મંજુની મનોવ્યથા - 1

(47)
  • 3.1k
  • 3
  • 1k

અહીંયા હું એક દીકરી મંજુની મનોવ્યથા વ્યક્ત કરતી વાર્તા તમારી સમક્ષ રજુ કરી રહી છું. આ વાર્તા એક કાલ્પનિક છે. પરંતુ મે આપણા સમાજમાં રહેતા માણસોમાં રહેલી ક્રૂરતા દર્શાવવાની એક કોશિશ કરી છે. આ વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ અચૂક આપજો. જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અચૂકથી ધ્યાન દોરવા વિનંતી. મારું નામ મંજુ છે એ સમયે મારી ઉંમર સાત વર્ષની હતી. હું સ્વભાવે ખૂબ જ ચંચળ અને રમતીયાળ છોકરી હતી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. હું મારા માતા પિતાની એકની એક દીકરી. મારા પછી નાના બે ભાઈઓ હતા. માતાનો સ્વભાવ ખૂબ