મન : સંબંધ મિત્રતા નો - 19

  • 3.1k
  • 1.2k

નિયા રિઝલ્ટ જોઈ ને એક દમ શોક હતી. એને maths 3 માં બેક હતી. "નિયા તારું રિઝલ્ટ તો બતાવ " પર્સિસ બોલી. "ઓય આતો પોસીબલ જ નથી રેચેક માં નાખ તું" પર્સિસ નિયા ની રિઝલ્ટ જોતા બોલી. "હા નાખી દેવા" "હું ઘરે ફોન કરીને આવું" એમ બોલી પર્સિસ અંદર ની રૂમ માં ગઈ. નિયા હજી સોફા પર બેસી ને વિચારતી હતી ઘરે કેમનું કેશે. ત્યાં રિયા નો ફોન આવ્યો. "હાઈ રિયા " "હાઈ નિયા સોરી રિયાન કંઇ પણ બોલ્યો તને એ" "અરે તું કેમ સોરી કેહ છે " "નિયા મને નઈ ખબર કે હવે તું બોલીશ કે નહિ મને તારી