સમર્પિત હૃદય... - Novels
by Tulsi Bhuva
in
Gujarati Love Stories
"આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે.....
યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે....
જલ્દી કર...."
"હા... હા...અવની...હું નીકળું જ છું...
તું પહોંચી ગઇ...?"
"ના , હું પણ નીકળું જ છું...પણ હું તો હમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો ...Read Moreથશે...
થોડી ઉતાવળ કરજે..."
"હા...હા...જો બસ નીકળી જ ગઈ..."
સમર્પિત હૃદય (ભાગ - 1) "આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે..... યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે.... જલ્દી કર...." "હા... હા...અવની...હું નીકળું જ છું... તું પહોંચી ગઇ...?" "ના , હું પણ નીકળું જ છું...પણ હું ...Read Moreહમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો તારે થશે... થોડી ઉતાવળ કરજે..." "હા...હા...જો બસ નીકળી જ ગઈ..." _____________________________________ આહના....એટલે સાદગી માં સુંદરતા નું પ્રતીક...!! ખૂબ જ શાંત એવી આહના ના નમણા ચહેરા પર તેના સ્વભાવ ની નમણાશ સાફ સાફ છલકતી હતી... તેનો દયાળુ સ્વભાવ જોઈ ને ક્યારેક તો તેના પર જ દયા આવી જાય... તેને કોઈ પણ પ્રકાર
એક અઠવાડિયા પછી....... "આહના.... તારી સગાઈ ની તરીખ નક્કી થઈ ગઈ છે....." સવાર સવાર માં આવું વાક્ય સાંભળી ને આહના સફાળા બેઠી થઈ જાય છે.... "સગાઈ ની તારીખ...??પણ હજી એ લોકો આપણી ઘરે વાત પાકી કરવા પણ નથી ...Read Moreઅચાનક જલ્દી બધું...??" "અરે નક્કી શુ કરવાનું....નક્કી તો પહેલે થી જ હતું...!!તને આ બધું જલ્દી લાગે છે....??તો અપણે હજું એક વર્ષ ની રાહ જોઇએ..!!" "અરે...ના..પપ્પા.... કોઈ રાહ નથી જોવી....હું તો બસ એમ જ પૂછું છું... શુ તારીખ આવી છે સગાઈ ની??" "25 ડિસેમ્બર....." "ohhhh......તો તો હમણાં જ....એક મહિના પછી દીદી ના મેરેજ.... wow....i'm so excited......" "હા...આરૂષિ....પણ આ બહુ જલ્દી નથી લાગતું....એક
આહના અને નિવાન ના સંપૂર્ણ વિધિવત લગ્ન થાય છે....આ દરમિયાન આહના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી...પરંતુ નિવાન ના ચહેરા પર કોઈ કારણ ની ઉદાસી હતી....તે ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેની ખુશી પાછળ ની ઉદાસી સમજતા આહના ...Read Moreવાર ન લાગી.... લગ્ન સમયે આહના બધા વચ્ચે નિવાન ને પૂછી પણ નહોતી શકતી...તેથી તેણે લગ્ન પછી શાંતિ થી પૂછવાનું વિચાર્યું.... લગ્ન પુરા થયા બાદ..બીજા જ દિવસે આહના અને નિવાન સિંગાપોર જવા નીકળી જાય છે.... ....................................... રાત ના 11 વાગ્યે બંને ઘરે પહોંચે છે... "વાહ...ખૂબ જ સુંદર ઘર છે,નિવાન આપણું....!!"
બીજા દિવસે..... આહના અવની ની જ રાહ જોતી હોય છે....ત્યાં જ થોડી વાર માં અવની આવે છે.... આહના અવની ને જોઈ ને તેની સામે જઇ ને તેને અંદર લાવે છે... આ સમયે સિયા પણ ઘરે હોય છે...અને નિવાન તેની ...Read Moreગયો હોય છે.... અવની ને આવતી જોઈ સિયા આહના ને પૂછે છે..."કોણ છે આ...?" "આ મારી ફ્રેન્ડ છે...ઓસ્ટ્રેલિયા થી આવી છે...થોડા દિવસ માટે મને મળવા...." "ok... ok.... પણ તેને નીચે નો તારો જે રૂમ છે તેમાં જ રાખજે...કેમકે...મારા પણ ખાસ મહેમાન આવવાના છે...તો ઉપર ના મોટા રૂમ માં તો તેને રોકાવાનું છે..." "આહના ને આ સાંભળી ને ખૂબ દુઃખ થયું...પણ
(અવની થોડા દિવસ માટે આહના ને ઘેર આવે છે,ત્યાં તે બધી પરિસ્થિતિ જુએ છે,અને આહના અને નિવાન ને એક કરવાનું મનોમન નક્કી કરે છે,ત્યાં જ તેને સિયા ની લાલચુ અસલિયત ની જાણ થાય છે અને તે સિયા ની બધી ...Read Moreવાત પાછળ થઈ મોબાઈલ માં રેકોર્ડ કરી લે છે...આ રેકોર્ડિંગ તે આહના અબે નિવાન ને સંભળાવવા માંગતી હોય છે...હવે આગળ......) સવારે , અવની રસોડા માંથી નીકળી ને તરત જ નિવાન ને કોલ કરે છે, "હલો,નિવાન તું હજુ ઓફિસે ન ગયો હોય તો આજે મારે તારૂ ખૂબ important કામ છે, મને મળ અત્યારે જ..." "હા,અવની હું આજે ઓફિસે જવાનો જ નથી
(અવની નિવાન ને બધું જ જણાવી દે છે...અને સિયા નું રેકોર્ડિંગ પણ નિવાન ને સંભળાવે છે...નિવાન બધું સાંભળે છે... તે કાઈ બોલતો જ નથી...જ્યારે અવની આહના ના પ્રેમ વિશે નિવાન ને કહે છે ત્યારે નિવાન ની આખો ભીની થાય ...Read Moreપણ તે કઈ બોલી નથી શકતો.. તે રાત્રે નિવાન અવની ને મેસેજ કરી ને પોતાની હકીકત જણાવવા નું કહે છે કે તે જ્યારે લંડન થી પાછો આવશે ત્યારે સંપૂર્ણ હકીકત અવની અને આહના ને જણાવશે...હવે આગળ....) બીજા દિવસે નિવાન વહેલી સવાર ની ફ્લાઇટ હોવાથી વહેલો ઉઠી ને ફ્રેશ થઈ ને નીચે આવ્યો, ત્યાં તે રસોડા માં પાણી પીવા ગયો ત્યારે
(સિયા આહના નું એક્સિડેન્ટ કરાવે છે, આહના ને ખૂબ ગંભીર ઇજા થાય છે...તે કોમા માં હોય છે, અને નિવાન પણ લંડન થી આહના ની ખબર સાંભળતા જ તરત દોડી ને આવે છે, આહના ની હાલત જોઈ ને નિવાન ને ...Read Moreજ પછતાવો થાય છે..., પછી નિવાન ને જ્યારે ખબર પડે છે કે, આહના નું એક્સિડન્ટ સિયા એ જ કરાવ્યું છે, ત્યારે તે પોલિસ ને બોલાવે છે, સિયા આ વાત ને ખોટી જણાવે છે ત્યારે નિવાન તેનું પ્રૂફ આપવા તૈયાર થાય છે...હવે આગળ...) નિવાન એ સિયા ને કહ્યું,"મને ખબર જ હતી કે
(નિવાન સિયા ની વિરુદ્ધ પ્રૂફ શોધી ને પોલીસ ને આપી , સિયા ને અરેસ્ટ કરાવે છે...પછી તે અવની ને પણ આહના પાસે બોલાવી લે છે,હવે આગળ.....) આહના હોસ્પિટલમાં છે ,તેની હાલત માં કોઈ સુધારો અવ્યો નથી.... અવની પણ ત્યાં ...Read Moreજાય છે.... અને નિવાન ને મળે છે.... નિવાન ના ચેહરા પર અવની ને ખુબ દુઃખ દેખાય છે... તે રાત્રે અવની અને નિવાન હોસ્પિટલમાં આહના ના રૂમ માં જ રોકાય છે..., ...................... રાત ના બે વાગી ગયા છે...રૂમ માં સાવ ચુપકીદી જેવું વાતાવરણ છે, અવની ના આંસુ પણ બંધ નથી થતા.......... અવની અને નિવાન આહના ના બેડ પાસે બેઠા હોય છે....કોઈ