મન : સંબંધ મિત્રતા નો - 57

  • 1.8k
  • 830

નિયા અને નક્ષ વાત કરતા હતા ત્યાં ભૌમિક નો ફોન આવ્યો એટલે નક્ષ એ એને એડ કર્યો. " લોકો ફોન પણ ના ઉપાડે " નિયા બોલી. " કામ માં હતો " ભૌમિક બોલ્યો. " હા એતો હવે એવું જ ને " નિયા મસ્તી માં બોલી. " ભાઈ તે તો મને કીધું જ નઈ. ભાભી મળી ગયા એ " " ખબર પડી ગઈ ને તને ?" " હા નિયા તો કેજ ને તને " " હા એ ને જ કીધું. તું તો ના કહું " નક્ષ બોલ્યો. " તમે વાત કરો એટ્લે મે ટોપિક આપ્યો હતો " " કઈ પણ. "