સપના ની ઉડાન - 13

(15)
  • 3.6k
  • 1
  • 1.3k

હવે પ્રિયા , રોહન અને અમિત ત્રણેય સાથે બેસીને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હતા. તેઓ પોતાના મન માં આવતા વિચાર એકબીજાને કરી રહ્યા હતા. ત્યાં પ્રિયા ના ફોન માં મેસેજ આવે છે. મેસેજ ગૌતમ અરોરા નો હતો. તેને લખ્યું હતું," ડૉ. પ્રિયા લગ્ન ની તૈયારી કરવા લાગજો. હું તમારી રાહ જોવ છું. તમારા જવાબ નો ઇન્તજાર કરીશ." આ જોઈ પ્રિયા એ રોહન અને અમિત ને મેસેજ બતાવ્યો. રોહન બોલ્યો," આ અરોરા સમજે છે શું પોતાને !! પ્રિયા તેના મેસેજ નો કઈ પણ જવાબ ના આપતી. હું છું ત્યાં સુધી તારી સાથે કઈ પણ