ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-49

(129)
  • 6.2k
  • 12
  • 3.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-49 નીલાંગ નીલાંગીને એનાં ઘરે ડ્રોપ કરી કંઇજ બોલ્યા વિના ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. નીલાંગીનાં મન હૃદયમાં તોફાન જાગ્યું હતું અને શું હું બધુંજ જુઠુ બોલી રહી છું હું કેમ આવું કરું છું ? નીલાંગનાં પ્રશ્નનો જવાબ ના આપી સકી સમ ખાધાં હતાં છતા... ભીની આંખે નીલાંગને જતો જોઇ રહી ઘરમાં આઇ સાથે વાતના કરીના પ્રશ્નોના ઉત્તર આપ્યાં અને એનાં રૂમમાં જઇ રૂમ બંધ કરીને પલંગ પર ફસડાઇ પડી એને નશો હતો અને હૃદયમાં પીડા.. ત્યાંજ એનાં ફોનમાં મેસેજનો ટોન આવ્યો. એણે માંડ ફોન ઉચક્યો અને મેસેજ જોયો નીલાંગનો હતો. નીલાંગે લખેલું કે તું હોટલમાં બીયર પીવા