ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 04.

(36)
  • 5.7k
  • 3
  • 2.5k

ભાગ :- 4 ગહેના બાનુ તરફ મેધા પોતાનો હાથ લંબાવીને ઊભી હતી. મેદા ની આંખો માં ઘણા બધા પ્રશ્નો હતા! પણ એના જવાબ ફક્ત અને ફક્ત ગહેના બાનું આપી શકતી હતી. ગહેના બાનુ અચાનક જ મેધાનો હાથ પકડી લે છે અને કહે છે કે "ચાલ હવે સમય થઈ ચૂક્યો છે કે ફરી વખત આપણે ગુડિયા શેરીમાં પહોંચી જઈએ! તારી રાહ ત્યાં મિસ્ટર રોય જોઈ રહ્યા હશે અને હું નથી ઈચ્છતી કે મારું કોઈ પણ કસ્ટમર મારા લીધે નારાજ થાય! તો જલ્દી ચાલ." ગહેના બાનુ દિવસે તો એક સાફ દિલની આત્મા હતી પણ રાત્રે તે ખૂબ જ કઠોર દિલની બની જાય