OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Paragini 2.0 by Priya Patel | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પરાગિની 2.0 - Novels
પરાગિની 2.0 by Priya Patel in Gujarati
Novels

પરાગિની 2.0 - Novels

by Priya Patel Matrubharti Verified in Gujarati Love Stories

(888)
  • 15.8k

  • 31.2k

  • 9

પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર હોય છે, માનવ... ...Read Moreએકબીજાને ડેટ કરતા હોય છે. પરાગનો નાનો ભાઈ સમરને પણ રિનીની બીજી ફ્રેન્ડ નિશા ગમતી હોય છે. તો હવે ત્રણેયની લવ સ્ટોરી કેવી રહેશે તે જોઈશું..! પરાગ અને રિનીનાં મેરેજ થશે કે નહીં તે જોઈશું અને સાથે શાલિની તેના કાવાદાવા ચાલુ રાખશે નહીં તે પણ જોઈશું..!

Read Full Story
Download on Mobile

પરાગિની 2.0 - 1

(44)
  • 966

  • 1.9k

નમસ્કાર વાંચક મિત્રો, મારી આગળની તમામ રચનાઓને તમે આટલો સારો આવકાર આપ્યો તે બદલ દિલથી ધન્યવાદ. પરાગિની ના પહેલા ભાગને આટલો સારો પ્રતિસાદ મળ્યા બાદ મેં બીજો ભાગ લખવાનું નક્કી કર્યુ.. પરંતુ એ પહેલા મેં ‘ખીલતી કળીઓ’ નામની નવલકથા ...Read Moreકરી એને પણ તમે વધાવી.. દિલથી આભાર..! તો હવે પરાગિનીનો બીજો ભાગ હું રજૂ કરુ છુ.. આશા રાખું આ ભાગ પણ તમને પસંદ આવશે. પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર

  • Read

પરાગિની 2.0 - 2

(35)
  • 802

  • 1.6k

પરાગિની ૨.૦ - ૦૨ સમર પરાગનાં ઘરે જ રહે છે તે કાલે તેના ઘરે જવાનું નક્કી કરે છે. રાત્રે દસ વાગ્યે પરાગ અને સમર બંને કોફી લઈને ગાર્ડનમાં બેસવા માટે જાય છે અને એટલાંમાં જ દાદી ત્યાં આવે છે. ...Read Moreદાદીને જોતા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, દાદી.. તમે આ સમયે અહીં? આ તો તમારો સૂવાનો સમય છે..! સમર- હા.. દાદી... બધુ બરાબર તો છેને? દાદી- ઓહ... બંને ચૂપ... હું તો જાણવા આવી છુ પરાગની વાતો.... મારાથી રહેવાયુ ના એટલે અત્યારે જ આવી ગઈ..! તમે બંને મારી સાથે અહીં બેસો પહેલા... આપણે સવાર સુધી ગપ્પા મારીશું... ચાલો...

  • Read

પરાગિની 2.0 - 3

(37)
  • 732

  • 1.3k

પરાગિની ૨.૦ - ૦૩ રિલેશનશીપને ઓફિસમાં ના બતાવવા બાબતે વેકેશન પછીના બે દિવસમાં જ ઝગડા ચાલુ થઈ જાય છે. પરાગ તેના ઘરે માનવ અને સમર સામે બબડતો હોય છે અને આ બાજુ રિની એશા અને નિશા સામે બબડતી હોય ...Read Moreભૂખ લાગતા પરાગ કિચનમાં કંઈ બનાવવા જાય છે. સમર માનવને કહે છે, મારી પાસે એક આઈડીયા છે જેનાથી બંને શાંત થઈ જશે...! માનવ- અને એ આઈડીયા શું છે? રિની બબડતી હોય છે કે કોઈના ફોનમાં મેસેજની રીંગટોન વાગે છે. રિની નિશાને કહે છે, નિશાડી તું મેસેજનો ટોન બંધ કરી દેને...! નિશા- પણ મારો ફોન તો સાયલેન્ટ જ છે. રિની- ઓહ...

  • Read

પરાગિની 2.0 - 4

(31)
  • 752

  • 1.3k

પરાગિની ૨.૦ - ૦૪ પરાગ અને સમર જાણી જોઈને રિનીને જેલેસ ફિલ કરાવતા હોય છે. પરાગ, સમર અને માનવ ત્રણેય સાથે હોય છે. રિની છૂપાયને તેમની વાત સાંભળતી હોય છે અને આ વાત સમર જાણે છે અને તે પરાગને ...Read Moreછે, ભાઈ માનવ પણ અહીં જ છે તો તેને રાતનો પ્લાન સમજાવી દઈએ? પરાગ- હા... આજે આપણો ફ્રિકી ફ્રાઈ ડે છે... માનવ- હા... તો શું નક્કી કર્યુ? સમર- તો ભાઈ તમે શું પસંદ કરશો? પરાગ- મને તો કોઈ હોટ એન્ડ સ્પાઈસી મળી જાય તો પણ ચાલશે..! આવું સાંભળી રિની ચોંકી જાય છે, રિની કંઈ બીજુ જ સમજે છે પણ અસલમાં

  • Read

પરાગિની 2.0 - 5

(35)
  • 728

  • 1.2k

પરાગિની ૨.૦ - ૦૫ રિની, એશા અને નિશા તૈયાર થઈ એશાની ગાડી લઈ પરાગના ઘરે જવા નીકળે છે. પરાગનાં ઘરે બહાર જ ગાડી પાર્ક કરી દે છે. રિની- આપણે મેઈન ગેટમાંથી નહીં જઈએ.. મને બીજો ગેટ ખબર છે... ચાલો...! ...Read Moreતેમને બીજા ગાર્ડન સાઈડના દરવાજેથી અંદર લઈ જાય છે. એશા અને નિશા પહેલી વખત પરાગના ઘરે આવ્યા હોય છે. તેઓ ગાર્ડનમાં જ ઊભા હોય છે. રિની- આ છે પરાગનું ઘર.... નિશા- કેટલું મોટું ઘર છે...! એશા- આ જ ઘરમાં તેઓ અત્યારે પાર્ટી કરી રહ્યા છે અને ખબર નહીં બીજું શું કરતાં હશે...? નિશા- ઘરનાં બધા જ પડદાં બંધ છે..! એવું

  • Read

પરાગિની 2.0 - 6

(37)
  • 700

  • 1.3k

પરાગિની ૨.૦ - ૦૬ ટીયા પરાગને મળવાં તેની કેબિનમાં જાય છે. પરાગને પામવાં માટે નવી યુક્તિ વિચારીને ગઈ હોય છે. પરાગ- બોલ.. શું કામ છે? ટીયા- મને તારી અને રિનીની વાત જાણવા મળી..! પરાગ- હમ્મ... ટીયા નાટક કરતાં કહે ...Read Moreહું ખુશ છું તમારી માટે.... પરાગ- ગુડ... ટીયા- મારે એક વાત કહેવી હતી.... તારો અને સમરનો જે લાસ્ટ પ્રોજેક્ટ હતો જે લીક થઈ ગયો હતો ને તે બીજું કોઈ નહીં પણ શાલિનીમેમ એ જ કર્યો હતો...! પરાગ- (ગુસ્સામાં) હવે શું નવા નાટક લાવી છે તું? અને તને ભાન છે કે તું શું બોલે છે? તું જેનું નામ લે છે તે

  • Read

પરાગિની 2.0 - 7

(36)
  • 672

  • 1.3k

પરાગિની ૨.૦ - ૦૭ પરાગ રિનીને પૂછે છે, તારા અને નમન વચ્ચે શું હતું? રિની- કેમ શું થયું? પરાગ- પહેલા મને મારા સવાલનો જવાબ આપ... રિની- તમને કહ્યુ તો હતુ કે એ ફક્ત એક્ટિંગ જ હતી... મારા કહેવા પર ...Read Moreફક્ત એક્ટિંગ જ કરતો હતો.. પરાગ- આવું તને લાગે છે... પણ એને તારા માટે ફિલીંગ્સ છે... એ આપણા બંનેને દૂર કરવા માંગે છે. શું સમજે છે એ? રિની- શું નમને કંઈ કહ્યું તને? પરાગ જોરથી બોલવા જતો હતો પણ તે સંયમ રાખે છે પણ રિનીને પરાગનો ગુસ્સો સાફ દેખાય છે. રિની- ઓકે... તમે ગુસ્સો ના કરશો... પરાગ- મને બીજી કોઈ

  • Read

પરાગિની 2.0 - 8

(32)
  • 662

  • 1.2k

પરાગિની ૨.૦ - ૦૮ પરાગ રિનીનો પીછો કરતો તેની પાછળ રિવરફ્રન્ટ જાય છે. જ્યાં નમન તેની ફિલીંગ્સ રિનીને કહે છે અને પરાગ વિશે રિનીને ખોટું કહે છે જે સાંભળી પરાગને ગુસ્સો આવતા તે નમનને લાફો મારી દે છે. રિની ...Read Moreનમનને લડે છે. નમન- રિની.. આ માણસ તારી સાથે ચીટિંગ કરે છે.. તે હજી તેની એક્સ- ગર્લફ્રેન્ડને મળે છે. પરાગ- તારી હિંમત કેવી રીતે થઈ આવો બકવાસ આરોપ મારી પર લગાવતા? નમન- બકવાસ હા.... તું હજી ટીયાને મળે છેને? લેટ નાઈટ તું એને ઘર પર નથી બોલાવતો હા..? આ સાંભળી રિની શોક સાથે પરાગ તરફ જોઈ છે. પરાગ- શું વાહિયાત

  • Read

પરાગિની 2.0 - 9

(36)
  • 674

  • 1.4k

પરાગિની ૨.૦ - ૦૯ પરાગ રિનીને તેના મમ્મીના ઘરે લઈ જાય છે અને રિનીને મેરેજનું પ્રપોઝ કરે છે. રિની કંઈ બોલ્યા વગર જ હાથ ધરી દે છે. પરાગ મોટી સ્માઈલ સાથે રિનીને રીંગ પહેરાવે છે. રિનીતો હજી જાણે સપનું ...Read Moreહોય એમ જ ઊભી હોય છે પણ તેના ચહેરા પર ખુશી હોય છે. પરાગ રિનીને રીંગ પહેરાવી ગળે લગાવી લે છે. પરાગ- રિની... થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે... તું આવી એની પહેલા હું એકલો જ હતો... દાદી અને સમર હતા પણ મને પ્રેમના જરૂર હતી જે તે આપ્યો છે... મને બસ તારો સાથ અને પ્રેમ જોઈએ છે.

  • Read

પરાગિની 2.0 - 10

(37)
  • 654

  • 1.2k

પરાગિની ૨.૦ - ૧૦ પરાગ- તું એક જૂઠ્ઠી અને મક્કાર સ્ત્રી છે.. તે મને પ્રેગ્નન્સી વિશે ખોટું કહ્યુ... તુ ક્યારેય પ્રેગ્નન્ટ હતી જ નહીં..! ટીયા રિની બાજુ જોઈ છે... તેને એવું લાગે છે કે રિનીએ પરાગને કહ્યું...! ટીયા- આપણે ...Read Moreવાત કરીએ..! પરાગ- તારો સામાન લઈ અહીંથી ચાલતી પકડ...! નીકળી જા અહીંથી... ટીયા- તું આવી રીતે મને અહીંથી ના કાઢી શકે..! પરાગ- શું??? આટલું બધુ જૂઠ્ઠું બોલે છે અને ઉપરથી મને કે છે કે હું તને આવી રીતે ના કાઢી શકું?? તને શું લાગ્યું આ વાત ક્યારેય બહાર નહીં આવે એમ? જૂઠ્ઠું કોઈ દિવસ છૂપાયને નથી રહેતું... ક્યારેય તો બહાર

  • Read

પરાગિની 2.0 - 11

(41)
  • 636

  • 1.2k

પરાગિની ૨.૦ - ૧૧ વાસુદેવ દાદા રિની અને આશાબેનને તેમનો સામાન પેક કરી દેવાનું કહે છે અને કાલે સવારે તેઓ અમદાવાદથી નીકળીને જેતપુર જવા નીકળશે તે પણ હંમેશા માટે...! દાદાના આ ફેંસલા સામે કોઈ બોલી નથી શકતું. એશા અને ...Read Moreદાદાએ પહેલા જ તેમની રૂમમાં મોકલી દીધા હોય છે. તેઓ બંને તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખી દાદાની વાત સાંભળતા હોય છે. દાદા હંમેશા માટે જવાની વાત કરતા તેઓ હેરાન રહી જાય છે. એશા- ઓહ નો... દાદા તો જવાની વાત કરે છે... નિશા- એ પણ રિનીને લઈને જશે.... શું કરીશું..? એટલામાં રિની રડતી રડતી રૂમમાં આવે છે અને બ્લેન્કેટ ઓઢી

  • Read

પરાગિની 2.0 - 12

(39)
  • 646

  • 1.4k

પરાગિની ૨.૦ - ૧૨ રિની જે ગાડીમાં બેસીને તેના ગામ જતી હોય છે તે ગાડીને પરાગ અડધા રસ્તે રોકે છે. રિની પરાગને જોઈને ખુશ થઈ જાય છે. દાદા થોડા અકળાઈ છે. પરાગ- તમે આમ રિનીને ના લઈ જઈ શકો..! ...Read Moreપહેલા તો તારી હિંમત કેવી રીતે થઈ અમને આમ રોકવાની? અને તું રોકવા વાળો કોણ છે? પરાગ- હું પરાગ શાહ છું. દાદા- મિસ્ટર શાહ તમે અહીંથી જઈ શકો છો. પરાગ- શું આપણે પાછા અમદાવાદ જઈને વાત કરી શકીએ છીએ દાદાજી? દાદા- સૌથી પહેલા તો હું તારા માટે દાદા નથી... અને બીજી વાત કે અમને અહીં આવી રીતે રોકવાનું શું કારણ

  • Read

પરાગિની 2.0 - 13

(35)
  • 660

  • 1.3k

પરાગિની ૨.૦ - ૧૩ પરાગ રિનીને લઈને તેના ઘરે જાય છે અને બધાને સાંજે ડિનર માટે અને બંનેની ફેમીલીની મીટિંગ હોય છે પરંતુ આ વાત પર શાલિની કમેન્ટ કરે છે જેના લીધે પહેલા પરાગનું બોલવાનું થાય છે શાલિની સાથે ...Read Moreપછી નવીનભાઈ શાલિનીને બોલે છે. શાલિની તેની રૂમમાં જઈ એક વ્યક્તિને ફોન કરે છે અને કહે છે, હું તને થોડીવાર બાદ લોકેશન મોકલી જઈશ સાંજે આવી જજે મસ્ત સ્ટોરી મળશે તને પેપરમાં છાપવા માટે... એક કામ કર આપણે મળીએ.. હેડલાઈન પણ તને હું જ કહીશ..! દાદી પરાગ અને રિનીને તેમની રૂમમાં લઈ જાય છે અને તેમના કબાટમાંથી એક જૂનું જડતરનું

  • Read

પરાગિની 2.0 - 14

(41)
  • 664

  • 1.2k

પરાગિની ૨.૦ - ૧૪ દાદી પરાગને રીંગ પહેરાવવાનું કહે છે પરંતુ દાદા તેમની જગ્યાએ થી ઊભા થઈને કહે છે, કોઈ વીંટી નથી પહેરાવાની...! બધા આશ્ચર્ય પામે છે કે દાદા શું કહે છે આ... રિની- દાદા.... વીંટી નથી પહેરાવવાની એટલે?? ...Read Moreએટલે... સગાઈ વગાઈ કંઈ જ નહીં થાય... બધુ પૂરું.. અમે અમારી છોકરી નહીં આપીએ... દાદીને હવે ગુસ્સો આવે છે... તેઓ તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને કહે છે, હા.. તમે તમારી છોકરી ના આપી શકો તો કંઈ નહીં... અમારે પણ આ સગપણ નથી કરવું...! બધા પોત પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય છે. બધા પહેલી વખત દાદીને આટલા ગુસ્સામાં

  • Read

પરાગિની 2.0 - 15

(32)
  • 684

  • 1.3k

પરાગિની ૨.૦ - ૧૫ રિની પરાગને ભાગીને મેરેજ કરવાનું ના કહે છે પણ રિની પરાગને કહે છે, હું મારા પરીવાર સાથે આવું ના કરી શકુ પણ એક કામ કરીએ... આપણે સિવિલ મેરેજ કરી લઈએ...! પરાગ- તો સરખુ જ થયુને ...Read Moreરિની- હા.. મેરેજ કરીશું પણ કોઈને કહેવાનું નહીં... અને જ્યાં સુધી બધુ ઠીક ના થાય ત્યાં સુધી હું મારા ઘરે જ રહીશ..! પરાગ- રિની ગમે તે હોય પણ મને તારા વગર નહીં ચાલે... બસ... રિની- હું થોડો જ સમય માગું છું... મેરેજ કરવા તો કહુ છુ ને તમને... પછી આ ધમાલ શાંત થશે એટલે આપણે બંને દાદા અને દાદીને સમજાવીશું...

  • Read

પરાગિની 2.0 - 16

(35)
  • 638

  • 1.2k

પરાગિની ૨.૦ - ૧૬ રિનીના ઘરે એક વ્યક્તિ એન્વેલોપ દરવાજે મૂકી ડોરબેલ વગાડી ત્યાંથી જતો રહે છે. આશાબેન દરવાજો ખોલે છે, ત્યાં કોઈ નથી હોતું પણ નીચે એક એન્વેલોપ પડ્યો હોય છે. આશાબેન તેની ઉપર દાદાનું નામ વાંચે છે.. ...Read Moreદાદાને તે કવર આપે છે. દાદા એન્વેલોપ ખોલે છે એમાં ફોટો જેવું કંઈક હોય છે. ફોટો બહાર કાઢીને જુએ છે તો પરાગ અને રિનીનો ફોટો હોય છે જે થોડા સમય પહેલાનો જ હોય છે... એટલે કે પરાગ અને રિનીએ જે સિવિલ મેરેજ કર્યા હોય છે તેનો હોય છે. દાદા ફોટો જોઈ ગરમ થાય છે અને આશાબેનને કહે છે, ક્યાં છે

  • Read

પરાગિની 2.0 - 17

(41)
  • 664

  • 1.3k

પરાગિની ૨.૦ - ૧૭ નવીનભાઈને ખબર પડે છે કે તેમની પહેલી પત્ની લીના મરી નહોતી ગઈ.. પણ તેમને છોડીને જતી રહી હતી અને આ વાત દાદીએ હમણાં સુધીને છુપાવીને રાખી હતી.. તેઓ દાદીને પૂછે છે, કેમ મમ્મી તમે છૂપાવીને ...Read Moreઅને તે લેટર લખીને ગઈ હતી તો તમે મને પણ ના જણાવ્યું? અને છેક હમણાં પરાગનાં હાથમાં તે લેટર કેમનો પહોંચ્યો? લીના જીવે છે હજી? દાદી- મને કંઈ ખબર નથી... લીના જીવે છે કે નહીં તે.. અને એ લેટર મેં ફેંકી દીધો હતો.. ખબર નહીં પરાગ સુધી કોણે પહોંચાડ્યો? શાલિની નવીનભાઈ અને દાદીની વાત સાંભળતી હોય છે અને તેમને આમ

  • Read

પરાગિની 2.0 - 18

(40)
  • 666

  • 1.9k

પરાગિની ૨.૦ - ૧૮ નવ વાગી ગયા હોય છે અને હજી સુધી પરાગ ઘરે નથી આવ્યો હોતો... અડધી કેન્ડલ્સ તો આમ જ પૂરી થઈ ગઈ હોય છે... જે બચી હોય છે તેને રિની બૂઝાવવા જ જતી હોય છે કે ...Read Moreવાગે છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ હોય છે. રિની સ્માઈલ આપીને કહે છે, બહુ મોડું થઈ ગયું? પરાગ- હા... બે મીટિંગ હતી... પરાગ અંદર આવે છે... જોઈ છે કે રિનીએ સરપ્રાઈઝ તૈયાર કરી હતી તેમાં બધુ સજાવ્યું હતું અને અડધી કેન્ડલ્સ રાહ જોવામાં પૂરી પણ થઈ ગઈ છે. રિની લીવીંગ રૂમની લાઈટ ચાલુ કરવા જતી હતી પણ પરાગ

  • Read

પરાગિની 2.0 - 19

(40)
  • 608

  • 1.1k

પરાગિની ૨.૦ - ૧૯ રિનીનાં જે ન્યૂઝ રાત્રે ઓનલાઈન આવ્યા હોય છે તે બીજા દિવસે સવારે ન્યૂઝપેપરમાં આવી ગયા હોય છે અને આ ન્યૂઝ દાદા અને આશાબેન વાંચે છે. દાદા ન્યૂઝ વાંચીને થોડા ઢીલા પડી જાય છે અને આશાબેનને ...Read Moreછે, રિની આ વાંચશે તો શું વિતશે એની પર? મેં રિનીને કહ્યું હતું કે તે ફેમીલી નથી સારી... બહુ દુ:ખી થશેએ... મારી વાત ના માની એને... જો હેરાન કરવાનું ચાલુ પણ કરી દીધુ...! આશાબેન પણ ઢીલા પડી જાય છે. આશાબેન કંઈક વિચારી કપડાં બદલી તેઓ નવીનભાઈનાં ઘરે જાય છે. દાદી નીચે જ બેઠા હોય છે. દાદી આશાબેનને જોઈ તેમને આવકારે

  • Read

પરાગિની 2.0 - 20

(41)
  • 608

  • 1.7k

પરાગિની ૨.૦ - ૨૦ પરાગ અને પરિતા બંને કોફી શોપમાં બેસીને વાત કરતાં હોય છે અને એશા તેમને જોઈ જાય છે અને બંનેના ફોટો ક્લિક કરી લે છે. પરાગ પરિતાને કહેતો હોય છે કે જો આ વાત તો પોસીબલ ...Read Moreપહેલા પણ કહ્યું કે આપણે સાથે નહીં રહી શકીએ... પરિતા- પણ તારા સિવાય મારું કોઈ નથી. આટલું કહી પરિતા રડવા લાગે છે. પરાગ- જો તું આમ રડીશ તો પણ મારા પર કોઈ અસર નહીં થાય..! પરિતા- ઓકે... સોરી પરાગ... તું જેવું ઈચ્છે છે એમ જ થશે... આજ પછી એવું નહીં થાય... પરાગ બીલ પે કરે છે અને કહે છે, હું

  • Read

પરાગિની 2.0 - 21

(38)
  • 564

  • 1.4k

પરાગિની ૨.૦ - ૨૧ એશા અને નિશા બંને રિની સાથે બેસીને પરાગ અને તે છોકરી એટલે કે પરિતા વિશે વાત કરવાનું નક્કી કરે છે. તેઓ રિનીને ફોન કરી સાંજે મળવાનું કહે છે. રિની પરાગથી નારાજ હોય છે રાત્રે બહાર ...Read Moreતે પણ તેને સાથે ના લઈ ગયો અને ઘરે મોડો આવ્યો..! કહ્યું પણ ના કે ક્યાં ગયા હતા..? મેરેજ પછી તેઓ એકબીજાને સરખો સમય નહોતા આપી શક્તા એમાં ખાસ પરાગ... રિની જે કંઈ સમય મળે તેમાં પરાગ સાથે વિતાવવાનો પ્રયાસ કરતી પણ પરાગ સામે નવા નવા રાઝ ખૂલતા જતા હોય છે અને તે સમેટવામાં તે વધારે ગૂંચવાતો જતો હતો..! આ

  • Read

પરાગિની 2.0 - 22

(38)
  • 540

  • 982

પરાગિની ૨.૦ - ૨૨ દાદીએ તેમના હાથથી આજે પરાગનું ફેવરેટ જમવાનું બનાવ્યું હોય છે. દાદી સમરને પરાગને આપી આપવાનું કહે છે. પરાગ સાંજે ઓફિસથી ઘરે જતાં રિની માટે રેડ રોઝનું બૂકે અને બ્રેસલેટ લઈને ઘરે પહોંચે છે. રિની પરાગને ...Read Moreકરવા ગાર્ડનનાં ખૂણામાં જઈને બેસી જાય છે. રિની બહારથી પરાગને ઘરમાં જોઈ શકતી હોય છે. પરાગ રિનીને આખા ઘરમાં શોધે છે પણ રિની ક્યાંય નથી મળતી..! એટલામાં જ પરાગનાં ફોન પર પરિતાનો ફોન આવે છે. પરિતાનો અવાજ ગભરાયેલો હોય છે. તે એવું કંઈક બોલતી હોય છે કે ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે... પરિતા રડતી હોય છે. પરાગ તેને શાંત રહેવાનું

  • Read

પરાગિની 2.0 - 23

(37)
  • 500

  • 954

પરાગિની ૨.૦ - ૨૩ રિની ઉપર રૂમમાં સૂવા જતી હોય છે કે પરાગ રિનીને રોકી લે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને સોફા પર બેસાડે છે. પરાગ રિનીની સામે બેસે છે અને રિનીનો હાથ પકડી કહે છે, રિની હું ...Read Moreતને જ પ્રેમ કરું છું... બીજી છોકરી વિશે વિચારી પણ ના શકુ હું... વાત કંઈક એવી છે એટલે તને હું નથી કહી શકતો... કેમ કે જે વાત છે તેની બાબતે હું પણ શ્યોર નથી... આઈ હોપ તું મને સમજીશ..! રિનીને પરાગની આંખોમાં સચ્ચાઈ દેખાય છે તેથી તે પરાગની વાત માને છે અને સ્માઈલ આપતા કહે છે, રેડ રોઝનું બૂકે કોની

  • Read

પરાગિની 2.0 - 24

(30)
  • 376

  • 558

પરાગિની ૨.૦ - ૨૪ જૈનિકા- પરાગ કંઈ સીરિયસ વાત હોય તો કહે મને.. હું કંઈ તારી મદદ કરી શકુ..! પરાગ- મારી લાઈફમાં બે અગત્યની સ્ત્રીઓ હતી.. એક મારી મમ્મી અને મમ્મીનાં ગયા બાદ દાદી... અને હવે ફક્ત એક જ ...Read Moreઅગત્યની રહી છે અને તે છે રિની..! પહેલી બંને સ્ત્રીઓ મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો... મારી મમ્મી... અત્યાર સુધી જીવતી હતી.. મને મૂકીને એના સપનાં પૂરાં કરવા જતી રહી... કેટલો નાનો હતો હું... બધા છોકરા જ્યારે તેની મમ્મી સાથે સ્કુલ્ આવતા, ગાર્ડનમાં રમવાં જતા ત્યારે હંમેશા મારીને મમ્મીને યાદ કરતો.... અત્યાર સુધી હું એવું જ સમજતો હતો કે તેઓ મરી

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Priya Patel Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Priya Patel

Priya Patel Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.