The conspiracy he was innocent may be (coniuratio) - 55

  • 2.5k
  • 858

અને તેઓ મીલીના ને 30 ટકા સુધી બેવકૂફ બનાવવાની જંજામણમાં છે. પ્રેસિડેન્ટ એ પણ મીલીના ને ઈમ્પ્રેસ કરવા માટે આવાજ કોઈક આડંબરથી ફેકસને હાથમાં લીધો અને વાંચવાનો ચાલુ કર્યો.one by one આ 7 પાના ના ફેકસ ને પ્રેસિડેન્ટે આવા જ આડંબરથી વાંચ્યોો અને પછી મીલીના ની સામે તેવા જ હાવભાવ થી હસ્યા .પરંતુુુુુ પ્રેસિડન્ટ પણ નહોતા સમજી શક્યા કે એક કર્મયોગી તેમની વિરુદ્ધ આમ ચાલી રહ્યો છે.અને તેમને પણ બેવકૂફ બનાવી રહ્યો છે.મીલીના ને 30% બેવકૂફ બનાવવી એનો અર્થ એવો જ હતોો કે conspiracy ને ૩૦ ટકા જેટલી માઈલ્ડ‌ ‌કરી દેવી. અનેે 30 ટકા જેટલીી જ missiles ને એટેક બાજુ