લવ ફાઈન, ઓનલાઇન - 3 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

(11)
  • 3.4k
  • 4
  • 1.4k

આજે તારી કિસ થી આખાય શરીરમાં એક વાઈબ્રેશન મેં ફિલ કર્યું! ઇટ વોઝ સો સ્પેશિયલ ફોર મી! પ્રાચીએ મેસેજ કરતા કહ્યું. ઓહ... મેં પણ વાઇબ્રેશન ફિલ કર્યું હતું! અને મારા માટે પણ એ બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી! રાજેશે પણ કહ્યું. જો હું તારી નહિ તો કોઈની નહિ! પ્રાચી એ મેસેજ માં કહ્યું. હા... બાબા... તું મારી જ છું, તને મારાથી કોઈ નહિ જુદા કરે! રાજેશે પણ એણે વિશ્વાસ અપાવતા કહ્યું. રાજેશે બધાના સ્ટેટસ જોવાના શુરૂ કર્યા. લોકો એમની જિંદગી ને આ ત્રીસ સેકન્ડમાં જ વર્ણવતા સ્ટેટસ દરરોજ મૂકતા હોય છે! બધાના સ્ટેટસ જોતા જોતા જ એ બધામાં પ્રાચીના સ્ટેટસ