મન : સંબંધ મિત્રતા નો - 30

  • 3.5k
  • 1.2k

થોડા દિવસ પછી,આદિત્ય, નિશાંત, તેજસ, માનિક નિયા નાં પીજી એટલે નિયા નાં ઘરે આવ્યા હતા. પર્સિસ હતી નઈ. મનન ને ઘરે કામ હોવાથી એ નઈ આવેલો. બધા મસ્તી કરતા હતા અને સાથે એમના assignment અને practical કરતા હતા. નિશાંત pubg રમતો હતો. Pubg નિશાંત ની ગર્લ ફ્રેન્ડ હતી. ? નિશાંત ને ખાધા વગર ચાલતું હસે પણ pubg વગર નઈ. ત્યાં કોઈ એ બેલ માર્યો. નિયા એ દરવાજો ખોલ્યો ,"તમે? આમ અચાનક ?" નિયા ખુશ હતી કે શું એ તો એને જ ખબર. "પપ્પા તમે ?" નિયા ખુશ થઈ ને બોલી."હા નડિયાદ થોડું કામ છે એટલે આવ્યો છું પછી તને પણ મળી લેવ એવું