મન : સંબંધ મિત્રતા નો - 40

  • 3.1k
  • 1
  • 1.3k

બે દિવસ પછી,નિયા આજે સવાર માં જલ્દી ઊઠી ગઈ હતી અને ઘર નું કામ પણ બધું જલ્દી થી પતાવી દીધું હતું. આઠ વાગ્યે એ એના મમ્મી પપ્પા સાથે ચા નાસ્તો કરવા બેસી. ત્યારે એના પપ્પા એ પૂછ્યું,"કેમ નિયા આજે કંઇ છે ? આટલું જલ્દી કામ કાજ પતાવી દીધું" "હા તમે જાવ છો ને મેરેજ માં એટલે ઘરે શાંતિ મારે ત્રણ દિવસ" નિયા ખુશ થતા બોલી." જોવો તમારી છોકરી ને આપડે નાં હોય એ તો એને શાંતિ લાગે છે. આમ લગ્ન માં આવી હોય તો કોઈ ને ઓળખે " નિયા નાં મમ્મી બોલ્યા."પપ્પા સમજાવો ને મમ્મી ને કંઇ. ત્યાં બધા એજ પૂછે જેટલાં