સમર્પિત હૃદય... - 3

  • 2.3k
  • 904

આહના અને નિવાન ના સંપૂર્ણ વિધિવત લગ્ન થાય છે....આ દરમિયાન આહના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી...પરંતુ નિવાન ના ચહેરા પર કોઈ કારણ ની ઉદાસી હતી....તે ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેની ખુશી પાછળ ની ઉદાસી સમજતા આહના ને વાર ન લાગી.... લગ્ન સમયે આહના બધા વચ્ચે નિવાન ને પૂછી પણ નહોતી શકતી...તેથી તેણે લગ્ન પછી શાંતિ થી પૂછવાનું વિચાર્યું.... લગ્ન પુરા થયા બાદ..બીજા જ દિવસે આહના અને નિવાન સિંગાપોર જવા નીકળી જાય છે.... ....................................... રાત ના 11 વાગ્યે બંને ઘરે પહોંચે છે... "વાહ...ખૂબ જ સુંદર ઘર છે,નિવાન આપણું....!!"