સપના ની ઉડાન - 22

  • 3.1k
  • 2
  • 1.3k

પ્રિયા અને તેના સાથી સર્જરી શરૂ કરે છે. પ્રિયા બધા જ ડોક્ટર ને હિંમત પૂરી પાડે છે. આ બાજુ ઝીવા અને રાધા માં બંને હોસ્પિટલ ના મંદિરે ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા હતા. ઝીવા તેની કાલી ઘેલી વાણી માં ભગવાન ને તેના પિતા ને ખુશ રાખવા પ્રાર્થના કરી રહી હતી. આ બધામાં સૌથી વધુ ચિંતા માં ડૉ. અનિરુદ્ધ હતા. પણ તેમને કંઇક બીજી જ ચિંતા પરેશાન કરતી હતી. દરવાજા ની બહાર બધા જ તેમનો બહાર આવવાનો ઇન્તજાર કરી રહ્યા હતા. હવે સર્જરી પૂરી થઈ ગઈ હતી. સર્જરી સફળ થઈ છે કે નહિ તેનો આધાર તો હવે