પ્રતિક્ષા - 10

  • 2.7k
  • 1k

અનરીની કલ્પના પ્રમાણે શિલ્પા બહેન બારણે જ ઊભેલા દેખાયા. અનેરી:-"અરે મમ્મી તું હજી સુધી સૂતી નથી?" શિલ્પાબેન:-"કેટલું મોડું થઈ ગયું?" ચિંતનભાઈ:-"હા પણ અમે બંને તો સાથે હતા ને?" શિલ્પાબેન:-"અને હું એકલી." (અનેરી અને ચિંતનભાઈ બંનેએ એકબીજાની સામે સંકેતની ભાષામાં જોયું) ચિંતનભાઈ:-"એટલે તો સાવ તારી ચિંતા થાય જ નહિ. કોઈ સાથે હોય તો સામેવાળાની ચિંતા થાય.(હસતા હસતા) તારી ચિંતા હતી એટલે તો આજે જ રવિન્દ્રને મળી આવ્યા. શિલ્પાબેન:-"શું કહ્યું?" અનેરી:-"અરે એ શું કહે?" ચિંતનભાઈ:-"તને તો ખબર છે રવિન્દ્રના સ્વભાવની ચાલે તો પાણી પણ ચમચીથી પીવે કે ક્યાંક પાણી અટકી જશે તો?" શિલ્પાબેન:-"અહીંયા મારો જીવ અટક્યો છે."