રિયાન કંઇ પણ બોલ્યો તને એ" "અરે તું કેમ સોરી કેહ છે " "નિયા મને નઈ ખબર કે હવે તું બોલીશ કે નહિ મને તારી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 20
પાછળ થી કોઈ નો અવાજ આવ્યો એટલે ત્રણ એ બાજુ ફર્યા, "કેમ તું અહીંયા?" નિયા એ માનિક ને જોઇને બોલ્યું. "કાકા નાં ઘરે આવ્યો હતો બસ બહાર નીકળ્યો હતો પછી યાદ આવ્યું કે નિયા નું આજે ઓપન માઇક પર ...Read Moreછે એટલે અહીંયા આવી ગયો" માનિક ગર્વ થી કેતો હોય એમ બોલ્યો. "ઓકે" "ચાલો મળીએ કાલે કોલેજ માં જવું અત્યારે કાકા રાહ જોતા હસે." "હા જા" માનિક નાં ગયા પછી નિયા કંઇ વિચારતી હતી. "મિસ નિયા શું થયું?" નક્ષ એ પૂછ્યું. "હા શું થયું" ભૌમિક બોલ્યો. "કંઇ થયું નથી પણ મને સમજાતું નથી આવું પોસીબલ કેમનું થાય એ?" "એટલે "
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 21
માનિક એ સ્ટેટ્સ પર નિયા નું રિઝલ્ટ મુક્યું હતું અને લખ્યું હતું congratulation my sweet friend અને મેસેજ કર્યો હતો આજે એટલો ખુશ છું કે કોઈ હદ નહિ. ખુશી નાં આંશુ આવે છે આ રિઝલ્ટ જોઈ ને. નિયા એ ...Read Moreyou કહી તો દીધું પણ એને એ નઈ સમજાતું હતું કે મારા કરતાં એને કેમ ખુશી થાય. નિયા આ બધું વિચારવાનું છોડી ને મૂવી જોવા બેઠી ત્યાં થોડી વાર પછી રિયા આવી. પણ નિયા ને ખબર જ નહિ નિયા નું ધ્યાન તો લેપટોપ મા જ હતું. રિયા એ આવી ને નિયા નાં ગાલ ખેંચ્યા એટલે એને ખબર પડી કે રિયા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 22
જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો. ભણવાનું પણ રેગ્યુલર થઈ ગયું હતું. નિયા , આદિત્ય અને માનિક ની દોસ્તી હવે પેલા કરતા મસ્ત થઈ ગઈ હતી. દરરોજ યા તો 2 દિવસ પછી એ લોકો ગ્રૂપ કૉલ પર વાત કરતા ...Read Moreમઝાક કરતા. નિયા ને વિડિયો કૉલ બોવ ઓછો ગમતો એટલે એ જો એ વિડિયો કૉલ ઉપાડે તો પણ બ્લેક આઉટ જ હોય. એક દિવસ નક્કી થયું એ લોકો ને કાલે શનિવાર છે તો 11 વાગે છુટ્ટી ને વડતાલ જઈશું. નિયા ની ફેવરિટ પ્લેસ હતી એટલે એને નાં પણ નાં કીધું. બીજે દિવસે, કોલેજ પછી એ લોકો જવાના હતા. પર્સિસને પૂછ્યું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 23
નિયા એ ઈશા ને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ઊઠી નહિ એટલે બાજુ નાં ટેબલ પર બોટલ ભરેલી હતી એ નું પાણી નાખ્યું. એટલે ઈશા ઊઠી. નિયા એ જોયું તો એના હાથ પર બ્લેડ નાં નિશાન હતા. નિયા એ ...Read Moreજોઈ ને એક જોર થી તમાચો માર્યો ઈશા ને. ઈશા નાં ગાલ પર નિયા નાં હાથ ઉપસી આવ્યા હોય એમ લાલ લાલ થઇ ગયા હતા. "આવું કોણ કરે ઈશા? " પછી નીચે કોઈ દવા ની કાગળ જોતા બોલી , "કેટલી દવા ખાધી બોલ તો?" "નીંદ નઈ આવતી હતી એટલે બે કે ત્રણ ખાધી હતી યાદ નથી." ઈશા રડતા રડતા બોલી.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 24
નિયા આજે એની જ લખેલી ડાયરી વાંચતી હતી. હાઈ યાર તને ખબર છે આજે મારું 4th સેમ નું રીઝલ્ટ આવ્યું. 7.5 આવ્યા પણ આજે આંખ માથી એક આંશુ નાં આવ્યું. ખબર નઈ કેમ. મમ્મી બોવ બોલ્યા મને આજે. અને ...Read Moreપણ કીધું તું લાઈફ માં કંઇ નઈ કરી શકવાની? સાચે યાર તને એવું લાગે છે હું કંઇ નઈ કરી શકું? યાર કોઈ હોય કે નાં હોય તું હસે મારી જોડે એ તો મને ખબર છે. મમ્મી ને મારા 9.5 આવશે ને તો પણ ઓછા જ લાગશે. એટલે મેં નક્કી કર્યું છે બોવ વિચારવાનું નહિ. બિન્દાસ એક્ઝામ આપી દેવાની. યાર તને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 25
નિશાંત નિયા નું બેગ લઈ ને આવ્યો. નિયા એ એમાંથી બેન્ડેટ કાઢી ને લગાવી દીધી. અને સેન્ડલ માંથી કાચ પણ કાઢી નાખ્યાં. પણ જ્યારે નિયા બેન્ડેટ લગાવતી હતી ત્યારે, "લાવ હું લગાવી આપુ" બોલી ને માનિક એ નિયા નાં ...Read Moreમાંથી બેન્ડેટ લઇ લીધી. પણ નિયા ને એ નઈ ગમ્યું એટલે એને પાછી લઈ ને જાતે લગાવી દીધી. થોડી વાર પછી, ડાન્સ સ્ટાર્ટ થવાનો હતો. આદિત્ય વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સ માં કોઈ હીરો થી કમ નહોતો લાગતો. અને એના હેર. એને આંખ માં આવી ને હેરાન કરતા હતા ?. નિયા હવે રેડી હતી. સાથે સાથે આદિત્ય અને નક્ષ પણ.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 26
માનિક એ પછી પ્રોમિસ આપી કે હવે કોઈ દિવસ વાત નઈ કરું. અને તમારા થી કંઇ છુપાવીશ નહિ. નિયા અને આદિત્ય ને ગુસ્સો તો આવતો હતો પણ શું કરે એ લોકો પણ. માનિક ને ફ્રેન્ડ માનતા હતા ને. પછી ...Read Moreમાનિક નાની નાની વાત પણ નિયા અને આદિત્ય સાથે કરતો. હવે વાઈવા નો આજે છેલ્લો દિવસ હતો વાઈ વા પત્યા પછી એ ત્રણ આઈસ્ક્રીમ ખાવા જવાના હતા. પણ એ દિવસે દરરોજ કરતા મોડા વાઇવા પત્યા . પછી એ લોકો ગયા. છેલ્લા કેટલા મહિના થી બધા જોડે હતા. અને રજા હોય ત્યારે ફોન પર વાત થઈ જતી. પણ હવે તો કેટલા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 27
સુરત નિયા નાં ઘરે નિયા હજી સુઈ રહી હતી મેડીસીન નાં લીધે એને ઊંઘ બોવ આવતી. દાદી કોઈ ની રાહ જોઈ ને બેઠા હતા આગળ નાં રૂમ માં. નિયા નાં મમ્મી રસોડાં માં કઈક બનાવી રહ્યા હતા. રિયા નિયા ...Read Moreએટલે એ પણ અહીંયા રેહવા આવી હતી પણ અત્યારે રિયા કોઈ ની જોડે ફોન પર વાત કરી રહી હતી. કોઈ ને ઘર નું એડ્રેસ આપી રહી હતી. થોડી વાર પછી, "આવો " દાદી બોલ્યા. "જય શ્રી કૃષ્ણ દાદી. હાઈ રિયા " આદિત્ય બોલ્યો. "હાઈ આદિત્ય અને તેજસ " રિયા એ કહ્યું. "આવો બેટા. કેમ છો?" નિયા નાં મમ્મી રસોડાં માંથી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 28
બોવ દિવસ પછી નિયા હવે આણંદ આવી ગઈ હતી. ઈશા અને પર્સિસ સાથે બોવ બધી વાત કરી. રાતે જમી ને નિયા સૂઈ ગઈ . 10.30 વાગેમાનિક નો ફોન આવ્યો. "હા બોલ" નિયા નીંદ માં હોય એમ બોલી."આજે તો વાત ...Read Moreને?" "શેની વાત?" નિયા ને સમજ નાં પાડતા પૂછ્યું. "કેટલા દિવસ થી સરખી વાત નથી કરી તે ખબર છે ને. જ્યારે હોય ત્યારે કામ માં છું. ઘરે હતી એટલે કંઇ કીધું નહિ મે " "ઓકે મારી પાસે કોઈ વાત નથી ""ઓકે હા જો એક વાત કેહવાની હતી રહી ગઈ." "હા બોલ" નિયા ને એમ કોઈ જરૂરી વાત હસે એવું લાગ્યું."મિશા છે ને એની સાથે વાત થઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 29
"સર નિયા અહીંયા છે ?" ભૌમિક ઓફીસ માં આવતા પૂછ્યું."હા આવ અંદર અહીંયા જ છે. "આ બાજુ નિયા એક દમ ચૂપ ચાપ બેસેલી હતી. હોસ્પિટલ માં,"નિયા કોણ છે? દર્દી એનું નામ જ લે છે. " ડોક્ટર આવી ને ...Read Moreછોકરી નું નામ નિયા છે""તો એને બોલાવો. દર્દી લાસ્ટ સ્ટેજ માં છે. ગમે ત્યારે શ્વાસ બંધ થઈ શકે છે. " ડોક્ટર બોલ્યા."પણ સર એ તો અહીંયા નથી. ""કોઈ પણ રીતે એને કોન્ટેક્ટ થાય તો કરો. દર્દી એનું જ નામ બોલે છે એટલે " આ બાજુ બધા નિયા ને ફોન કરતા હતા પણ નિયા નો ફોન લાગતો નઈ હતો. રિયા રિયાન અને એના મમ્મી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 30
થોડા દિવસ પછી,આદિત્ય, નિશાંત, તેજસ, માનિક નિયા નાં પીજી એટલે નિયા નાં ઘરે આવ્યા હતા. પર્સિસ હતી નઈ. મનન ને ઘરે કામ હોવાથી એ નઈ આવેલો. બધા મસ્તી કરતા હતા અને સાથે એમના assignment અને practical કરતા હતા. નિશાંત ...Read Moreરમતો હતો. Pubg નિશાંત ની ગર્લ ફ્રેન્ડ હતી. ? નિશાંત ને ખાધા વગર ચાલતું હસે પણ pubg વગર નઈ. ત્યાં કોઈ એ બેલ માર્યો. નિયા એ દરવાજો ખોલ્યો ,"તમે? આમ અચાનક ?" નિયા ખુશ હતી કે શું એ તો એને જ ખબર. "પપ્પા તમે ?" નિયા ખુશ થઈ ને બોલી."હા નડિયાદ થોડું કામ છે એટલે આવ્યો છું પછી તને પણ મળી લેવ એવું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 31
આદિત્ય નો ફોન આવ્યો,"ગુડ મોર્નિંગ મોહતરમા " "ગુડ મોર્નિંગ જનાબ" નિયા એ કહ્યું."હું આવી ગયો છું. તું કેટલી વાર માં ફ્રી થશે." આદિ એ પૂછ્યું."મગજ છે કે નઈ. હજી આઠ વાગ્યા છે અત્યારે માં ક્યાં મૂવી જોવા જવું છે ...Read Moreએક કામ કર ઘરે આવ. 10 પછી જઈએ આપડે. " નિયા બોલી."હા ઓકે" 8.30 વાગે,ટ્રીન ટ્રીન બેલ વાગ્યો. નિયા દરવાજો ખોલવા ગઈ."ઓહ કંઇ સ્પેશિયલ છે આજે?" નિયા આદિત્ય ને જોઈ ને બોલી."નાં કેમ ""તો આ ન્યૂ જેકેટ. મિશા ને મળવા જવાનો છે ?" નિયા એ પૂછ્યું. "નાં હવે. એમજ" "બોર્નવિટા પિશે?" નિયા એ પૂછ્યું."હા તું બનાવતી હોય તો કેમ નઈ ?" આદિત્ય આજે કંઇ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 32
થોડા દિવસ પછી,નિયા નું આખું ગ્રૂપ અને નક્ષ અને ભૌમિક canteen માં બેસેલા હતા."શું વિચાર્યું છે આ ટાઈમ એ ?" તેજસ બોલ્યો."કંઇ આઈડિયા નઈ આવતો " નક્ષ બોલ્યો."એમાં શું આટલું વિચારો છો? યૂ ટ્યૂબ પર આટલા બધા તો ...Read Moreકોઈ કરી લેવાનો " માનિક એ એના ઉચ્ચ વિચારો રજૂ કર્યા."ખબર ના પડતી હોય તો શાંતિ થી બેસ ને " ચૂપ બેસેલો મનન બોલ્યો."નિયા ને પૂછો. એની પાસે આઈડિયા હસે કઈક " નિશાંત બોલ્યો."હા નિયા શું વિચાર છે તારો ?" તેજસ એ પૂછ્યું. પણ આપડા નિયા મેડમ તો ફોન કઈ વાંચવા માં વ્યસ્ત હતા એટલે એને તો કંઇ ખબર જ નઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 33
થોડા દિવસ પછીનિયા ડાયરી લખતી હતી,"હેય કેમ છે તું ? મને ભૂલી તો નથી ગઈ ને " આ ભૂલી તો નથી ગઈ ને એ નિયા એની ડાયરી ને પૂછતી. ?"યાર મને હવે બોવ બીક લાગે છે તને ખબર છે ...Read More?મને હવે કોઈ પર વિશ્વાસ નઈ રહ્યો. માનિક ને હું બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી પણ હવે તો એ મને એનો હક બતાવે છે એટલે નઈ ગમતું. ચાલ એ પણ માની લીધું હતું મે કે હક બતાવાય થોડો ફ્રેન્ડ નો પણ એ જૂથ પણ બોલે છે. "તને તો ખબર જ છે ને મને જૂથ થી કેટલી નફરત છે એ.આગળ કઈ પણ લખે ત્યાં માનિક
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 34
રાતે 9.30 એ,આદિત્ય નો ફોન આવ્યો."બોલો જનાબ " નિયા ફોન ઉપાડતાં બોલી."જમી લીધું?" આદિ એ પૂછ્યું"નાં " "કેમ ""ઉપવાસ રાખ્યો છે તારા માટે ?" નિયા મસ્તી નાં મૂડ માં બોલી.?"ચલ ચલ હવે. જમી લીધું હસે તે " આદિ બોલ્યો."હા ...Read Moreશું કરવા પૂછે છે. " "આ તો ચેક કરતો હતો તું સાચું બોલે છે કે ખોટું એ " "બસ ચાલ બોલ શું થયું છે એ " નિયા ગોળ ગોળ વાત કર્યા વગર પૂછ્યું."બ્રેક અપ થઈ ગયું. ""ઓહ" "એને મને બે ઓપ્શન આપ્યા ફેમિલી યા એ. અને મે ફેમિલી સિલેક્ટ કર્યું. " " ગુડ સિલેક્ટ રાઇટ ઓપ્શન કર્યો છે. ""હા. કેમકે એ 2 વષૅ થી જ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 35
બે દિવસ ની વાર હતી એક્ઝામ માં.શુક્રવાર હતો આજે અને સોમવાર થી એક્ઝામ ચાલુ થવાની હતી. નિયા અને પર્સિસ આજે વાંચી ને કંટાળી ગયા હતા એટલે હવે એમને વાંચવા નું મૂકી દીધું હતું. પર્સિસ ને જેનિસ નો ફોન આવતા ...Read Moreએની સાથે વાત કરતી હતી અને નિયા મેડમ ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં હતાં.ત્યાં માનિક નો ફોન આવ્યો."હાઈ કેટલું વાંચ્યું. " માનિક એ પૂછ્યું."વાંચ્યું તો છે હવે પેપર આવે પછી ખબર પડે " નિયા બોલી."રેંકર લોકો ને શું હોય. ""હા બોવ સારું " નિયા બોલી."યાર કાલે રાતે તો મને ઊંઘ જ નથી આવી ""કેમ ? એવું તો શું કરતો હતો તું ?" નિયા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 36
આજે નિયા એક્ઝામ પતી એટલે ખુશ હતી ઘરે વાત કરી ત્યારે પણ. પછી નિયા ની મમ્મી એ એના પપ્પા ને ફોન આપ્યો.."બેટા કેમ છે તું?""હું મસ્ત . તમે કેમ છો ?""આપડે તો જલસા જ હોય ને " નિયા નાં ...Read Moreખુશ થઈ ને બોલ્યા."પ્રિયંકા બેન એ જમવાનું સારુ બનાવ્યું લાગે છે આજે " નિયા એ પૂછ્યું."હા ઢોસા હતા. " "લાગ્યું તો જ પપ્પા ફોર્મ માં હોય. " નિયા બોલી."હા. ખુશ જ હોવ ને બેટા આપડા બધા નું સપનું પૂરું થઈ રહ્યું છે. આપડું નવું ઘર. " "હા " "તને પ્રિયંકા એ દોરી બાંધી ને રાખવી પડશે ને ?" નિયા નાં પપ્પા એ એને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 37
" હા બોલ " નિયા ફોન ઉંચકતા બોલી." હવે તો હું યાદ પણ ના આવું. અને મેસેજ જોવે છે તો સામે મેસેજ કરાય ને " માનિક બોલ્યો." ઓકે " " લાગે છે તમે બોવ મઝા કરી ને ત્યાં " ...Read Moreહા બોવ જ " નિયા બોલી." એતો ખબર પડી નિશાંત ની પોસ્ટ પરથી " માનિક બોલ્યો." તો શું કામ પૂછે છે ? ખબર પડી તો " " કંઈ નઈ. યાર મારે પણ આવવું હતું તમારી જૉડે " થોડુ ઉદાસ થતા માનિક બોલ્યો." તો અવાય. અમે ના નઈ પાડી હતી " " કઈ નઈ ફરી વાર " " બોલો બાકી " માનિક બોલ્યો." કઈ નઈ " "
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 38
બધા એ ગ્રુપ ફોટો પડાવ્યા. પછી અમુક જુનિયર સિનિયર ને સવાલ પૂછતા હતા એમના ચાર વર્ષ ની જર્ની ના. નિયા, આદિ, મનન એ લોકો એક બાજુ બેસેલા હતા. અને ફોટો એને સેલ્ફી પાડતા હતા. ત્યાં એક સિનિયર એ માઇક ...Read Moreમાં લઇ ને પૂછ્યું" મારો સવાલ છે નક્ષ અને ભૌમિક ને " " હા બોલ ને "" કોઈ એવું પર્સન છે આપડી કોલેજ માં જેને તું કેનેડા ગયા પછી યાદ કરીશ ભૌમિક " નક્ષ અને ભૌમિક એક બીજા ની સામે જૉવા લાગ્યા. " નક્ષ તારા માટે પણ આજ સવાલ. " " હા પણ બંને એ એક બીજા નું નામ નઈ આપવાનું " કોઈ એમના ક્લાસ વાળું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 39
હવે એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી. આ ટાઈમ ગ્રુપ માં સ્ટડી બોવ ઓછી કરી હતી. નિયા એ આ ટાઈમ પણ ગયા વખત કરતા થોડી વધારે મહેનત કરી હતી. બે પેપર પત્યા પછી કોલેજ ના ગ્રુપ મા સર નો મેસેજ ...Read Moreફાઇનલ યર ના પ્રોજેક્ટ ના ગ્રુપ માટે ના નામ મને એક્ઝામ પેલા આપી જવા "નિયા અને પર્સિસ એ બોવ વિચાર્યું પણ એમની પાસે માનિક સિવાય નો બીજો કોઈ ઓપ્શન જ નઈ રહ્યો હતો એટલે છેલ્લે એને લીધો..આદિત્ય, મનન, તેજસ એક ગ્રુપ માં હતા. અને નિશાંત બીજા ગ્રુપ મા હતો. હવે છેલ્લું પેપર બાકી હતું અને એ આઠ દિવસ પછી હતું એટ્લે નિયા વાંચવા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 40
બે દિવસ પછી,નિયા આજે સવાર માં જલ્દી ઊઠી ગઈ હતી અને ઘર નું કામ પણ બધું જલ્દી થી પતાવી દીધું હતું. આઠ વાગ્યે એ એના મમ્મી પપ્પા સાથે ચા નાસ્તો કરવા બેસી. ત્યારે એના પપ્પા એ પૂછ્યું,"કેમ નિયા આજે ...Read Moreછે ? આટલું જલ્દી કામ કાજ પતાવી દીધું" "હા તમે જાવ છો ને મેરેજ માં એટલે ઘરે શાંતિ મારે ત્રણ દિવસ" નિયા ખુશ થતા બોલી." જોવો તમારી છોકરી ને આપડે નાં હોય એ તો એને શાંતિ લાગે છે. આમ લગ્ન માં આવી હોય તો કોઈ ને ઓળખે " નિયા નાં મમ્મી બોલ્યા."પપ્પા સમજાવો ને મમ્મી ને કંઇ. ત્યાં બધા એજ પૂછે જેટલાં
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 41
નિયા ને શું બોલવું એ સમજ માં નઈ આવતું હતું. એના માઈન્ડ માં બોવ બધા સવાલ ચાલતા હતા અને એને પણ ખબર નઈ હતી કે એ વિચારે છે એ સાચું વિચારે છે કે પછી કંઇ વધારે પડતું જ વિચારે ...Read Moreનિશાંત નિયા નાં રૂમ માં pubg રમતો હતો. અને નિયા અને આદિત્ય આગળ નાં રૂમ માં બેઠા હતા. "નિયા કહી શકે છે ને યાર તું મને " આદિત્ય બોલ્યો."હમ " "તો બોલ " આદિ એ કીધું. "જો મને ખબર નથી કે હું સાચું વિચારું છું કે ખોટું. પણ મને હવે આ સહન નઈ થતું. હવે મારા થી ચૂપ નઈ રેહવાતું " નિયા એ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 42
"હા નિયા સાચું બોલજે. આજે તો અમે બે જ છે આજે તો બોલી શકે છે તું " આદિ બોલ્યો."હા નિયા આજે તો બોલ રિયાન જીજુ છે ને ?" નિશાંત એ પૂછ્યું."નાં યાર એ મારો સારો દોસ્ત છે બીજું કંઈ ...Read More" નિયા બોલી."તો જીજુ કોણ છે ? " આદિ અને નિશાંત બંને સાથે બોલ્યા. "એ તો મને પણ નઈ ખબર " નિયા બોલી અને બધા હસવા ?? લાગ્યા. પછી નિયા જમવાનું બનાવતી હતી અને આદિ અને નિશાંત એને મદદ કરતા હતા. જમી ને બેઠા ત્યારે નિશાંત બોલ્યો,"નિયા જીજુ ને સારું પડશે ને રસોઈ બરાબર આવડે છે એટલે ?" "મને એવું કેમ લાગે છે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 43
આજે નિયા બોવ દિવસ પછી પાછી આણંદ આવી હતી. પૂજા દીદી ને ભણવાનું પૂરું થઈ ગયું હતું એટલે એ જતા રહ્યા હતા. ઈશા એકલી હતી. નિયા આવી ને ફ્રેશ થઈ ને બેઠી હતી. ત્યાં પર્સિસ બોલી," નિયા હવે તો ...Read Moreઆખો દિવસ એકલી જ હસે હું તો ક્લાસિસ પર જવાની ""સેના ક્લાસ " નિયા ને કંઇ ખબર નઈ હતી એટલે એને પૂછ્યું. "IELTS. કેનેડા જવાનું છે માસ્ટર કરવા "" તો કોલેજ તો આવશે ને ?" નિયા એ પૂછ્યું."હા પણ પછી ત્યાં થી તરત ક્લાસ પર. રવિવારે પણ ચાલુ હોય છે. આજે તો મે રજા પાડી છે. " "કંઇ ખુશી માં રજા પાડી છે?" " તું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 44
છ વાગ્યા ને દસ મિનિટ થવા આવી નિયા હજી દેખાઇ રહી નઈ હતી. માનિક બધા કરતા વધારે ચિંતા કરતો હતો. જ્યારે આદિત્ય , નિશાંત, મનન અને તેજસ ને એટલો વિશ્વાસ હતો કે હમણાં નિયા આવશે પણ ખાલી માનિક ને ...Read Moreવિશ્વાસ નઈ હતો નિયા પર. સવા છ વાગે નિયા આવી. બ્લેક જીન્સ , લાલ કલર નું ક્રોપ ટોપ, શૂઝ. એના વાળ એની આંખ માં આવતા હતાં. અને ભૌમિક એ આપેલું બેગ લટકાવેલું હતું. "ક્યાં હતી? ઘરે પણ તાળું હતું? ફોન પણ સવિચ ઓફ હતો " માનિક એક પછી એક સવાલ કરવા લાગ્યો. " નિયા આ નાના છોકરા નું ટોપ કેમ પહેર્યું છે ?"
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 45
નક્ષ અને ભૌમિક ને નિયા પેહલા સેમ થી ઓળખતી હતી અને કોઈ એ બે માટે આ બોલી જાય એ એનાથી સંભળાય નઈ. નિયા ની બીજી બાજુ માં આદિ બેસેલો હતો પણ એને કોઈ નો ફોન આવતા ઊભો થઈ ...Read Moreવાત કરતો હતો. "નક્ષ અને ભૌમિક કોલેજ ની કોઈ છોકરી સાથે નઈ અને નિયા સાથે જ બોલે છે એટલે એ લોકો પર મને વિશ્વાસ નથી. " માનિક આગળ કંઇ બોલે એ પેલા તો નિયા ને એટલો ગુસ્સો આવ્યો કે પેલી ખુરશી ફેકી દીધી. " નિયા કેમ આટલો ગુસ્સો કરે છે " આદિત્ય આવતા ની સાથે બોલ્યો." એતો એનું દર વખત નું છે કામ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 46
માનિક નાં ગયા પછી આદિ બોલ્યો, "થોડી વાર બેસી એ અહીંયા પછી જઈએ. " અત્યારે આદિત્ય નાં મગજ માં કઈ બીજું ચાલતું હતું અને ગુસ્સે પણ હતો એ. " નિયા આવું કંઇ થશે એ તો વિચાર્યું પણ નઈ હતું ...Read Moreતેજસ બોલ્યો." વિચારીએ એના થી ઊંધું જ થાય. " નિયા શાંતિ થી બોલી." નિયા બોલતી હતી ને ત્યારે એવું લાગતું હતું ઉભી થઇ ને મારી નાં દે " નિશાંત બોલ્યો." ઓહ હેલ્લો તું એવું નાં બોલ. એને પથ્થર હાથ માં લીધો જ હતો. " મનન બોલ્યો." સારું થયું બચી ગયો બિચારો " તેજસ બોલ્યો." બિચારો નથી એ " નિયા બોલી અને બધા ને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 47
" યાર ખબર નઈ કેમ પણ ભૌમિક ની યાદ આવે છે આજે" રિયા બોલી." અચ્છા તો ફોન કરી લે એમાં રડે છે કેમ ?" નીયા એ પૂછ્યું." એને ફોન નઈ લાગતો "" કામ માં હસે " " નીયા રાત ...Read Moreએક વાગે કામ માં હોય " રિયા હજી રડી રહી હતી." એ કેનેડા છે ત્યા ટાઈમ ચેન્જ હોય. તું ચિંતા કર્યા વગર સૂઈ જા " નીયા એ એકદમ શાંતિ થી કહ્યું." હમ " નીયા ફોન મૂકી ને પછી સૂઈ ગઇ પણ એને એક જ વિચાર આવતો હતો રિયા કેમ આટલું બધું રડે છે. થોડા દિવસ પછી,નીયા લોકો ની મીડ સેમ એક્ઝામ હતી એટલે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 48
નિયા લોકો ડાન્સ કરવાના છે એ વાત હજી સુધી માનિક ને ખબર નઈ હતી. એ લોકો કોલેજ જતા પણ પ્રેક્ટિસ તો છૂટી ને તેજસ ના ઘરે જઈ ને કરતા એટલે કોઈ ને ખબર ના હોય. આમ ને આમ દિવસો ...Read Moreગયા અને ફાઇનલ એ દિવસ આવી ગયો જે ની એ લોકો રાહ જોતા હતા.સવાર મા તેજસ ના ઘરે પ્રેક્ટિસ કરી ને આવી ને નિયા સૂઈ ગઈ હતી. છ વાગે જવાનું હતું એટલે નિયા શાંતિ થી સૂઈ ગઇ.હજી નિયા ને સુઈ ગયે એક કલાક થયો ત્યા તો માનિક નો ફોન આવ્યો" આજે આપડે ફોટો પડાવશું જોડે " " જોઈએ "" જોઈએ નઈ નિયા બધા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 49
નિયા હજી ઊઠી ને બેસી જ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો." હા બોલ " નિયા એ એક દમ શાંતિ થી કહ્યું." કઈ રાખ્યું છે બોલવા જેવું.મને કીધું પણ નઈ તે. કહેતા શું જાય છે તારું " માનિક બોલ્યો." ...Read Moreમારે નઈ કહેવું હતું "" સારું ના કહીશ. પડી રહે " " બોલતાં શીખ પેલા " " તારા કરતાં તો સારું જ આવડે છે બોલતા મને " માનિક બોલ્યો." ઓહ સારું કહેવાય તો " નિયા એ કઈક કામ છે એમ કરી ને ફોન મૂકી દીધો. પ્રોજેક્ટ ના ગ્રુપ મા માનિક હતો એટલે પ્રોજેક્ટ નું કામ હોય ત્યારે નિયા એક દમ ગુસ્સો ઓછો રાખતી.થોડા દિવસ પછી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 50
નિયા વાંચી ને કંટાળી ગઈ હતી એટલે એ મૂવી જોતી હતી ત્યારે આદિત્ય નો ફોન આવ્યો." બોલો જનાબ કેમની યાદ કરી ?" નિયા એ પૂછ્યું." એમજ યાદ કરી " " ચલ બોલ શું કામ છે ?" નિયા બોલી." મને ...Read Moreનઈ આવડતું શીખવાડવું પડશે " " ઓહ "" ઓહ નઈ સાચે " આદિ બોલ્યો." માનિક ને કેહ એને એમ પણ ગ્રુપ સ્ટડી કરવું છે " નિયા બોલી." મારે તારી પાસે શીખવું છે તો ?" " તો આવ પીજી પર બીજું શુ ?" નિયા એ કહ્યું." ના ત્યાં નઈ " " તો "" હું જાડું ના ઘરે આવીશ ત્યાં તું આવજે " આદિ એ કહ્યું."
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 51
ઉત્તરાયણ પણ હવે પુરી થઈ ગઈ હતી અને પાછી કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી. નિયા લોકો કેન ટીન માં બેસેલા હતા. આજે ગુરુવાર હતો કાલે તો કોલેજ આવવાનું નઈ હતું એટલે શાંતિ થી બેસેલા હતા. નિયા તો ફોન ...Read Moreકોઈ નોવેલ વાંચતી હતી. આદિત્ય, નિશાંત , મનન , તેજસ કઈક વાત કરતા હતા અને માનિક વચ્ચે વચ્ચે એના ઉચ્ચ વિચાર રજૂ કરતો હતો. થોડી વાર પછી " નિયા હવે તો ચાર મહીના છે પછી તો તું જતી રહીશ ને ?" મનન એ પૂછ્યું. પણ મનન ની વાત સાંભળે કોન ?નિયા તો નોવેલ માં પુરે પુરી ખોવાયેલી હતી. તેજસ એ એને ફોન કાર્યો. સામે જ બેસેલા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 52
પોણા અગિયાર વાગ્યા હસે. આદિ હજી આવ્યો નઈ હતો એટલે નિયા લેપટોપ મા કઈક કરતી હતી. ત્યાં બેલ વાગ્યો. નિયા જોવા ગઈ. " ઓહ આવ " આદિત્ય ને જોતા નિયા બોલી. " રેડી થઈ ને ક્યાં જવાની છે ? ...Read Moreઆદિત્ય એ મસ્તી મા પૂછ્યું. " સુરત કાયમ માટે " " બસ. પાણી આપ પેલા " નિયા પાણી લેવા ગઈ. દસ મિનિટ પછી " જઈએ આપડે ?" આદિત્ય એ પૂછ્યું. " હમ પણ ક્યાં જવાનું છે ?" નિયા એ પૂછ્યું. " શાંતિ રાખ ને થોડી" નિયા રસ્તા માં ચુપ હતી. એણે કઈ જ પુછ્યુ નઈ. " સત્યનારાયણ ? અહીંયા કેમ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 53
બીજે દિવસે " સારું હું રહીશ " મનન બોલ્યો. " ઓહ ચાલો પાર્ટી " નિશાંત બોલ્યો. " શેની પાર્ટી ?" માનિક આવતા ની સાથે બોલ્યો. " નિયા એ બોય ફ્રેન્ડ બનાવ્યો એની " તેજસ મસ્તી માં બોલ્યો. " ઓહ ...Read Moreકોણ છે એ બદનસીબ " માનિક હસતા હસતા બોલ્યો. " ખુશ નસીબ આવે " મનન એ કહ્યું. " હા મને ખબર છે પણ નિયા માટે બદનસીબ આવે. એ કોઈ ને શાંતિ થી જીવવા નઈ દે એટલે " માનિક એક દમ ખુશ થતાં ? બોલ્યો. " આ જ લાઈન હું બોલીશ જ્યારે તારી લાઈફ મા કોઈ આવસે ત્યારે " નિયા બોલી.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 54
નિયા મેસેજ જોઈ ને વિચારવા લાગી. આદિત્ય એ કેમ આવો મેસેજ કર્યો છે. નિયા પાછો મેસેજ વાંચ્યો, " હેય બેબ મને કામ છે તો પાર્કિંગ મા આવ પણ પ્લીઝ કોઈ ને કહેતી નહિ જલ્દી આવ હું રાહ જોવ છું. ...Read Moreનિયા એ આ છેલ્લી બે લાઈન બે કે ત્રણ વાર વાંચી અને આદિ ને મળવા પાર્કિંગ માં જવાં ને બદલે મનન લોકો કેન ટીન માં હતા ત્યાં એ ગઈ. નિયા શોક હતી ત્યાં જઈને કેમકે આદિ પણ ત્યાં જ બેસેલો હતો. નિયા એ આદિ સિવાય બધા ને હાઈ કહ્યું પણ આદિત્ય ને સ્માઈલ પણ ના આપી અને ફોન મા કઈક
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 55
ભૌમિક એ રિયા ને મેસેજ કર્યો. રિયા તો જાણે એના જ મેસેજ ની રાહ જોતી હોય એમ એક મિનિટ માં જ ઓનલાઇન થઈ ગઈ. હાઈ હેલ્લો, શું કરે છે. એવી થોડી વાર નોર્મલ વાત થઈ. પણ રિયા આજે કઈક ...Read Moreહતી એવું ભૌમિક ને લાગ્યું. " રિયા શું થયું છે તને ?" " કઈ નઈ મને શું થવાનું " " સાચું બોલ " " સાચે " " ખા મારા સમ " ભૌમિક એ કહ્યું . " મોન્ટુ એ નહિ પ્લીઝ " " તો બોલ શું થયું છે " " ડર લાગે છે " " શેનો ?" " એ પાછો મારા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 56
હજી રાતે નિયા જમી ને ઘરે વાત કરતી હતી ત્યાં ભૌમિક અને રિયા બંને ના મિસ કોલ આવી ગયા હતા પણ નિયા એના ઘરે વાત કરતી હતી એટલે એને ફોન રીસિવ ના કર્યો. થોડી વાર પછી નિયા એ ફોન ...Read Moreપન ભૌમિક અને રિયા બંને ફોન કટ કરતા હતા. નિયા એ બોવ વાર ટ્રાય કર્યા પણ રિયા અને ભૌમિક નિયા ને ગુસ્સો અપાવવા માટે ફોન કટ જ કર્યા કરતા. એટલે નિયા એ ફોન મા નેટ ઓફ કરી ને સુઈ ગઈ. આ બાજુ રિયા અને ભૌમિક વિડિયો કૉલ પર વાત કરતા હતા. ત્યાં ભૌમિક એ કહ્યું, " નિયા ને ફોન કરી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 57
નિયા અને નક્ષ વાત કરતા હતા ત્યાં ભૌમિક નો ફોન આવ્યો એટલે નક્ષ એ એને એડ કર્યો. " લોકો ફોન પણ ના ઉપાડે " નિયા બોલી. " કામ માં હતો " ભૌમિક બોલ્યો. " હા એતો હવે એવું ...Read Moreને " નિયા મસ્તી માં બોલી. " ભાઈ તે તો મને કીધું જ નઈ. ભાભી મળી ગયા એ " " ખબર પડી ગઈ ને તને ?" " હા નિયા તો કેજ ને તને " " હા એ ને જ કીધું. તું તો ના કહું " નક્ષ બોલ્યો. " તમે વાત કરો એટ્લે મે ટોપિક આપ્યો હતો " " કઈ પણ. "
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 58
નિયા ને એના ફુઆ સ્ટેશન પર લેવા આવવાના હતા. નિયા જેવી એના ફોઈ ના ઘરે પોહચી તરત જ ખુશી એ આવી ને એને હગ કરી લીધું. " બસ બસ. દૂર રહે તું. એક તો કઈ કહેવું નથી તારે " ...Read Moreબસ મારી માં. તે તો બોવ કરી " ખુશી બોલી. " હવે એને બહાર જ ઉભી રાખવાની છે કે શું ?" જાનવી આવતા ની સાથે બોલી. " જાનું દીદી કેમ છો ?" નિયા એ પૂછ્યું. " મસ્ત " " અને બેબી ? " " એ પણ મસ્ત " જાનવી દીદી પ્રેગનેન્ટ હતા. અને બોવ જલ્દી ઘર માં નવું મહેમાન આવવાનું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 59
બસ થોડા દિવસ બાકી હતાં એમની એક્ઝામ ચાલુ થવામાં. નિયા હવે છેલ્લા પંદર દિવસ આણંદ હતી પછી એ અમદાવાદ જતી રેહવાની હતી. આમ તો હજી થોડા દિવસ બાકી હતાં પણ નિયા આજે પાર્ટી આપવાની હતી. પાર્ટી એ લોકો હવે ...Read Moreનથી એ ની નઈ પણ નિયા એ જે યારાનાં પ્રતિલિપિ પર મૂકી હતી એના 50k view's થઈ ગયા હતા. અને માતૃભારતી પર બોવ જલ્દી બ્લૂ ટિક પણ આવી જવાની હતી એ વાત નિયા ને ખબર હતી એટલે. નિશાંત, આદિ, મનન અને તેજસ નિયા ની લાઈફ ના સ્પેશિયલ વ્યક્તિ કેહવાય એની લીસ્ટ મા આવતા હતા. નિયા ને બોલતા પહેલા વિચાર ના
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 60
આદિત્ય ઘરે આવી ને સૂવાની તૈયારી કરતો હતો પણ આજે એની નીંદ કોઈ ચોરી ગયું હોય એમ આદિ ને લાગતું હતું. આજ ના બધા ફોટો જોયા આદિ એ પછી નિયા એ આપેલું કાર્ડ વાંચવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે તેજસ બોલેલો ...Read Moreયાદ આવી ગયું. " રડવા ના લાગતો " કાર્ડ માં ચિપકાવેલા બધા ફોટો જોયા. એક એક ફોટા પાછળ કંઇક ને કંઇક વાત છૂપાયેલી હતી. આદિ ને નિયા સાથે જ્યારે પહેલી વાર વાત ગયેલી બસ સ્ટોપ પર ત્યાં થી લઇ ને આજ સુધી ની બધી જ વાત , બધી મસ્તી એની આંખ સામે આવી ગઈ. બધા ફોટો માથી એક પિક એવો
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 61
નિયા હજી નીંદ માં જ હતી. " હેલ્લો " નિયા આટલું પન પરાણે બોલી એટલે નીંદ આવતી હતી એને. " ઊઠ ને ઊઠ " " અરે યાર સુવા દે ને થોડી વાર " " અગિયાર વાગ્યા નિયા " " ...Read Moreતો ?" " હા તો વાળી ઊઠ ને હવે કેટલુ સૂઇ જસે" " યાર તું છે ને ફોન મુક. મને સુવા દે બાય " નિયા બોલી. " ઓ... મેડમ... મૂકું વાળી વાત સાંભળ ને " " શું ?" " રેડી થઈ જા હું આવું છું અડધો કલાક મા " " ઓ જનાબ... શાંતિ હજી એક કલાક મને સુવા દે ને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 62
એક મહિના પછી, નિયા જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી. દસ થી સાત નો ટાઈમ હતો. સવારે ફોઈ ને થોડી હેલ્પ કરી ને નિયા જતી. એ જ્યાં જોબ કરતી ત્યાં પણ બધા સાથે થોડી વાત ચીત કરી લેતી. પણ અહીંયા ...Read Moreબેસ્ટ ફ્રેન્ડ કહેવાય એવું કોઈ નઈ હતું. રાતે જમી ને જાનવી સાથે ચાલવા જવાનું, ત્યાં થી આવી ને નોવેલ લખવાની, અને છેલ્લે ડાયરી લખી ને સૂઇ જવાનું. છેલ્લા એક મહિનાથી નિયા આજ કરતી. મનન, નિશાંત અને તેજસ સાથે કોઈ વાર વાત થઈ જતી. મનન નું આગળ ભણવાનું ચાલું થઇ ગયું હતું. તેજસ અને નિશાંત ની જોબ પણ સ્ટાર્ટ થઈ ગઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 63
નિયા ની જોબ મસ્ત ચાલતી હતી. આદિ સાથે પણ કોઈ કોઈ વાત થઈ જતી. અને અઠવાડિયા મા એક બે વાર તો ફોન પર પણ વાત થઈ જતી. નિયા ને આખું અઠવાડિયું તો કેમનું પતી જાય એજ ખબર નઈ પડતી. ...Read Moreશનિવાર ની રાહ જોતી કેમકે એ રાતે લેટ સુધી જાગી ને નોવેલ વાંચતી. રવિવારે તો ફોઈ ફુઆ સાથે ગાંધીનગર ગયેલી એટલે એનો રવિવાર જતો રહ્યો. બોવ કંટાળી જાય ત્યારે મિયાન એટલે કે આદિ સાથે વાત કરી લેતી. નિયા આણંદ જવાની હતી પણ એ દિવસે જાનવી દીદી ઘરે એકલા હતા એટલે એ આણંદ પણ ના જઈ શકી. આદિ અને નિયા ની
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 64
આદિત્ય એની બાજુ માં નિયા અને નિયા ની બાજુ માં મનન હતો. અને એમની સામે તેજસ અને નિશાંત બેસેલા હતા. આદિત્ય, તેજસ અને નિશાંત કઈક મસ્તી ની વાત કરતા હતા. અને નિયા અને મનન કઈક બીજી જ વાત કરતા ...Read Moreમનન અને નિયા ને આમ વાત કરતા જોઈ ને તેજસ એ કહ્યું, " શું ખીચડી બનાવી રહ્યા છો તમે બંને ?" " કઈ નઈ " એ લોકો ત્યાં બેસી ને કોલેજ ની મસ્તી અને એ દિવસો યાદ કરી રહ્યા હતા ત્યાં મનન એ કહ્યું, " હું આવું " એક મિનિટ માં નિયા અને મનન નઈ કઈક ઈશારા માં વાત થઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 65
આદિ ને બે દિવસ થી ફોન કરવાનું ભૂલાય જતું હતું. એટલે આજે એને યાદ કરી ને નિયા ને રાતે ફોન કર્યો, " હાઈ બેબ. શું કરે છે ?" " હેલ્લો. બસ બોય ફ્રેન્ડ સાથે મુવી જોવા આવી છું " ...Read More? મસ્તી માં બોલી. " ચલ ચલ જૂઠ ના બોલ " આદિ ને ખબર હતી નિયા જૂથ બોલે છે એટલે એને કહ્યું. " અરે સાચું કહુ છું " " સારું તો વિડિયો કૉલ કરું બાય " " ના. હું ઘરે જ છું. નોવેલ વાંચતી હતી " નિયા એ કહ્યું. " તો જૂથ કેમ બોલી ?" " ચેક કરતી હતી તું
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 66
સવા છ થયા હસે ત્યાં આદિ પણ ઊઠી ગયો એને બહાર જોયું તો નિયા ગેલેરી મા ઊભી હતી. આદિ એ નિયા ને મેસેજ કર્યો . " નિયા ટેરેસ પર જઈએ ?" " અત્યારે અંધારું છે અને ત્યાં શું કામ ...Read Moreતને ?" " કામ છે ચલ ને " આદિ એ કહ્યું. " ના બોવ અંધારું છે " નિયા ને અંધારા થી બીક લાગતી હતી એટલે એને જવાની ના પાડે છે. " હું આવું છું ને તારી સાથે તો કેમ ડરે છે તું ?" આદિ એ પૂછ્યું " ઓકે ચલ " હવે નિયા પાસે ના પાડવાનો કોઈ જ રસ્તો નઈ હતો.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 67
"હું બહાર જવાની છું. તું આવસે ?" નિયા એ ફોન કરી ને ડાયરેક્ટ કીધું. " હાઈ હેલ્લો કર્યા વગર ડાયરેક્ટ આમ કોણ પુછે ?" . " હા કે ના બોલ. ખોટે કામ ની મગજ મારી ના કર તું " ...Read Moreઓકે ક્યાં જવાની છે ?" આદિ એ પૂછ્યું. " કોઈ મસ્ત પ્લેસ પર. શાંતિ મળે એવી જગ્યા એ." " શું થયું નિયા ? " " કંઈ નઈ " નિયા ને બોલવું બોવ હતું. પણ અત્યારે એ બોલી શકે એમ નઈ હતી. " બેબ તું ઠીક નઈ લાગતી મને. આમ તે કોઈ દિવસ નઈ પુછ્યુ" આદિ પણ વિચારતો હતો નિયા ને
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 68
નિયા અને આદિત્ય ફરવા ગયા હતા. આ બાજુ રિયા હજી એની જોબ પતાવી ને આવી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું, " રિયા કાલે છોકરા વાળા તને જોવા આવવાના છે. છોકરા નો બાયો ડેટા ત્યાં ટેબલ પર પડ્યો છે ...Read Moreલેજે " " મમ્મી મારે નઈ જોવો છોકરો " " આટલી મોટી થઈ ગઈ હવે તો મેરેજ કરવા પડશે ને " રિયા ને ગુસ્સો આવતો હતો પણ એને કઈ કીધું નઈ અને જમી ને સૂઈ ગઇ. પણ એ સૂઈ નઈ ગઈ હતી એ રડતી હતી. આખી રાત એ રડી હતી. ભૌમિક ના ફોન પણ રાતે નઈ ઉપાડયો હતો. રિયા સવાર
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 69
બીજે દિવસે સાંજે રિયા જોબ પર થી ઘરે આવી ત્યારે એના મમ્મી પપ્પા રેડી થઈ ને બેસેલા હતા. " ક્યાં જાવ છો ?" રિયા એ આવતા ની સાથે પૂછ્યું. " બહાર. તારા પપ્પા ના કોઈ ફ્રેન્ડ ને મળવા જવાનું ...Read More" રિયા ના મમ્મી બોલ્યા. " સારું જાવ તો " ત્યાં તો રિયાન રેડી થઈ ને બહાર આવ્યો એ જોઈ ને રિયા બોલી, " તારે પણ પપ્પા ના ફ્રેન્ડ ને મળવા જવાનું છે ?" " ના. મારો ફ્રેન્ડ કેનેડા થી આવ્યો છે તો એને મળવા જાવ છું એટલે હું પણ બહાર જમી ને આવીશ" આ લોકો ને બહાર જતા જોઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 70
કેફે 24 નિયા છેલ્લા અડધો કલાક થી રાહ જોઈ રહી હતી. છેલ્લે એ આવ્યો. " હાઈ સોરી થોડુ લેટ થઈ ગયું " ભાવિન આવતા ની સાથે બોલ્યો. " હાઇ કઈ વાંધો નહિ " નિયા એ કહ્યું. હું તો નવરી ...Read Moreહતી મારે ક્યાં કઈ કામ હોય. નિયા મન માં બોલી. " મારા ફ્રેન્ડ સાથે હતો એટ્લે આવવામાં થોડુ મોડું થઈ ગયું " " ઓકે " " તમે કઈ ઓર્ડર કર્યું ?" ભાવિન એ પૂછ્યું. " હા સેન્ડવિચ અને કોક આવે જ છે." નિયા બોલી. તારી અડધો કલાક રાહ જોઇ ભૂખ તો લાગે જ ને. મારા પપ્પા ની કેફે નથી કે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 71
નિયા એ દિવસ એ તો સૂઈ ગઇ શાંતિ. પણ બીજા દિવસ થી એની શાંતિ નો ભંગ થઇ ગયો હતો. પ્રિયંકા બેન વાત વાત માં નિયા ને એ જ પૂછતાં શું વિચાર્યું ? બે દિવસ પછી નિયા હજી જોબ ...Read Moreથી આવી ને ફ્રેશ થઈ ને બેસી હતી ત્યાં પ્રિયંકા બેન બોલ્યા, " નિયા બે દિવસ થયા શું વિચાર કર્યો ?" " શેનું " " જમાઈ માટે નું ?" " મમ્મી થોડી શાંતિ તો રાખો. આજ ના દિવસ માં તમારા વીસ મેસેજ હતા આજ સવાલ ના. " " તો તું કહેતી નથી તો વિચાર્યું મેસેજ કરી જોવ " પ્રિયંકા બેન બોલ્યા.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 72
નિયા એ હજી ફાઇનલ નક્કી નઈ કર્યું હતું ભાવિન ને હા પાડવી કે ના. એ એની જાત સાથે વાત કરતી હતી. " એ ખરાબ નઈ લાગતો " " તું કઈ રીતે બોલી શકે નિયા આ. " " હા એ ...Read Moreછે. પણ બધા છોકરા સરખાં નઈ હોતા ને " નિયા એની જાત ને સમજાવતાં બોલી. " હા પણ હોય પણ શકે " " તને એવું નઈ લાગતું તું બોવ વધારે પડતું વિચારે છે " " હા " " શું એ પણ મારા માટે વિચારતો હસે ?" " એ કેમ વિચારે એ તો ફરતો હસે બર્ફીલી વાદીઓ માં" મોઢું બગડતા નિયા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 73
નિયા ફોન એક બાજુ મૂકી ને એની ડાયરી માં કઈક લખતી હતી. ત્યાં નોટિફિકેશન આવી. " થોડી વારમાં માં કરું " આ મેસેજ જોઈ ને નિયા નો ગુસ્સો થોડો ઠંડો થયો. થોડી વાર પછી ફોન આવ્યો. જેને નિયા એ ...Read Moreકર્યો હતો. નામ જોઈ ને જ નિયા ના દિલ ની ધડકનો થોડી વધારે થઈ ગઈ હતી. કુલ નિયા કુલ. નિયા એ એની જાત ને થોડી શાંત કરી અને ફોન ઊંચક્યો. " હાઈ " સામે થી અવાજ આવ્યો. " હેય " " બોલ હવે. સોરી થોડું કામ માં હતો એટ્લે મેસેજ જોયો નઈ હતો " " ઓકે નો પ્રોબ્લેમ " "
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 74
થોડા દિવસ પછી ભાવિન એ ફોન કર્યો નિયા ને. નિયા નોવેલ વાંચતી હતી અને ભાવિન નો ફોન જોઈને એક મસ્ત સ્માઈલ આવી ગઈ એના ફેસ પર. " હાઈ " " હાઈ કેમ છે ?"ભાવિન એ પૂછ્યું. " મસ્ત " ...Read Moreકોઈ વાર તો યાદ કરી લે મને " ભાવિન બોલ્યો. " કેમ ?" " કઈ નઈ " નિયા એ સાંભળી ને હસવા લાગી. " મને ખબર છે તને નઈ ગમતું બધા ની જેમ પંચાત કરવી" ભાવિન બોલ્યો. " વોટ " " એકાઉન્ટ વેરીફાઈ છે તો તું સેલિબ્રિટી થાય. એટલે તારી પાસે ફોન કરવાનો ટાઈમ ના હોય ને. તારા બધા ફેન
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 75
પાંચ મિનિટ પછી પણ નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે ભાવિન એ ફોન કટ કરી ને પાછો કર્યો. " હા બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી. " ક્યાં ખોવાઈ ગયેલા મેડમ ?" " કઈ નઈ " પણ નિયા ...Read Moreઅવાજ પહેલા કરતા ધીમો થઈ ગયો હતો. " નિયા " ભાવિન બોવ પ્યાર થી બોલ્યો. " હમ બોલ " " તને કોઈ ની યાદ આવી ગઈ ?" " યેસ " નિયા એ કહ્યું. " કોની તારા ફ્રેન્ડસ ની ?" ભાવિન એ નિયા ના ઈન્સ્ટાગ્રામ પર આદિ લોકો ના પિક જોયા હતા. " હા " " તો કૉલ કરી લે "
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 76
આજે રવિવાર હતો. નિયા હજી ઊઠી નઈ હતી. એના મમ્મી એ બધું કામ પતાવી ને જમવાનું પણ બનાવી દીધું હતું. પણ નિયા મેડમ તો હજી એના સપનાં ના રાજ કુમાર ને મળવા ગયા હતા. મતલબ કે હજી સૂતી જ ...Read Moreઅગિયાર વાગ્યે, " નિયા ઊઠ હવે. બોવ સૂતી " " હા પાંચ મિનિટ " પાંચ ની પંદર મિનિટ થઈ ત્યારે નિયા ઊઠી. થોડી ફ્રેશ થઈ ને ટીવી જોતી હતી ત્યાં એના પપ્પા એ કહ્યું, " ચાલો જમવા " " પપ્પા હજી બાર વાગ્યા છે. અત્યાર થી શું છે ?" " બેટા બે વાગ્યા ની ટ્રેન છે. અમદાવાદ જવાનું છે. એટલે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 77
નિયા રાહ જોતી હવે ભાવિન ક્યારે આવશે એની. અને ભાવિન પણ રાહ જોતો હતો કે ક્યારે એને રજા મળે અને એ નિયા ને મળવા જાય. પણ જોબ પર એને કામ થોડું વધારે હોવાથી એ નિયા ને મળવા જઈ શકે ...Read Moreનઈ હતો. હવે એ લોકો ની વાતો વધારે થઈ રહી હતી. વાત કરતા કરતા એક કલાક તો ક્યાં નીકળી જાય એ બંને માથી એક પણ ને સમજ ના પડતી. જો બીજે દિવસે રજા હોય ને જોબ પર તો બે ત્રણ કલાક વાત તો થતી. ફરવાની અને ખાવાની વાત કરવી એ બંને નો ફેવરિટ ટોપિક હતો. ભાવિન ને હવે નિયા વગર
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 78
નિયા અને ભાવિન ની બીજી મુલાકાત પછી એમની વાત થોડી વધી ગઈ હતી. ભાવિન નિયા ને હેરાન કરતો અમુક વાર. નિયા પણ કાશ્મીર વાળી છોકરી ને યાદ કરી ને ભાવિન ને અમુક વાર અક્રાવતી. એ બંને વચ્ચે હવે સારી ...Read Moreદોસ્તી થઈ ગઈ હતી. નિયા જ્યારે પણ ઓપન માઇક માં જતી ત્યારે ભાવિન કહેતો મારું પણ સપનું છે તને લાઈવ માં બોલતી સાંભળતાં. નિયા ના મમ્મી પપ્પા ખુશ હતા એના કરતાં વધારે ભાવિન ના મમ્મી પપ્પા ખુશ હતા કેમકે ભાવિન ને કોઈ ગમી હતી અને એની ચોઈસ કઈ વધારે જ સારી હતી એવું એના મમ્મી કહેતા. બાકી ભાવિન ના મમ્મી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 79
ભાવિન નિયા ને કોઈ શાંત પ્લેસ પર લઈ ગયો. નિયા હજી ચુપ હતી. એ એના વિચારો મા ખોવાયેલી હતી. ત્યાં એક બેન્ચ જેવું હતું નિયા ત્યાં બેસી ને કંઈ વિચારતી હતી અને ભાવિન નિયા ને આમ જોઈ ને વિચારતો ...Read Moreકે હવે બોલવું ક્યાંથી ? નિયા ભાવિન ની સામે જોઈ પણ નઈ શકતી હતી. પણ બે ત્રણ વાર એ બંને ની નજર એક થઈ. નિયા તરત જ નજર બીજે કરી લેતી. બોવ બધું બોલવું હતું પણ આજે નિયા ની પાસે શબ્દો નઈ હતા. થોડી વાર પછી, હજી પણ બંને માથી કોઈ કઈ જ બોલ્યું નઈ હતું. નિયા ની આંખ ભરાઈ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 80
કાલે ભાવિન ને મળ્યા પછી નિયા ખુશ હતી. બીજે સવારે એ જોબ પર ગઈ. ત્યારે પણ પ્રિયંકા બેન એ સારી રીતે વાત કરી. નિયા ઘરે આવી રાતે તો પ્રિયંકા બહેન એ પાની પૂરી બનાવી હતી. નિયા બોવ નઈ ઓછું ...Read Moreહતી આજે પણ. રાતે જમી ને ટીવી જોતા હતા ત્યારે પ્રિયંકા બેન એ પૂછ્યું, " નિયા હજી નારાજ છે મારા થી ?" " ના " " તો કેમ કઈ બોલતી નથી ?" " બોલું તો છું " " નઈ લાગતું નિયા બોલતી હોય એવું " પિયુષ ભાઈ એ કહ્યું. " ના એવું કઈ નથી " નિયા એ કહ્યું. " હા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 81
નિયા ની સગાઈ ને હજી દસ દિવસ ની વાર હતી. લગભગ શોપિંગ બધી થઈ ગઈ હતી બધા ને ઇન્વિટેશન પણ અપાઈ ગયું હતું. નિયા કરતા પ્રિયંકા બેન વધારે ખુશ હતા અને એમને ખુશ જોઈ ને નિયા પણ ખુશ હતી. ...Read Moreસગાઈ ના એક દિવસ પહેલા જ સુરત આવવાનો હતો એટલે હવે નિયા અને ભાવિન સગાઈ પહેલા મળી શકવાના નઈ હતાં. આજે રવિવાર ની રજા હતી. નિયા દર રવિવાર ની જેમ મોડી ઊઠી હતી. અને બપોરે જમી ને ટીવી જોવા બેઠી હતી ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું, " નિયા કેમ હજી નાહી નથી ? તારે જવાનું નથી " " ક્યાં ?"
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 82
" યાર સુપર્બ છે કોને આપી છે આટલી મસ્ત ગિફ્ટ ?" ભાવિન એ પૂછ્યું. " અરે કઈક બીજી પણ છે એક મિનિટ " એક બોક્સ માં બે ગિફ્ટ હતી અને એ ઓપન કરી નિયા એ. " ઓહ આ તારા ...Read Moreછે " નિયા હસતા હસતા બોલી. " વાઉ યાર. કોણે આપી છે એ તો બોલ ?" " એક મિનિટ આગળ સ્ટીકર જોવા દે " કહી ને નિયા એ રેપર પર સ્ટીકર જોયું પણ લખ્યું હતું, " નામ મે ક્યાં રાખ હે આવું લખ્યું છે" નિયા બોલી. " ઓહ હવે ખબર કેમની પડશે કોને આપી છે " ત્યાં નિયા ને ભાવિન
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 83
બીજે દિવસે સવારે, આજે નિયા નો બર્થ ડે હતો. એ એના સાસુ એ આપેલી કુર્તી પહેરી ને એના મમ્મી સાથે મંદિર ગઈ. આવી ને પ્રિયંકા બેન એ લોચો બનાવ્યો હતો એ ખાધો. થોડી વાર પછી એ જોબ પર ગઈ. ...Read Moreલંચ બ્રેક પડ્યો પણ હજી સુધી ભાવિન નો મેસેજ કે કૉલ આવ્યો નઈ હતો એટલે નિયા ને લાગ્યું એને યાદ નઈ હોય. જમતાં જમતાં એ બધા ના મેસેજ જોતી હતી તો આદિ નો પણ એક પણ મેસેજ નઈ હતો. જોબ કરતી ત્યાં એક નાનું ગ્રુપ જેવું બની ગયું હતું. નિયા એ લોકો ના કહેવાથી થોડી વાર છુટ્ટી નેં બહાર ગઈ.
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 84
" ક્યાં છો તમે લોકો ? અને નિયા ક્યાં છે એની તો ચાર વાગ્યા ની ટ્રેન હતી ને ?" આદિ એ ચિંતા મા પૂછ્યું. " અમે તેજસ ના ઘરે છે. અને નિયા અમારી સાથે જ છે. ત્યાં દીદી (માનિક) ...Read Moreમગજ ખરાબ હતો એટલે અમે ત્યાં થી નીકળી ગયા " " ઓકે નિયા ને ફોન આપ " મનન એ નિયા ને ફોન આપ્યો. " બોલ " " નિયા કહી ને તો જવાય ને. કહ્યા વગર જ નીકળી ગઈ " " હમ " " આર યુ ઓકે ? " આદિ એ પૂછ્યું. " હમ " " લાગતું નથી નિયા. માનિક ની
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 85
થોડા દિવસ પછી, હજી જૂન મહિનો સ્ટાર્ટ જ થયો હતો પણ ભાવિન ને હમણાં રજા મળે એનો કોઈ ચાન્સ નાઈ હતો. આજે શનિ વાર હતો, એટલે અડધો જ દિવસ ભાવિન ને જવાનું હતું જોબ પર. ભાવિન જોબ પર જય ...Read Moreઆવ્યો પણ આજે એને સુરત ની યાદ આવતી હતી. થોડું વિચાર્યા પછી એને એક બેગ માં બે ત્રણ કપડાં મુક્યા અને નીકળી ગયો. ભાવિન એ એના ઘરે ફોન કરી ને કહી દીધું હતું એ આવે છે, કાલે સાંજે પાછો નીકળી જશે. ભાવિન ના મમ્મી ખુશ હતા. ભાવિન એ હજી નિયા ને નઈ કહ્યું હતું. આઠ વાગ્યે ભાવિન એના ઘરે પોહચી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 86
નિયા જમવા બેસી હતી. પ્રિયંકા બેન એ કહ્યું, " નિયા કાલે ભાવિન ના મમ્મી પપ્પા આવવાના છે મેરેજ ની તારીખ નક્કી કરવા " " હમ " " શું વિચારે છે નિયા ?" " કઈ નઈ પપ્પા " નિયા નું ...Read Moreપછી ધ્યાન નઈ હતું. એ કામ કરતી હતી પણ એનું ધ્યાન નઈ હતું એ કઈક વિચારતી હતી. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું, " ચલ ને નિયા આઈસ ક્રીમ ખાવા જઈએ " " કેમ મમ્મી ?" " મને મન થયું છે " આજે બોવ દિવસ પછી પ્રિયંકા બેન એ સામે થી કીધું હતું એટલે નિયા ના પાડી ના શકી. એ પ્રિયંકા
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 87
" યાર બોલો ને શું ન્યૂઝ છે ?" નિયા બોલી. " મનન અને તેજસ બંને ની લાઈફ માં કોઈ આવી ગયું છે " નિશાંત બોલ્યો. " વાહ કોણ છે એ ખુશ નસીબ " " મનન ની લાઈફ માં ...Read Moreઅને તેજસ ની લાઈફ માં જીયા" " વાહ્હ બંને ની લાઈફ માં સાથે જ આવ્યા ભાભી " નિયા બોલી. "ના એવું નઈ " મનન એ કહ્યું. " હજી એક ગુડ ન્યૂઝ છે " મનન એ કહ્યું. " શું ?" " નિશાંત ના મેરેજ છે ઓક્ટોમ્બર ના એન્ડ માં " આદિ બોલ્યો. " ઓહ ગ્રેટ " " નિયા તને તો ભાવિન મળી
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 88
પ્રિયંકા બેન તરત જ રસોડા માં ગયા. નિયા ના હાથ માંથી ગ્લાસ પડી ગયો હતો. નિયા માથા પાર હાથ રાખી ને ઉભી હતી. " મમ્મી મને ચક્કર આવે છે " નિયા પરાણે આટલું બોલી. પ્રિયંકા બેન એ નિયા ને ...Read Moreરૂમ માં લઇ ગયા અને પછી એને લીંબુ સરબત બનાવી આપ્યું. " તું સુઈ જા થોડી વાર " નિયા એની પાસે મેડિસિન હતી એ લઇ ને સુઈ ગઈ. બપોરે જમવા ઉઠાડી ત્યારે પણ નિયા એ થોડું જમ્યું અને પછી એ ટીવી જોતા જોતા ત્યાં જ સુઈ ગઈ. રાતે નિયા ટીવી જોતી હતી ત્યારે ભાવિન નો વિડિઓ કોલ આવ્યો એટલે એ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 89
નિયા ના ઘરે સવાર થી જ ચહેલ પહેલ શરુ થઇ ગઈ હતી કેમકે આજે નિયા ના મેરેજ હતા. બપોરે ત્રણ વાગ્યે નિયા ના મેરેજ હતા. અને નિયા ને સાડા દસ વાગ્યે રેડી થવા જવાનું હતું. એ નાહી ને આવી ...Read Moreએના મમ્મી એ કહ્યું , " નિયા આજે તારો ફેસ કંઈક અલગ લાગી રહ્યો છે ?" " એટલે " " કઈ વધારે જ ચમકે છે " જાહ્નવી દી નિયા પાસે આવતા બોલ્યા. " કઈ પણ " " કઈ પણ નઈ નિયા , સાચે આજે તારો ચહેરો એક દમ મસ્ત લાગે છે " નિયા ના ફોઈ એ કહ્યું. " ચાલો તમે
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 90
અમુક વાર ભાવિન ના મમ્મી અને નિયા સાંજે બહાર ફરી આવતા, તો ક્યારેક ભાવિન ના પપ્પા એ લોકો માટે આઈસ ક્રીમ લઇ આવતા. નિયા ને હવે અહીંયા ફાવી ગયેલું એ ને કંટાળો નઈ આવતો. અમુક વાર ટાઈમ હોય ...Read Moreએ કઈ નું કઈ લખ્યા કરી એટલે એનો દિવસ જતો રહે. જોત જોતા માં ભાવિન ને ગયા એના વીસ દિવસ ઉપર થઇ ગયું. આજે જ ભાવિન ના પપ્પા એ કહ્યું હતું , " આટલા વીકમાં મુંબઈ જઈસુ " નિયા ખુશ હતી કે હવે ભાવિન સાથે રહેવા મળશે પણ હવે એને મમ્મી પપ્પા થી દૂર રહેવું પડશે એ વાત નું દુઃખ પણ
  • Read Free
મન : સંબંધ મિત્રતા નો - 91 (અંતિમ ભાગ)
નિયા દસ દિવસ થી સુરત હતી અને આજે જ પાછી મુંબઈ આવી હતી. આ દસ દિવસ માં એની ભાવિન સાથે વાત બોવ જ ઓછી થઈ હતી. નિયા આવી ત્યારે ભાવિન જોબ પર ગયો હતો. રાતે જ્યારે ભાવિન આવ્યો ત્યારે ...Read Moreને પછી એ લોકો વાત કરતા હતા. " ક્યાં બીઝી હતો તું ? અને આ બેગ કોની પડી છે ?" નિયા એ પૂછ્યું. " મારો એક ફ્રેન્ડ આવ્યો છે એની છે " " તારો ક્યો ફ્રેન્ડ ?" " છે એક ખાસ દોસ્ત " ભાવિન આંખ મારતા બોલ્યો. " ભાવિન કોની વાત કરે છે અને એ આવ્યો છે તો ક્યાં છે?"
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Siddhi Mistry Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Siddhi Mistry

Siddhi Mistry Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.