સમર્પિત હૃદય... - 7

  • 3k
  • 880

(સિયા આહના નું એક્સિડેન્ટ કરાવે છે, આહના ને ખૂબ ગંભીર ઇજા થાય છે...તે કોમા માં હોય છે, અને નિવાન પણ લંડન થી આહના ની ખબર સાંભળતા જ તરત દોડી ને આવે છે, આહના ની હાલત જોઈ ને નિવાન ને ખૂબ જ પછતાવો થાય છે..., પછી નિવાન ને જ્યારે ખબર પડે છે કે, આહના નું એક્સિડન્ટ સિયા એ જ કરાવ્યું છે, ત્યારે તે પોલિસ ને બોલાવે છે, સિયા આ વાત ને ખોટી જણાવે છે ત્યારે નિવાન તેનું પ્રૂફ આપવા તૈયાર થાય છે...હવે આગળ...) નિવાન એ સિયા ને કહ્યું,"મને ખબર જ હતી કે