મન : સંબંધ મિત્રતા નો - 25

  • 3k
  • 1.1k

નિશાંત નિયા નું બેગ લઈ ને આવ્યો. નિયા એ એમાંથી બેન્ડેટ કાઢી ને લગાવી દીધી. અને સેન્ડલ માંથી કાચ પણ કાઢી નાખ્યાં. પણ જ્યારે નિયા બેન્ડેટ લગાવતી હતી ત્યારે, "લાવ હું લગાવી આપુ" બોલી ને માનિક એ નિયા નાં હાથ માંથી બેન્ડેટ લઇ લીધી. પણ નિયા ને એ નઈ ગમ્યું એટલે એને પાછી લઈ ને જાતે લગાવી દીધી. થોડી વાર પછી, ડાન્સ સ્ટાર્ટ થવાનો હતો. આદિત્ય વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સ માં કોઈ હીરો થી કમ નહોતો લાગતો. અને એના હેર. એને આંખ માં આવી ને હેરાન કરતા હતા ?. નિયા હવે રેડી હતી. સાથે સાથે આદિત્ય અને નક્ષ પણ.