પ્રતિક્ષા - 8

  • 2.7k
  • 1.2k

હંમેશા ઝડપથી ચાલતા શિલ્પા બહેન આજે અનેરીથી પણ પાછળ રહી ગયા..... અને અનેરી ને જાણે અચાનક બીક લાગવા માંડી.... જાણે બધું થંભી ગયું...... કશુક અટકી ગયું..... જાણે કે અખંડિતતા ખંડિત થવા લાગે..... તેણે જોયું કે મમ્મી શ્વાસ પણ ઝડપથી લે છે તે મનમાં નોંધ્યું પણ મમ્મીને ચિંતા નથી કરાવવી એ વિચારથી ચહેરા પર આવવા ન દીધું. તો સામા પક્ષે શિલ્પાબેન પણ અનેરીના જ મમ્મી જાણે તબિયત ને અવગણી ને વર્તમાન પરિસ્થિતિને શાંતિથી માણવા માંગતા હોય મનમાં ને મનમાં" થાક ઉતરશે તો બધું સરખું થઈ જશે" એવું વિચારવા લાગ્યા અને આગળ વિચાર્યું કે ડોક્ટર ના