નાના મજૂરની વેદના

  • 1.3k
  • 1
  • 380

નાના મજૂરની વેદનાગુજરાત તેમજ દેશના અન્ય કેટલાંક રાજયોમાં વિવિધક્ષેત્રોમાં અસંઠીત શ્રમીકો કામ કરી રહેલ છે, જેઓ રોજ છુટક મજુરી કરી અને દૈનિક વેતન મેળવી પોતાનું અને પોતાના કુંટુંબનું જીવનનીર્વાહ ચાલવી રહેલ છે. આ મજૂરો છે તે અનેક પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા હોય છે, જેના માટે જે ને સરકારો દ્વારા તેમને મોંઘવારીને અનુરુપ તેમનું અને તેમના કુટુંબનું ભરણપોષણ કરી શકે તે રીતે દૈનિક વેતન નકકી કરવામાં આવેલ છે. અને આ વેતન દરેક વ્યવસાય રીતે અલગ-અલગ નકકી કરવામાં આવેલ છે. આ વ્યવસાયોમાં પથ્થર તોડવાનો વ્યવસાયનો પણ સમાવેશ કરવામાં કરવામાં આવેલ છે. જેને માટે દૈનિક વેતન દરો નકકી કરવામાં આવેલ છે. અને તે મુજબ જે તે