પરાગિની 2.0 - 8

(34)
  • 3.6k
  • 1.6k

પરાગિની ૨.૦ - ૦૮ પરાગ રિનીનો પીછો કરતો તેની પાછળ રિવરફ્રન્ટ જાય છે. જ્યાં નમન તેની ફિલીંગ્સ રિનીને કહે છે અને પરાગ વિશે રિનીને ખોટું કહે છે જે સાંભળી પરાગને ગુસ્સો આવતા તે નમનને લાફો મારી દે છે. રિની પણ નમનને લડે છે. નમન- રિની.. આ માણસ તારી સાથે ચીટિંગ કરે છે.. તે હજી તેની એક્સ- ગર્લફ્રેન્ડને મળે છે. પરાગ- તારી હિંમત કેવી રીતે થઈ આવો બકવાસ આરોપ મારી પર લગાવતા? નમન- બકવાસ હા.... તું હજી ટીયાને મળે છેને? લેટ નાઈટ તું એને ઘર પર નથી બોલાવતો હા..? આ સાંભળી રિની શોક સાથે પરાગ તરફ જોઈ છે. પરાગ- શું વાહિયાત