મારો કાવ્ય ઝરુખો ભાગ : 16

  • 4k
  • 1
  • 1.3k

ગમતા ના કરીએ ગુલાલ અને માણસ માત્ર નુ હું હું હું ઉપર થી પ્રેરાય ને મે કાવ્ય લખ્યા છે આશા રાખુ તમે એને પણ પ્રેમ થી વધાવી લેશો... તમારો પ્રેમ લાગણી આમ જ સાથે રહે તેવી આશા સાથે તમારી સૌ સમક્ષ મારો કાવ્ય ઝરુખમારા જન્મદિવસ ઉપર પ્રસ્તુત કરુ છું...કાવ્ય 01"અનામી"...ગાલિબ, મિર્ઝા, બેનામ, બેખુદ,અંજાન, ગુલઝાર તખલ્લુસ નામધારીથયા ખુબ નામી તેમના લખાણ થકીહું રહી ગયો બદનામ "અનામી" બની ...લખ્યા નાના મોટા મે કઈક લખાણફર્યા આગળ નામ મારું મિટાવી હું રહી ગયો બદનામ "અનામી" બની...લાગણી અનુભવ અને વ્યથા ને કલમ થકી કાગળ ઉપર છલકાવ્યાલખાણ સમજી લૉકો એ નજઅંદાજ કર્યાંહું રહી ગયો બદનામ "અનામી" બની...આકાશ માં યાદ