લવ ની ભવાઈ - 34

  • 3.2k
  • 1
  • 906

હવે આગળ, દેવ હજી પણ બસમાંથી ઉતરી પોતાની ધૂનમાં જ ઘર તરફ ચાલ્યો ગયો ઘર આવતા જ ઘરની અંદર પ્રેવશીને બેગ મૂકીને પાણી પીવા રસોડા તરફ આગળ વધ્યો. પાણી પીઈને જમવા બેસી ગયો તો બીજી તરફ દેવના મમ્મી રસોડામાં આવે છે.મયુરીબેન : બેટા થોડીવાર બેસને હું તારા માટે ગરમ ગરમ રોટલી બનાવી આપું?દેવ : હા મમ્મી તું રોટલી બનાવ ત્યાં હું એક બે રોટલી ઠંડી છે તે ખાઈને જમવાનું શરૂ કરું મને ભૂખ બોવ જ લાગી છે.મયુરીબેન : એક કામ કર તે રોટલી મને આપ હું ગરમ કરીને આપું .દેવ :