વિશ્વાસ - ભાગ-6

  • 2.7k
  • 1.4k

(આપણે આગળ ના અંક મા જોયું કે રાધિકા માધવ ને પ્રેમ કરતી હોવા છતાં તે અનીલ સાથે લગ્ન ની હા કહી દે છે જયારે માધવ તેને તેના મન ની વાત કહેવા માટે આવે છે ત્યારે રાધિકા તેની સગાઇ વિશે કહી દે છે હવે આગળ જોઈએ.) ભાગ -6 રાધિકા નું લગ્નજીવન રાધિકા જેવી તેની સગાઇ વિશે કહે છે કે માધવ ને તો જાણે તેના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે,થોડીક વાર તો કશું બોલી જ નથી શકતો.પછી એનાથી ખાલી એટલુંજ બોલાય છે કે "એટલી જલદી?" રાધિકા કહે છે કે,"એ લોકો ભણાવવા તૈયાર છે અને પપ્પા અને મમ્મી