The conspiracy he was innocent may be (coniuratio) - 56

  • 2.2k
  • 924

ડેનિમે કહ્યું ગવર્મેન્ટ આપણી હોય તો મનમાની કરી લેવામાં વાંધો પણ શું છે સર!પ્રેસિડેન્ટે કહ્યું મેં બધી જ ફીગરને ડિટેલમાં વાંચી લીધી છે.અને તેમા આપણ ને લોસ જ લોસ છે. એક્ચ્યુલી પ્રેસિડેન્ટે છેલ્લી ફિગર એઈટ ટુુુ ટેન percent જ વાંચી હતી. જેની જાણ ડેનિમ ને પણ હતી. એટલે ડેેેનિમના ચહેરા પર ફરીથી બે સેકન્ડ માટે ગુસ્સો આવી જાય છે અને બે સેકન્ડ પછી ફરીથી ડેનિમ રૂટિન થાય છે.ડેનિમ unformally પ્રેસિડેન્ટ ની સામે ઉભાા છે અને પ્રેસિડેન્ટે તેમનેે બેસવાનો આગ્રહ પણ ના કર્યો.પ્રેસિડેન્ટ જાણતા હતા કે મિસ્ટર ડેનિમ નેે બેસવું નથી ગમતું.પ્રેસિડેન્ટ્ટે સેક્સ ના પેપર નેે વારાફરતી ફેરવીયા અને હવે તેઓ