The conspiracy he was innocent may be (coniuratio) - 40

  • 2.3k
  • 862

naval સીલર અને outside નેવિગેશન મીલીના બંને વચ્ચે બહુ જ મોટો તફાવત હતો. પરંતુ હવે પછી inside અને outside white house મીલીના બંને એક જ છે. એટલે કે બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ મીલીના લેવેન્સકિ.મીલીના તેના જીવનની રેસ્ટ સ્ટોપ સુધીની સચ્ચાઈને જાણી ચુકી છે અને એટલે જ અત્યાર સુધી તે માત્ર પોતાની જાતને જ મદહોશ કરવા માટે કૉલીન વોટર વાપરતી હતી. પરંતુ હવે તે બીજા પર્ફ્યુમ્સ પણ વાપરવા લાગી છે. એ જાણતી હતી કે હવે હાલમાં એસાઈમેન્ટ પૂરું થઈ ને જ રહેવાનું છે, તો પછી હવે આનાકાની અને માટે?જે લોકો આ આખા સેક્સ સ્કેન્ડલ ના inside the white house કે out side