ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 1

(51)
  • 6.9k
  • 9
  • 3.2k

પ્રસ્તાવનાકર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક વખતે આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. આપડા સમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું એતો મેધા ભૂલી જ ગઈ હતી.માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના