વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 3

(13)
  • 2.4k
  • 972

ભાગ : ત્રીજોવાત પૂરી થતાં પાર્થિવ કહે છે હવે ખુશ થઈ જા હું છું ને થોડાં દિવસો માં તારી મુશ્કેલી દૂર થઈ જશે. દિશા ઉત્સાહ માં પાર્થિવ ને ગાલ એ હૂંફાળું ચુંબન કરી ને કહે છે તું કેટલો સારો છે. આ જોઈ પાર્થિવ અચકાતા કહે છે, દિશા..આ શું..? દિશા વાત ને વાળતાં કહે છે હું ખુદ ને રોકી ના શકી.. માફ કરજે પણ તું એમ કેમ કહે છે આપને એકબીજાં નાં જીગરી છીએ. પાર્થિવ કહે છે તો પણ.. મને કંઈક આ અજીબ લાગે છે. દિશા તેના ગાલ પર હાથ ઘસીને કહે છે બસ શાંતિ.... પાર્થિવ હસે છે અને કહે છે