લવ ની ભવાઈ - Novels
by Kishan Bhatti
in
Gujarati Love Stories
આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. ...Read Moreનો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ
આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. ...Read Moreનો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ
મારા ઝજબાત સાથે મજાક કરીને તેને મ જા આ વી હ સે કે નહી તે તો મીસ્ટ્રી જ જાણે તે દિવસ થી ના તો મારે કોઈ વાત થાય છે કે ના તે મને જોવા પણ મળી નથી ાને હુ ...Read Moreજોવા પણ માં ગ તો નથી તેને મારી ફિ લી ગ ને તો મારી નાખી છે સાથે સાથે મારા માતા પિતા ના ઝઝબાત સાથે મજાક કરી છે મારા માતા પિતા તો અમારા લગ્ન માટેે રાઝી પણ હતા તો પણ તેને મારી સાથે આવું કર્યું મારી ફિલિ ગ સાથે રમત કરી તેમા મને કાઈ વાંધો પણ નથી પણ મારા માતા પિતા
દેવને ધોરણ 5 માં પ્રવેશ મેળવે છે . તે હવે ફક્ત ભણવા ખાતર ભણે છે તેને હવે કોઈ રેન્કમાં મજા નથી આવતી .એક દિવસ રોજ પ્રાથમિકમાં રોજ તે સુવિચાર અને સમાચાર વાંચતો હોય છે તે સમયમાં પ્રાથમિક શાળામાં આવું ...Read Moreહતું તો તેને ઈતર પ્રવૃત્તિમાં રસ હતો રોજ સવારની સ્કૂલ હતી દેવના ઘરે ત્યારે ન્યૂઝ પેપર આવતું હતું તે રોજ સવારે તે સ્કૂલે લઈને જતો પણ ધોરણ 5 માં એક શિક્ષિકા તેની આખી સ્કૂલ વચ્ચે ઈજ્જત ઉતારે છે તો તે દિવસથી તે સ્કૂલમાં કોઈ દિવસ ન્યૂઝ પેપર વાંચતો નથી અને કોઈ પણ બીજી ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તેને હોવી
આપણે આગળના ભાગમાં જોયું દેવને માર પડે છે પણ તે બધા સામે રડતો નથી તે માર ખાઈને પણ હસતો ચહેરો રાખે છે .અરવિંદભાઈ પણ મુંઝવણમાં મુકાય છે મેં દેવને એટલો માર્યો પણ તેને કોઈ અસર નથી અરવિંદભાઈ પણ થાકી ...Read Moreછે અને દેવને મારવાનું બંધ કરી બેસી જાય છે . દેવના મમ્મી મયુરિબેન પણ હવે તેના દીકરાને માર પડ્યો હોવી તે દેવને વહાલ કરે છે પણ દેવ તેનાથી દૂર જઇ એક ખૂણામાં બેસી જાય છે . હવે મયુરીબેન અને તેના મમ્મી મંજુબેન બેસે છે . મયુરીબેન તેના મમ્મી સાથે વાતો કરે છે અરવિંદભાઈ તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે .બીજી
એક અઠવાડિયામાં મકરસંક્રાંતિ છે તો થાંભલે બેસીને બધા મિત્રો દેવ , સંજય ,વિજય, અજય, અક્ષય, બધા વાતો કરે છે કે તું કેટલા મીટર દોરી પીવડાવવાનો છે . તો દેવ કહે હું 5000 મીટર દોરી પીવડાવવાનો છું અને બધા હસવા ...Read Moreછે બધા કહે છે તારા પપ્પા એટલી દોરી પાઇ આપે તેમ જ નથી .દેવ કોઈની વાત માનતો નથી અને કહે છે મને મારા પપ્પાએ કીધું છે કે તે પાઇ આપસે જોઈ લેજો બધા એવું દેવ બધાને કહે છે .થોડીવારમાં હિતેશ પણ ત્યાં આવે છે અને બધા પતંગની વાતો કરે છે અને કહે છે કે આજે કેટલી પતંગ પકડી એવી બધી
હવે આગળ ,દેવ ના મમ્મી બધાને મામા ને ત્યાં મૂકીને તેના ગામ પરત ફરે છે ત્યારે ફોન તો બસ ઘરે હતા તે જ હતા મોબાઈલ ફોન તો હતા નહીં એટલે મમ્મી ઘરે પહોંચીને S. T. D માં જઈને ફોન ...Read More ને કહેતી કે પહોંચી ગઈ છું આવી રીતે મામા ને ઘરે ખબર પડતી . ટપાલ તો એક અઠવાડીયે મળતી .જ્યારે કામ હોય ત્યારે મારા પપ્પાના કાકાને ત્યાં ફોન હતો ત્યાં ફોન કરતા મામા ને ત્યાતી અને જમાવી દેવા કહેતા ત્યારે તે ફોન પણ મોંઘા હતા .ધીમે ધીમેં અમે મામાને ત્યાં વેકેસનમાં કેરી ખાઈએ છીએ. સવારમાં ભાખરી સાથે કેરી બપોરે કેરીનો રસ
એક મહિના સુધી દેવ અને તેના ભાઈ બહેન ત્યાં મામાને ત્યાં રોકાઈ છે .એક મહિના સુધી રોજ નિત્યક્રમ બની ગયો હતો સવારે જાગીને નદી એ જવાનું ત્યાંથી આવીને ઘરે નાસ્તો કરીને ગામની સ્કૂલમાં ક્રિકેટ રમવા જતું રહેવાનું .બપોરે આવવાનું ...Read Moreસમયે જમીને થોડીવાર સુઈ ને 3 વાગ્યે ફરી ઘરની બહાર નીકળી પાદરમાં બસ સ્ટેશન પાસે ખબી દા રામવાનું. તે રમીને સાંજે 5 થઈ 6 વાગ્યે મારા નાનાજી સાથે તે રોજ જાડ ને પાણી પીવડાવવા લાઇ જતા ત્યાં ગામને પાદર ગોશાળા પાસેથી પાણી ભરીને જાડ ને પાણી પીવડાવતા આ રોજ નો નિત્ય ક્રમ સવારે સ્કૂલમાં રમતા તો ત્યાં પણ સ્કૂલની અંદર
હવે આગળ, આપણે જોયું કે હાઈ સ્કૂલમાં અલગ ક્લાસ બનાવવામાં આવ્યો. દેવ એન.સી.સી. ...Read Moreજોડાવુ છે તો સ્કૂલમાં પ્રાર્થનામાં એનાઉન્સમેન્ટ થાય છે જેને ભાગ લેવો હોય તે રૂમ ન. 20 માં હાજર થવું તે રૂમ મેઈન ગેઇટની બાજુમાંથી તે રૂમ તરફ જવાતું હતું પણ બહારની બાજુથી જવાતું હતું અમે બધા ત્યાં ગયા અમારો વજન અને ઉંચાઈ માપી પણ ઉંચાઈ એક ઈચ ઘટી તો હું સિલેક્ટ ના થયો રિસેશમાં જવાનું હતું રિસેશ પુરી થઈ 15 થઈ 20 મિનિટ પછી અમેને ત્યાંથી પોટ પોતાના કલાસમાં જવાનું કીધું તો અમે તે
હવે આગળ, આ બાજુ દેવ ના મમ્મી અને પપ્પા પ્લોટ જોવા જાય છે તેને ગમી પણ જાય છે .અને તે બાના રૂપે 10000 દસ હજાર રૂપિયા આપી પણ આવે છે .હજી દિવાળીને વાર છે દેવ ધોરણ 10 માં છે ...Read Moreઆ વાત ની ઘરે આવે એટલે ખબર પડે છે તે પણ ખુશ થાય છે. અરવિંદભાઈ તેના મિત્રના મકાનમાં રહેતા હોય ત્યારે તે જ શેરી માં બહારથી એક ફેમિલી રહેવા માટે આવે છે તે અમદાવાદથી તેની ટ્રાન્સફર અહીં થઈ હોય છે તેને અમદાવાદ જેવું અહીં વાતાવરણ મળતું
હવે આગળ આપણે જોયુ કે દેવના ફેમિલી બધું નવા ઘરનું કામ હાથે પતાવવા માંગે છે . ...Read More દેવનું ફેમિલી એક લોન લેવાનું વિચાર કરે છે હજી દિવાળી ગઈ જ હોય છે એક જ મહિનો થયો છે .પ્લોટ લેવાય ગયો છે અને ભાડું પણ ભરવાનું છે .તો બેય એક સાથે કેમ થાય એટલે વિચાર એવો કરે છે કે અપને ભાડું ભરીયે તેના કરતા અપને લોન લઈને પોતાનું ઘર બનાવી લઈએ તો વધુ સારું આ વાત મમ્મી અને પપ્પા કરે છે અને લોન લેવાનો વિચાર કરે છે .સરકારી
મિસ્ટી સાથેની પહેલીવાર ફોનમાં કરેલી વાત હજી યાદ છે ધોરણ 10 પછી મને સાયન્સ કરવાનું પણ કહેલ મેં તેને ના પાડેલી .હવે હું મારા ભાઈની શોપ પાર જાવ છું અને કામ સીખું છું તે પણ મને રોજ 10 10 ...Read Moreવાપરવાના આપે છે .હું તે ભેગા કરું છું હું પહેલેથી જ રૂપિયા વાપરતો ના હતો એટલે ભેગા કરતો હતો .મારે એક વર્ષ પૂરું થવા આવ્યું હું કામ શીખી ગયો તહેવારમાં ભાઈ રૂપિયા આપતો તેમાંથી જ બધી મારી ખરીદી કરી લેતો ઘરે રૂપિયા માગવાની જરૂર ના રહેતી. આમ આગળ વધતો ગયો. દિવાળી પર મારા મામા મારી ઘરે આવ્યા અને તેને મને
હવે આગળ,દેવ હવે રોજ સવારે વહેલો જાગીને અમરેલી જવા માટે નીકળે છે તેના ક્લાસ સર બહુ જ સ્ટ્રિક છે. હવે તે રોજ સવારે જે બસ માં ઉપડાઉન કરે છે તેમા તેના જ ગામના બીજા ઘણા છોકરા અને છોકરીઓ પણ ...Read Moreકરે છે . બસમાં સવારમાં તે જાય છે તેમાં તેને નવા મિત્ર મળે છે નવા મિત્રમાં ભાવેશ ,વિપુલ ,હિરેન, પ્રિયા, પ્રીતિ, કિંજલ, દિપક, વિશાલ, જેવા મિત્ર તેને બસમાં મળે છે તે રોજ સાથે સફર કરે છે અને રોજ સવારે વહેલો નાસ્તો પણ એકબીજા બસમાં લઈને આવે છે ને પાછળની સીટ પાર બેસીને આ આખું ગ્રુપ રોજ નાસ્તો કરવા લાગે છે
હવે આગળ,આગળ આપણે જોયું કે દેવ ને મન લાગતું નથી ભણવામાં તો તે આજે બપોરની રિસેશમાં તે અને તેનો મિત્ર ભાવેશ બાઇક લઈને બસ સ્ટોપ પર જવા નીકળે છે. આજે તે ભાવેશને કહે છે કે યાર કબર નહીં ...Read Moreમન નથી લાગતું . બંને એક જ બાઇક પર બસ સ્ટોપ પર પહોંચી જાય છે . દેવ અને ભાવેશ બસ સ્ટોપ પર આમથી તેમ આટા મારવા લાગે છે તેને ફરીવાર પ્લેટફોમ 6 ઉપર સવારે જે છોકરી જોઈ હતી તે જોવા મળે છે દેવ ભાવેશને કહે છે કે અહીં જ ઉભો રે . કોઈ દિવસ બસ સ્ટોપ પાર જોવા ન મળતો દેવ
આજે ફરી હું એ યાદોને સકરવાનો મોકો મળી ગયો હું આજે ફરી તે વાદીઓમાં ખોવાયો હતો આજે ફરી તે રસ્તો તે શહેર તે ગામડાનું વાતાવરણ મને મળ્યું આજના ભાગમાં તો કઈ ખાસ નથી પણ આજે તે દિવસે હું ફરી ...Read Moreગામડે ગયો . ત્યાનું વાતાવરણ આજે કૈક યાદ અપાવી રહ્યું હતું. આજે સાંજે પાંચ વાગ્યે જવા માટે નીકળ્યો. વરસાદના લીધે થોડી વતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી આજે હું જંગલમાંથી જઇ શકું તેમ ના હતો પણ આજે મેંદરડા થઈને જવાનું હતું હું વિસાવદરથી નીકળી ગયો હતો સાંજે 6 વાગ્યે વિસાવદર પોચી ગયો . આજે એકલો જ બાઇક ચલાવીને જતો હતો .ધીમે
હવે આગળ, ભણવામાં મન લગાવી હું આગળ વધ્યો. હવે રજા પડી ...Read Moreબપોરે 3 વાગ્યે અમરેલીના બસ સ્ટોપ પર પહોંચ્યો.બસ આવી ગઈ હતી બસમાં હું બારી પાસે બેઠો પણ આજે મન ટબોડું વ્યાકુળ હતું દિલ થોડું કાજલને યાદ કરીને ફરી તેની યાદોમાં ખોવાઈ જતું.ફરી સવારની વાત રિપીટ થવા લાગી. હવે હું ફરી કાલ માટે રાહ જોવા લાગ્યો ઘરે પહોંચી હું મિત્રો સાથે ફરવા લાગ્યો. રાત્રે ઘરે પોચી જમીને હું બેઠો હતો ફોન પર વાત કરતો હતો મામા ને તેની સાથે . વાત પતાવીને હું ફરી કાજલની સાથેની
આગળ જોયું કે દેવ કાજલ ના ખાયલોમાં ખોવાયેલો રહે છે,હવે આગળ, દેવ શોપ પર જવા નીકળી જાય છે રસ્તામાં તેના મિત્રો મળે છે તેને પણ ...Read Moreસાથે શોપ પર લઇ જાય છે. ત્યાં બધા સાથે બેસીને થોડીવાર વાતો કરે છે અને ચા મગાવે છે પણ દેવ ચા પીતો નથી તેને ચા કે કોઈ વ્યસન હોતું નથી હા તે બહારનો નાસ્તો કરે છે તે પણ ઓન્લી વેજિટેરિયન જ ખાય છે .હા તેના ઘણા મિત્રોને પાન મસાલાનું વ્યસન છે પણ દેવને કોઈ પણ જાત નું વ્યસન નથી. દેવ બધા સાથે ચા પીતો નથી તે તેના માટે
હવે આગળ, દેવ અને ભાવેશ બસ સ્ટોપ ઉપર કાજલની રાહ જોતા હોય છે દેવ તો એકી ટીસે બસ જ્યાંથી આવે છે ત્યાં જ નજર રાખી ઉભો છે ...Read Moreબસ આવે છે તે જોવે છે પણ તે કાજલ ના ગામ ની બસ નથી હોતી તે ફરી ઉદાસ થાય છે અને રાહ જોવા લાગે છે દસથી પંદર મિનિટ રાહ જોયા પછી એક બસ આવે છે તે કાજલના ગામની બસ હતી દેવ ના ચહેરા પણ એક ખુશીની મુસ્કાન આવી જાય છે બસ પ્લેટફોર્મ 5 પર આવે છે કાજલ તેમાંથી નીચે ઉતરે છે દેવ ને કાજલની આંખ મળે છે
ભાવેશ અને દેવ બંને વાત કરતા હોય છે તે સર જોઈ જાય છે એટલે તે બંને ને ઉભા કરે છે અને પૂછે છે કેમ બંને વાત કરો છો અને કેમ હસો છો ? દેવ : સર કાઈ ...Read Moreનહીં એમ જ બસની વાત કરતા હતા .સર : અમને પણ કહો અમે પણ બધ હસિએ ? દેવ : ના સર એવું કંઈ જ નથી. સર : ભાવેશ શુ વાત કરતા હતા તમે આજે આવ્યા ત્યારથી તમે બંને સાથે છો ? ભાવેશ : ના સર એવું કંઈ જ નથી. ભાવેશ અને દેવની તો બોલતી જ બંધ થઈ
હવે આગળ, દેવ બસમાંથી ઉતરી ઘરે રવાના થાય છે ત્યારે તેનો એક મિત્ર આશિષ મળે છે આમ તો તેની સાથે બોવ જાજી મિત્રતા ...Read Moreનહીં પણ આંખ ની ઓળખાણ અને એક જ ગામ માં રહેતા હોવાથી અને ઘણીવાર તેની શોપ પર આવતો હોવાથી તેની સાથે વાત કરવા ઉભો રહી જાય છે આશિષ: દેવ ક્યાંથી આવે છે ? iદેવ : અમરેલી થી કાઈ કામ હતું આશિષ મારુ આમ રસ્તા વચ્ચે તે ઉભો રાખ્યો? આશિષ : ના દેવ એમ જ હું તારા શોપ બાજુ જતો હતો ત્યાં તું મળી ગુઓ તો તને પૂછ્યુંદેવ : ઓકે આશિષ. ચાલ
હવે આગળ, દેવની હરેક કોશિશ નાકામ બને છે પણ દેવ હિમ્મત હરતો નથી તે આઇટીઆઈમાં જઈને ભાવેશ સાથે વાત કરે છે ભાવેશ પણ તેને એજ ...Read Moreઆપે છે કે એક વાર તું હિમ્મત કરી તો જો ના પાડશે તો ચાલશે પણ તું આમ ક્યાં સુધી તેની પાછળ ફરતો રહીશ આમ લોફરની જેમ . દેવના મગજ પર ભાવેશની વાતની અસર થાય છે અને તે આજે બપોરે મનમાં જ વિચારી લે છે અને તે ભાવેશ સાથે બપોરે 12 વાગ્યે રિસેશમાં બસ સ્ટોપ તરફ નીકળી જાય છે આમ તો ભાવેશ અને દેવનો રોજનો રૂટિન બની ગયો હતો
હવે આગળ, કંડકટર તો પોતાની સીટ પર જઈને બેસી જાય છે પણ દેવના મનમાં અલગ અલગ સવાલ ઉદભવે છે . દેવ કાજલની સામેની સીટ માં તો ...Read Moreછે પણ તે અત્યારે તેને જોઈ નથી શકતો તેની સામે નજર મિલાવી નથી શકતો.બસ આગળ વધે છે અમરેલીની બહાર નીકળી ગઈ છે સાથે સાથે દેવની ધડકન પણ વધી રહી છે ફાઈનલી દેવ હિમ્મત કરીને કાજલને બોલાવાની કોશિશ કરે છે પણ વ્યર્થ નિવડે છે તેના મોઢામાંથી અવાજ નીકળી નથી શકતો અને નીકળે છે પણ બસમના અવાજમાં દબાય જાય છે .દેવ ફરી હિમ્મત હરિ જાય છે પણ એકવાર તે
બસ તો અમરેલી તરફ ચાલવા લાગી સાથે સાથે દેવના વિચારો પણ ચાલવા લાગ્યા હમણાં તો તે કાજલ સાથે હતી અત્યારે તો કાજલ પણ સાથે નથી .પણ કાજલ કાલે તો સાથે જ હશે .તેમ મન મનાવીને તે અમરેલી તરફ આગળ ...Read Moreબસ સાથે તેના વિચાર પણ વધે છે . દેવ અમરેલી પહોંચી બસ સ્ટોપ પર ઉતરે છે અને તે ભાવેશને કોલ કરે છે ભાવેશ પણ તેની બેગ લઈને બસ સ્ટોપ પર જ ઉભો હોય છે હવે આગળ, ભાવેશ દેવને પૂછે છે વાત થઈ તારી અને કાજલ વચ્ચે ? દેવ : હા થઈ વાત પણ તેને મિત્રતા માટે જ હા પાડી છે
હવે આગળ, આપણે આગળ જોયું કે દેવ ના મોઢા પર થી મુસ્કાન હટતી નથી .દેવ મનમાં ને મનમાં આજે વધુ ખુશ છે આજે ...Read Moreઘરે આવે છે તો તેની બહેન મયુરી પણ પૂછી બેસે છે ભાઈ કાઈ નવીનમાં તો નથી ને ? દેવ : ના દીદી કાઈ નવીનમાં નથી તને કેમ એવું લાગે છે? મયુરી : આજે તું વધુ જ ખુશ દેખાય છે એટલે પૂછ્યું.દેવ : ના દીદી એવું કઈ જ નથી અને હશે તો તને સૌથી પહેલા કહીશ .મયુરી : સાચે જ ને ! મને બનાવતો તો નથી ને ? દેવ: ના દીદી સાચે જ
હવે આગળ, દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જતા રહે છે જ્યારે કાજલ તેની ફ્રેન્ડ સાથે કૉલેજ માં જતી રહે છે દેવ પણ હવે ...Read Moreસાથે વાત થવાથી થોડો ખુશ હોય છે. બીજી બાજુ કાજલ પણ દેવ સારો એવો છોકરો છે અને તેની સાથે મિત્રતા થઈ તે પણ તેને ખુશનસીબ સમજે છે .બંને હવે ભણવામાં ધ્યાન આપે છે બેય એકબીજાના વિચાર માંથી બહાર આવે છે કોલેજમાં લેકચર શરૂ થાય છે તો બીજી બાજુ દેવ પણ કાજલને યાદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપે છે . ભણવામાં સમય ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી
હવે આગળ , રાત્રે દેવ ઘરે આવે છે પણ તે સુઈ શકતો નથી તે ફક્ત કાજલના જ વિચારો કરે છે તે ઊંઘવાની કોશિશ કરે ...Read Moreપણ તેમાં તે નાકામ થાય છે તે રાતના 11 વાગ્યાની સુવાની કોશિશ રાત્રે 2 વાગ્યે પણ તે હજી સુધી ઊંઘી શક્યો નથી પણ પછી થાકીને અને વિચારોના લીધે તેને ક્યારે ઊંઘ આવી જાય છે ખબર પડતી નથી સવારે મુકેલ એલાર્મ પણ દેવને જગાડી શકતો નથી આજે દેવના મમ્મી તેને જગાડવા માટે આવે છે દેવ ઘડિયાળ માં જોવે તો સવારના 6 વાગવા આવ્યા છે બસનો સમય તો 7 વાગ્યા
હવે આગળ, દેવ આજે કોમર્સ કોલેજમાં જઈને કાજલ જ કલાસમાં છે તે ક્લાસ માં જાય છે પણ કાજલ ત્યાં પણ જોવા મળતી નથી દેવને ...Read Moreમિત્ર પણ ત્યાં જોવા મળે છે પણ કાજલ તેની સાથે પણ જોવા મળતી નથી દેવ આખી કોલેજ ફરી વળે છે પણ તેને ક્યાંય પણ કાજલ જોવા મળતી નથી છેલ્લે થાકીને ફરી દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જઈને ક્લાસમાં બેસે છે . દેવનું મન ક્યાંય લાગતું નથી તો પણ તે ભણવામાં ધ્યાન આપવાની કોશિશ કરે છે પણ ધ્યાન આપી શકતો નથી . ભાવેશ પણ આજે દેવ ની હાલત જોવે છે
હવે આગળ, કાજલ બસમાંથી નીચે ઉતરી ઘર તરફ ચાલે છે દેવનું ધ્યાન કાજલ ઉપર જ છે તે કાજલને જ્યાં સુધી ...Read Moreશકે ત્યાં સુધી તેને જોઈ જ રહે છે પણ કાજલ એક પણ વાર તેની તરફ ફરીને સામે જોતી નથી નથી તે તેના ઘર તરફ આગળ જ વધી રહી છે .બસ કાજલના ગામમાંથી ઉપડીને રસ્તા પર દોડવા લાગે છે સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે .દેવ હજી પણ તે વિચાર કરે છે કે એવું બન્યું છે શું કે તે આટલી મોટી વાત કરીને જતી રહી દેવ પોતાના મનને મનાવે
હવે આગળ, દેવ બસમાં નીકળી જાય છે પોતાના ગામ તરફ તો ભાવેશ પણ દેવ સાથે કોઈ પણ જાત ની વાત કર્યા વગર પોતાના ...Read Moreતરફ નીકળી જાય છે દેવ ઘરે પહોંચીને થોડીવારમાં જમીને બહાર નીકળી જાય છે બધા મિત્ર સાથે બેસે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી તો પણ તે બધા મિત્રો સાથે સમય વિતાવે છે અને કાજલને માનમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે પણ કાજલ તેના મનમાંથી કાઢી શકતો નથી આમ પણ દેવની ઉંમર પણ કાચી હતી .દેવ શોપ પર પહોંચે છે ત્યાં કામ કરીને રાત્રે ઘર તરફ રવાના થાય છે
હવે આગળ, ભાવેશ આજે નોટિસ કરે છે કે દેવ એકમગ્ન થઈને ભણવામાં ધ્યાન આપે ...Read Moreએકવાર પણ તે ભાવેશ સામે જોતો નથી ફક્ત ને ફક્ત ભણવામાં જ ફોક્સ કરે છે આજે ભાવેશ પણ તેને વધુ કાઈ પૂછતો નથી તે પણ હવે ભણવામાં ધ્યાન આપે છે અને દેવ તરફ થી ધ્યાન હટાવીને ભાવેશ પણ લેક્ચરમાં ધ્યાન આપવા લાગે છે 2 કલાક ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી લેકચર પૂરો થતાં જ દેવ ભાવેશને બોલાવીને કહે છે કે ચાલ કેન્ટીનમાં નાસ્તા માટે જઈએ . ભાવેશ: હા ચાલ .બંને સાથે નીકળી
હવે આગળ, દેવ અને ભાવેશ પાર્કિંગ માં જતા હોય છે ભાવેશથી હવે સહન થતું નથી એટલે દેવને પૂછી બેસે ...Read Moreદેવ આ બદલાવ નું કારણ હું જાણી શકું છું ? દેવ : ભાવેશ તું થોડીવાર શાંતિ નથી રાખી શકતો?ભાવેશ : ના કાલની તો શાંતિ રાખી છે ક્યાં સુધી તું મારી પરીક્ષા લઈશ ? દેવ : મારે કોઈ પરીક્ષા નથી લેવી હું તને બધું કહીશ પણ ક્યાંથી વાત શરૂ કરવી તે મને સમજાતું નથી !ભાવેશ : તારા અને કાજલ વચ્ચે કાઈ થયું છે? દેવ : ના . કેમ એવું પૂછ્યું? ભાવેશ : તારું કાલનું બદલાયેલું વર્તન
હવે આગળ , દેવ હવે ઘર તરફ આગળ ચાલતો જાય છે ને મનમાં ને મનમાં મુસ્કુરાતો ...Read Moreછે આજે તેના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળે છે દેવ ઘરે પહોંચી હાથ મોઢું ધોઈને તે જમવા બેસી જાય છે જમીને તરત જ તે શોપ તરફ નીકળી જાય છે ત્યાં તેના મિત્ર સાથે બેસે છે ને થોડું કામ પણ કરે છે રાત્રે તે બધા મિત્ર બહાર નાસ્તો કરવા જાય છે રાત્રે બધા મિત્રો નાસ્તો કરીને પોતપોતાની ઘરે જવા લાગે છે દેવ પણ પોતાના ઘર તરફ રવાના થાય છે દેવ ઘરે
હવે આગળ, દેવ ભાવેશને ...Read Moreકોશિશ કરે છે પણ તેના મોઢામાંથી આજે શબ્દો નીકળતા જ નથી શુ વાત કરવી ભાવેશ સાથે અને ક્યાંથી વાત શરૂ કરવી તે દેવને સમજમાં આવતું નથી .દેવ હિમ્મત કરીને ભાવેશને કહેવા લાગ્યો. ભાવેશ હું તને કંઈક કહેવા માગું છું તું મારી વાત ધ્યાનથી સાંભળજે અને પછી જ જવાબ આપજે હસી ના ઉડાવતો મારી વાતની.ભાવેશ : હા નહીં કરું તારી મજાક પણ કહે તો તું મને .દેવ : યાર કાજલ સાથે વાત થતી નથી તેને હું ભૂલીને આગળ વધવા
હવે આગળ, દેવ બસની રાહ જોવા લાગે છે તો બીજી તરફ ભાવેશ પણ બાઇક લઈને ઘરે ...Read Moreગયો આજે દેવ બસની રાહ જોવે છે પણ બસ આવતી નથી તે 10 મિનિટ સુધી રાહ જોયી પણ બસ ના આવી તો તે પૂછપરછ બારી પાસે જઈને પૂછવા લાગ્યો તો દેવને જાણવા મળ્યું તે બસ આજે મોડી હતી તે ફરી બસસ્ટોપ થી બહાર નીકળીને પ્રાઇવેટ બસ માં જવા માટે પૂછપરછ કરી પણ દેવને આજે ભાગ્ય સાથ આપતા ના હોય તેવું લાગ્યું ત્યાં પૂછ્યું તો જાણવા મળ્યું કે બસ 10 મિનિટ પેલા જ
હવે આગળ, દેવ હજી પણ બસમાંથી ઉતરી પોતાની ધૂનમાં જ ઘર તરફ ચાલ્યો ગયો ઘર આવતા જ ઘરની અંદર પ્રેવશીને ...Read Moreમૂકીને પાણી પીવા રસોડા તરફ આગળ વધ્યો. પાણી પીઈને જમવા બેસી ગયો તો બીજી તરફ દેવના મમ્મી રસોડામાં આવે છે.મયુરીબેન : બેટા થોડીવાર બેસને હું તારા માટે ગરમ ગરમ રોટલી બનાવી આપું?દેવ : હા મમ્મી તું રોટલી બનાવ ત્યાં હું એક બે રોટલી ઠંડી છે તે ખાઈને જમવાનું શરૂ કરું મને ભૂખ બોવ જ લાગી છે.મયુરીબેન : એક કામ કર તે રોટલી મને આપ હું ગરમ કરીને આપું .દેવ :
હવે આગળ , દેવ રોજ સવારે ઉગતા સૂર્યને જોતો હતો આ તેનો નિત્યક્રમ બની ગયો હતો આમ ને આમ રોજ સવારનો નિત્યક્રમ બની ગયો .આમને આમ ...Read Moreઅમરેલીમાં આઇટીઆઈના બે વર્ષ પૂર્ણ થવા આવે છે દેવ રોજ ઘરથી બસ સ્ટોપ અને બસ સ્ટોપ થી અમરેલીને અમરેલી થી આઈટીઆઈ આ બે વર્ષ સુધી ચાલે છે તે તેના જીવનમાં કોઈ ને આવવા દેતો નથી તે હવે પોતાનું જીવન એકલા જ વિતાવવા માંગે છે તે બસ પોતાની જ ધૂનમાં મગ્ન રહે છે આમને આમ બે વર્ષ ક્યાં પૂર્ણ થાય ગયા દેવને પણ ખબર પડતી નથી વર્ષ 2010
હવે આગળ , દેવ પેપરમાં જોઈને ટિક કરવા લાગ્યો ધીમે ધીમે તેને બધા સવાલના જવાબ આવડવા લાગ્યા દેવે 25 માર્કનું ટિક કર્યું તેમાંથી ...Read Moreબે તેને ડાઉટ ફૂલ લાગતા હતા તે પણ ટિક કર્યા અડધી કલાક નો સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. સર દ્વારા કહેવામાં આવ્યું કે તમારો બધાનો સમય પૂરો થાય છે અને બધાના પેપર લઈ લેવામાં આવે છે બીજી તરફ દેવ થોડો મૂંઝવણમાં હોય છે કે તે આ પરીક્ષામાં પાસ થશે કે નહીં ,પણ તેની મુંજવણ અડધી કલાક સુધી રહે છે .એક એક મિનિટ તે બધા પેપર ચકાશે
હવે આગળ , આપણે જોયું કે દેવનો ઇન્ટરવ્યૂ ચાલે છે દેવ 10 મિનિટ સુધી ઇન્ટરવ્યૂમાં જે પૂછે છે તેના ઝડપ થી જવાબ આપે છે ...Read Moreબાજુ ઇન્ટરવ્યૂમાં બેઠેલ સાહેબો પણ સવાલોની હારમાળા કરી દે છે તે પણ દેવ પાસે થી વધુ જાણવાની અપેક્ષા રાખે છે દેવનો ઇન્ટરવ્યૂ 10 મિનિટ પુરી થઈ ગઈ તો પણ હજી સવાલોની વણજાર ચાલુ જ હતી દેવ પર . દેવ પણ ક્યાં હાર માને તેમ હતો જેટલા સવાલોની વણજાર સાહેબો કરતા તેટલા જ ચોટદાર જવાબ દેવ આપતો હતો .ઇન્ટરવ્યૂ પૂરું થયું દેવને બહાર બેસવાનું કહ્યું અને પછી બીજા એક
હવે આગળ , દેવ બસમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે પણ તેનું ધ્યાન હજી પણ નોકરી પર જ હતું અને તે જ વિચારો ...Read Moreને વિચારોમાં તે ઘર તરફ આગળ વધે છે પણ કેમ આજે તેને ઘર દૂર લાગતું હોય તેવું લાગે છે ફ3વ વિચારે છે કે હું નોકરીની વાત ઘરે કેવી રીતે કરીશ અને હા પાડે તો સારું મને નોકરી માટે તે વિચારતા વિચારતા ચાલતો જ જાય છે ઘર ક્યારે આવી જાય છે તેને ખબર પડતી નથી . ઘરે પહોંચીને તે જમીને કાઈ પણ બોલ્યા વગર શોપ પર જતો રહે છે
હવે આગળ , દેવ અને તેના પપ્પા એકબીજા સાથે થોડી ગરમા ગરમી થાય છે દેવ પણ જિદ્દી છે સાથે સાથે તર પોતાની વાત પણ ...Read Moreનિષ્ફળ જાય છે .દેવ : પપ્પા તમને વાંધો શુ છે હું આપણું ગામ છોડીને બહાર નોકરી માટે જાવ છું તો ? પપ્પા : વાંધો મને એટલો જ છે હું બહાર નથી ગયો ક્યાંય તો હું તને પણ બહાર નહીં જ જવા દવ .દેવ : પપ્પા મારે બહાર નીકળી ને બધું જોવું છે ફરવું છે અને મારે આગળ વધવું છે હું ત્યારે જ આગળ વધી શકીશ પપ્પા જ્યારે તમે મને
હવે આગળ , દેવ હજી પણ ત્યાં ગામની બહાર જ બેઠો છે બીજી તરફ દેવના પપ્પા પણ રાત વધુ થવાથી પથારી માંથી ઉભા ...Read Moreઘરની બહાર નીકળે છે દેવ ત્યાં હજી તે વિચારો માં જ બેઠો છે કે પપ્પા એ મને બહાર જોબ કરવાની ના શા માટે પડી તે વિચારતો જ હતો ત્યાં દેવના ખભા પર કોઈ હાથ મૂકે છે દેવ પાછળ ફરીને જોવે છે દેવ અવાચક થઈ જાય છે દેવ : પપ્પા તમે અહીં કેમ ? પપ્પા : કેમ હું અહી ના આવી શકું તું જ્યારે ઘરે થી રિસાઈને આવે છે ત્યારે તું અહીં
હવે આગળ , સવાર ના સાડા પાચ વાગ્યા તો પણ દેવ હજી જાગ્યો નથી દેવ પણ આજે સારી ઊંઘમાં હોય છે દેવને ...Read Moreમાટે મયુરીબેન આવે છે અને દેવને સૂતેલો જોવે છે પણ હવે માયુરીબેનને પણ ચિંતા થવા લાગે લાગે છે મયુરીબેન દેવના માથે હાથ ફેરવીને દેવને જગાડવાનો પ્રયત્ન કરે છે દેવના માથે તેના મમ્મી નો હાથ ફરતા જ દેવ જાગી જાય છે અને આજુબાજુ જોવા લાગે છે તે સીધો ઘડિયાળ સામે જ જોવે છે અને ઘડિયાળમાં સાડા પાચ ઉપર થવા આવ્યું એટલે દેવ તેના મમ્મીને કહે છે કે, આજે મને કેમ સુવા
હવે આગળ, દેવ અમરેલી પહોચતા જ ભાવેશને કોલ કરી દે દીધો ,થોડીવારમાં જ ભાવેશ બસ સ્ટોપ પર પહોચી ગયો .પણ દેવ હજી ...Read Moreઆવ્યો ના હતો દેવની બસ હજી સુધી આવી ના હતી ભાવેશ દેવની રાહ જોવા લાગ્યો થોડી જ વારમાં ભાવેશ પોતાનો મોબાઈલ કાઢી મથવા લાગ્યો ગાડી પર બેઠા બેઠા .બીજી તરફ દેવ પણ બસ સ્ટોપ પર આવતા પોતાની જગ્યા એથી ઉભો થઈને દરવાજા તરફ ચાલવા લાગ્યો .બસ ઉભી રહેતા દેવ બસમાંથી ઉતરી આગળ ચાલવા લાગ્યો થોડે આગળ ચાલતા જ ભાવેશ તેને સામે જોવા મળ્યો થોડો ઉતાવળે ચાલીને ભાવેશ પાસે પહોચી તેને
હવે આગળ , દેવ રિસેશ પડતા ભાવેશ દેવ એક સાથે કેન્ટીન તરફ આગળ વધે છે પહેલા ફ્રેશ થઈને આગળ ચાલવા લાગે છે મજાક મસ્તી કરતા ...Read Moreક્યારે કેન્ટીન માં પહોંચે છે તે ખબર પડતી જ નથી .દેવ અને ભાવેશ પોતાની જગ્યા પર બેસીને રોજની માફક ચા નો ઓર્ડર આપે છે અને દેવ અને ભાવેશ પોતાની વાતોએ વળગી પડે છે.દેવ : ભાવેશ કાલની તૈયારી શુ છે તારી ? ભાવેશ : કાઈ તૈયારી નથી સર જે પૂછશે અને જે આવડસે તેના જવાબ આપીશ અને તારી ?દેવ : તારી જેમ જ છે હા પણ મને એકવાર કોઈ બોલે
હવે આગળ , દેવ ઘર તરફ ચાલતા ચાલતા હજી પણ તેના વિચારો કાલની વાત પર જ અટકેલા હતા આજે દેવ કાલથી શરૂ ...Read Moreસર દ્વારા લેવામાં આવનાર રિવિઝન વિશે જ વિચારી રહ્યો હતો. થોડીવાર માં ઘર આવતા ઘરમાં બેગ મૂકી ને રસોડા તરફ આગળ વધે છે ત્યાં પાણીઆરે પાણી પીને રસોડામાં અંદર દાખલ થઈને જમવાનું લઈને જમવા બેસી ગયો જમીને તે દુકાન તરફ આગળ વધ્યો પણ આજે તેનું મન દુકાનમાં ઓછું અને વાંચવામાં વધુ હતું પણ તે વાંચી શક્યો નહીં દુકાન પર કામ કરવા લાગ્યો આજે જ દુકાન પર ગ્રાહક જાજા હતા
હવે આગળ , થોડીવારમાં સર પોતાનું કામ પતાવીને બધા વિધાર્થી આગળ ઉભા રહી ગયા . સર કઈ બોલતા નથી પણ બધા ...Read Moreછે તે સર જોવા લાગ્યા થોડીવાર એમ જ ત્યાં બોર્ડ પાસે ઉભા રહીને બધા તરફ જોતા હતા અને ફરીને તે પાછા બોર્ડ તરફ કંઈક લખવા લાગ્યા .સાવ શાંત વાતાવરણ હોવાથી બધા લખવાનો અવાજ આવવાથી બોર્ડ તરફ જોવા લાગ્યા દેવ હજી પણ તેની બુકમાં જ વાંચતો હતો થોડીવાર રહીને સર બોલ્યા ત્યારે બધા એકસાથે સર તરફ જોવા લાગ્યા .સર : બધાની તૈયારી કેવી છે ? વિધાર્થી : બધા એક સાથે સારી .સર
હવે આગળ, ...Read Moreપછીના સેસનમાં સર આવીને ઊભા રહી છે બપોર સુધીનો આ સેસન બે કલાકનો હતો પણ સર વહેલા પૂરું કરે તે કોઈ એંગલ થી દેખાતું ના હતું .બધા વિધાર્થી કલાસમાં આવતા અને સર ફરી એકવાર બધાને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે ધીમે ધીમે દેવ અને ભાવેશ બંને એકબીજાને ટક્કર આપવા લાગે છે ભાવેશની સાથે સાથે દેવ પણ વધુ ને વધુ જવાબ આપવા તત્પર બન્યો પણ વધુ સમય સુધી ભાવેશ સામે લડી શક્યો નહીં બે થી ત્રણ પ્રશ્નો ના જવાબ ખોટા
હવે આગળ , જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ બસની ગતિથી તેજ દોડવા લાગ્યા શુ કાલે હું ભાવેશ કરતા સારો દેખાવ કરી શકીશ ? શુ ભાવેશ ...Read Moreખાઈ છે તે સાચું છે ? શું ભાવેશની સલાહ મુજબ મારી ખૂબીને મારે શોધવી જોઈએ? શુ ભાવેશ ના કહેવા મુજબ શુ મારે મારી ખામી શોધવી જોઈએ ? જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ અલગ અલગ આવવા લાગ્યા . ક્યારે દેવની મંજિલ આવી ગઈ તે ખબર જ ન પડી ગામ આવી ગયું દેવને ખબર જ ન પડી કે ગામ કેમ આવી ગયું . દેવ