મન : સંબંધ મિત્રતા નો - 50

  • 2.4k
  • 1
  • 920

નિયા વાંચી ને કંટાળી ગઈ હતી એટલે એ મૂવી જોતી હતી ત્યારે આદિત્ય નો ફોન આવ્યો." બોલો જનાબ કેમની યાદ કરી ?" નિયા એ પૂછ્યું." એમજ યાદ કરી " " ચલ બોલ શું કામ છે ?" નિયા બોલી." મને કઈ નઈ આવડતું શીખવાડવું પડશે " " ઓહ "" ઓહ નઈ સાચે " આદિ બોલ્યો." માનિક ને કેહ એને એમ પણ ગ્રુપ સ્ટડી કરવું છે " નિયા બોલી." મારે તારી પાસે શીખવું છે તો ?" " તો આવ પીજી પર બીજું શુ ?" નિયા એ કહ્યું." ના ત્યાં નઈ " " તો "" હું જાડું ના ઘરે આવીશ ત્યાં તું આવજે " આદિ એ કહ્યું."