માનવીય સંબંધો

  • 3.3k
  • 396

માનવીય સંબંધોસામાજિક હેતુસર સારા માનવીય સંબંધો જાળવી રાખવા તે એક વ્યકિતગત ગુણ છે - લોકો સાથે સારીરીતે કામ પાર પાડવા માટે વધુ સારી સમજણ અને વધુ સારા માનવીય સંબંધો તે વિકસાવે છે. સંબંધોજાળવી રાખવાનો આ ગુણ માનસિક પરિપકવતાની નિશાની છે.માણસ ટાપુ પર ન રહેતો હોવાથી સંબંધો જાળવવાનું કૌશલ્ય ખૂબ અગત્યનું છે. અને જો માણસ પોતાનીજાતને ટાપુ પર વસતો માનીને પોતાની જાતને એકાકી બનાવે, તો પણ માનવ મહેરામણ તેને ગમે ત્યાંથીઘેરી જ લેશે. આ માનવ મહેરામણ ટાપુ પર વસતા માણસ પાસે પહોંચવાનો રસ્તો બનાવશે અને તેનીપાસે માનવીય સંબંધોમાં જોડાયા સિવાય તેને બીજો કોઈ વિકલ્પ નહી રહે. માનવીય સંબંધોનું કૌશલ્યદરેક મનુષ્યમાં આ