મારો કાવ્ય ઝરૂખો ભાગ :14

  • 4.1k
  • 1.4k

કાવ્ય 01હળ... નો હલખેડૂત હળ ચલાવી જાણેખેડૂત હાક મારી જાણે ખેડૂત ખેતી કરી જાણેખેડૂત છે પાલનહારખેડૂત છે ઈશ્વર ના દૂતખેડૂત અન્ન દાન કરી જાણેખેડૂત ના હાથ માં શોભે હળખેડૂત ને તલવાર ક્યારથી ગમી ??ખેડૂત નું કામ નથી હિંસા નુખેડૂત આંદોલન માં વધી રાજકીય દખલગીરી,અરાજકતા ને અંધાધૂંધીખેડૂત આંદોલન ના નામેરાજકીય પક્ષપાતે લગાવ્યો દેશ ના સ્વાભિમાન ઉપર ટ્રેક્ટર રેલી થીલાલકિલ્લા માં કાળો દાગખેડૂત આંદોલન માટે છે સહાનુભૂતિ પણ શું તલવાર ચલાવવાથી આવવાનોહળ ચલાવવા વાળાની સમસ્યા નો હલ ??કાવ્ય 02જય હિન્દ...જય હિન્દ બોલતાં છાતી મારી ગર્વ થી ફુલાય જય હિન્દ બોલતાં રોમ રોમ માં રોમાંચ થાયજય હિન્દ બોલતાં મસ્તક ઊંચું થાયજય હિન્દ બોલતાંએકતા ના દર્શન થાયજય હિન્દ બોલતાંદેશભક્તિ છવાઈ જાયજય હિન્દ