ગૌરીવ્રત

(14)
  • 3.3k
  • 1
  • 628

*ગૌરીવ્રત*. લઘુકથા... ૩-૭-૨૦૨૦.... શુક્રવાર....અંજલિ બહેન હિંચકા પર બેસી ને ઝુલતાં હતાં...એક સોસાયટીમાં બનેલાં બંગલો માં એમનો એક બંગલો હતો...અંજલિ બહેને કેટલાં અરમાનો સજાવીને આ બંગલામાં પ્રવેશ કર્યો હતો...આજે આખા બંગલામાં સાવ એકલાં જ હતાં...સાતફેરા નાં સપ્તપદીના વચનો ધૂળમાં મળી ગયાં અને ગૌરીવ્રત નાં વ્રત પણ કશું જ નાં બચાવી શક્યા...અને આ સંસારને ઉજડતો એ આમ જોઈ રહ્યા સિવાય કશું કરી શક્યા નહીં...ત્યાં કામવાળી મધુ આવી સાથે એની છોકરી હતી લક્ષ્મી..જેનાં નાનાં નાનાં હાથમાં કાચની રંગીન બંગડીઓ પેહરેલી હતી..અંજલિ બહેને મધુ ને પુછ્યું કેમ આજે લક્ષ્મી ને લઈને આવી છે???મધુ કહે બા આજથી ગૌરીવ્રત ચાલુ થયું તો એને પણ કરવું છે