ચેકમેટ જિંદગી

(14)
  • 1.3k
  • 1
  • 456

" ચેકમેટ જિંદગી... " કોટન વેસ્ટના કિંગ ગણાતા નૃજલ શાહની જિંદગીમાં ઝંઝાવાત આવી ગયો...!! બસ, જિંદગી એઝયુઝ્વલ પસાર થઈ રહી હતી. પણ અચાનક તેમના જીવનમાં એવો એક અણધાર્યો વળાંક આવ્યો કે તેમનું દિવસનું ચેન અને રાતોની ઊંઘ પણ ઉડી ગઈ હતી. અચાનક એક દિવસ સવારમાં તે પથારીમાંથી ઉભા થવા ગયા પણ તેમનાથી ઉભા જ ન થઈ શકાયું, ઘણાંબધાં પ્રયત્ન કર્યા પણ તે ઉભા થવા માટે અસમર્થ રહ્યા. પત્ની રસોડામાં ટિફિન તૈયાર કરી રહી હતી. આજે બરાબર સોળ દિવસ પછી નૃજલ ફેક્ટરીએ જવાનો હતો. કદી ઘરે ન રહેતા નૃજલને આજે કામ-ધંધે જવાનું હતું તેથી હાંશ થતી હતી. આગલા દિવસે રાત્રે જ