લવ ફાઈન, ઓનલાઇન - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"સ્નેહા શાહ" રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે ફોન "સાયલન્ટ" મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ કી પ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! "અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?!" રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! "યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ
સ્નેહા શાહ રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે ફોન સાયલન્ટ મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ ...Read Moreપ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?! રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ
કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ એની સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો ...Read Moreખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇનમાં! આઈ લવ યુ! લાગણીથી ભરેલો અને સંવેદનાઓથી ચળકતો એ મેસેજ પ્રાચી એ જ ટાઇપ કરી ને સેન્ટ કર્યો હતો! આઈ લવ યુ ટુ! રાજેશે પણ સમય ના
બસ કંઈ નહિ તારો અવાજ જ સાંભળવો હતો! પ્રાચીએ બહુ જ લાડમાં કહ્યું! અરે ઓ પાગલ, ઘડિયાળ જો બાર વાગે છે બાર! રાજેશે ભારપૂર્વક કહ્યું! હા તો ભૂલી ગયો મેં એ ડિલીટ કરેલા મેસેજ માં ...Read Moreલખેલું! એણે યાદ દેવડાવ્યું! હા... યાદ છે ને! એ તો મે પણ તને... એની વાત પૂરી થાય એ પહેલાં જ એણે કહેવા માંડ્યું, ઓકે... મને તારી ખૂબ જ યાદ આવતી હતી એટલે મેં કોલ કર્યો... તારો અવાજ મેં સાંભળી લીધો, હવે બાય... ગુડ નાઈટ! ફટાફટ બોલી ને એણે કોલ કટ કરી દીધો! શું પ્યારમાં લોકો આટલા પાગલ થઇ જતાં હશે?! હાવ સ્વીટ ઓફ હર!
કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ એની સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો ...Read Moreખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇન માં! ફેમિલી?! એ જો હોત તો... આગળ ની વાતો એનાં આંસુઓની એ ધારે કરી! અરે યાર, હા... હું બધું જ જાણું છું! આઈ એમ સો સોરી! પ્લીઝ
આજે તારી કિસ થી આખાય શરીરમાં એક વાઈબ્રેશન મેં ફિલ કર્યું! ઇટ વોઝ સો સ્પેશિયલ ફોર મી! પ્રાચીએ મેસેજ કરતા કહ્યું. ઓહ... મેં પણ વાઇબ્રેશન ફિલ કર્યું હતું! અને મારા માટે પણ એ બહુ જ સ્પેશિયલ ફિલિંગ ...Read More રાજેશે પણ કહ્યું. જો હું તારી નહિ તો કોઈની નહિ! પ્રાચી એ મેસેજ માં કહ્યું. હા... બાબા... તું મારી જ છું, તને મારાથી કોઈ નહિ જુદા કરે! રાજેશે પણ એણે વિશ્વાસ અપાવતા કહ્યું. રાજેશે બધાના સ્ટેટસ જોવાના શુરૂ કર્યા. લોકો એમની જિંદગી ને આ ત્રીસ સેકન્ડમાં જ વર્ણવતા સ્ટેટસ દરરોજ મૂકતા હોય છે! બધાના સ્ટેટસ જોતા જોતા જ એ બધામાં પ્રાચીના સ્ટેટસ
સ્નેહા શાહ! એ બીજું કોઈ નહિ પણ ખુદ સ્નેહા હતી! એણે કોઈ રાજેશ જેવા જ મસ્ત હેન્ડસમ છોકરા નો પિક સ્ટેટસ માં મૂકી ને એણે હેપ્પી બર્થડે રાજીવ જાન એવું વિશ કર્યું હતું! જોકે આજ કાલના સમયમાં તો ...Read Moreકોઈ પણ ને બાબુ, શોના, જાન કહી દે છે! ઓય હોય! કોણ છે?! રાજેશે તુરંત જ એણે એ સ્ટેટસ થી રીપ્લાય આપ્યો! એક કલોઝ ફ્રેન્ડ છે! એણે રીપ્લાય આપ્યો. એનાં વિશે વધારે બોલ ને હવે... મતલબ હું તારો કલોઝ ફ્રેન્ડ નહિ! એક સેડ ઇમોજી રાજેશે સ્નેહા ને મોકલી દીધું! અમે બચપણ ના સાથી છીએ... પણ એનાં મેરેજ નક્કી થઈ ગયા છે!
અરે તું કાલે ફ્રી છું?! રાજેશે એણે બપોરે જ ઓનલાઇન પકડી લીધી અને એણે કહેવા લાગ્યો! હા... એમ તો ફ્રી જ છું! બોલ ને શું કામ છે?! પ્રાચી એ કહ્યું. કાલે આપને ક્યાંક ફરવા જવાનું ...Read Moreએક મસ્ત ગાર્ડન છે! મારી સાથે મારી એક ફ્રેન્ડ પણ આવવાની છે! રાજેશે એણે મેસેજ માં કહ્યું. ઓહ... મને તો લાગ્યું કે બસ આપને બે જ જઈશું! એણે નારાજગી વાળુ ઇમોજી મોકલતા મેસેજ કર્યો. અરે તું રાજીવને પણ બોલાવી લે ને... એ બહાને હું પણ એણે મળી લઈશ! જોઈએ એ કોણ છે જે મારી જગ્યા લેવા માંગે છે! રાજેશે એણે મેસેજ કર્યો. તારી જગ્યા
દરવાજો કોઈ મેડ કે નોકરાણી એ ખોલ્યો! બંને અંદર દાખલ થયા. દૂર ડાયનીંગ ટેબલ પર એક વ્યક્તિ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો, એણે ન્યુઝ પેપર હટાવ્યું તો સ્નેહા તો બસ એણે એક પળ માટે અવાક બની ને બસ જોઈ ...Read Moreરહી! રાજીવ, તું અહીં?! સ્નેહા ના મોં માંથી અનાયાસે જ નીકળી ગયું! હા... પણ તું અહીં ક્યાંથી?! ન્યુઝ પેપર ને બાજુ માં મૂકતા રાજીવે કહ્યું. સ્નેહા મારી ફ્રેન્ડ છે! રાજેશે એમને વધારે મુંઝવ્યાં વિના જ કહી દીધું! ઓહ! તું તો રાજેશ ને... પ્રાચી ના જીજુ નો ભાઈ! ઓકે! રાજીવ ને હવે થોડું થોડું સમજાય રહ્યું હતું! સ્નેહા, આ પ્રાચી નું
કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ! પ્રાચી બોલી તો રાજેશે હોપ સો! કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ! ...Read Moreરાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા. એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવાની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! રાજેશ, તને ખબર છે... સ્નેહા મને બચપન માં કેવું કહેતી?! રાજીવે રાજેશ ને ઉદ્દેશી ને કહ્યું. કેવું?! રાજેશ બોલ્યો.
પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે! સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને મેન્શન કરી ને મેસેજ કર્યો હતો! ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ ...Read More રાજીવ નો એના પછી જ મેસેજ હતો. હા... હો! નીચે સ્નેહા નો મેસેજ હતો. ઓકે! પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી. હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ! રાજેશે હસતા હસતા કહ્યું. બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા. હું કહું છું ને એ લોકો
પ્યાર... એક નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, થયો છે, કોઈને પ્યાર?! હા... મને... બહુ જ! સ્નેહા એ એક સેકંડ પણ વેટ કર્યા વિના કહી જ દીધું! ઓહ કોની સાથે?! ઠીક એની બાજુમાં ...Read Moreરહેલ રાજીવે એને પૂછ્યું. રા... એ આગળ કઈ બોલે ત્યાં તો આ બાજુ રાજીવ અને આ બાજુ પ્રાચી નાં દિલમાં એક અજાણ્યા ડર એ દસ્તક આપી! પણ આ શું?! એને આગળ કઈ કહ્યા વિના બસ એ રાઆઆઆઆઆઆ... એમ ખેંચ્યા કર્યું! હા હવે... ખબર છે મને એ તો! રાજેશે એને આંખ મારતા કહ્યું. ચાલ ને જૂઠું ના બોલ, એ તો રાજીવને જ ખબર હશે! એને કહ્યું તો બાકી
હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી શકાય ને! સ્નેહા એ કહી જ દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા! આ બાજુ પ્રાચી એ ...Read Moreએક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું! જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને... એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું! રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો એ જાણી ને
પ્રાચી જાય છે તું?! સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ કહ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! હા... બાય! ગ્રુપમાં વાત કરીશું! પ્રાચી એ કહ્યું. ...Read Moreહા... બાય! રાજીવે પણ કહ્યું. બાય રાજેશ! પ્રાચી એ રાજેશ ને કહ્યું તો એને પણ ઓકે બાય! કહ્યું અને એ એના ઘરે ચાલી ગઈ. પ્રાચીના જવાથી જાણે કે રાજેશનું સર્વસ્વ જ ના ચાલ્યું ગયું હોય! એણે એક નિશ્વાસ નાખ્યો અને કાર સ્ટાર્ટ કરી દીધી. પેલા બંને પોતાની વાતોમાં મશગુલ થઈ ગયા તો કાચમાંથી જ રાજેશ એ એ બંનેમાં ખુદને અને પ્રાચી ને જ વાતો
કહીશ ક્યારેક! એનો સમય આવશે ત્યારે! રાજીવે વાત વાળી દીધી! પણ રાજેશને તો એવું જ લાગી રહ્યું હતું જાણે કે એને બધું જ ખબર છે! ઑક્કે બ્રો! મેસેજ કરતો રહેશે! અને એક ખાસ વાત આ વાત કોઈને ...Read Moreના કહેતો! રાજીવે એને એના ઘરે ઉતરતા જતા જતા કહેલું. ઓકેકેકે બ્રો, જસ્ટ ડોન્ટ વરી! રાજેશે એને ભરોસો અપાવ્યો અને બંને છૂટા પડ્યા. રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો. મેરે બાબુ ને થાણા થાયા?! ખૂબ જ લાડમાં પ્રાચી એ કહ્યું જે સ્પીકર પર મૂકેલા એના ફીનમાંથી અવાજ આવી રહ્યો હતો. ના... હજી હમણાં જ રાજીવને ડ્રોપ કરી ને ઘરે જાઉં છું! રાજીવે
ઓ પાગલ! લાગે છે કે તારો મેસેજ એડ્રેસ ભૂલી ગયો! ધ્યાન થી જો હું છું... રાજેશ એ એને સામે મેસેજ કર્યો! અરે યાર, હા... ખબર છે! મેં તને જ મેસેજ કર્યો છે! આઈ લવ યુ! સ્નેહા ...Read Moreકહ્યું તો રાજેશના તો હોશ જ ઉડી ગયા. એને તુરંત જ એમની એ ચેટ નો સ્ક્રીન શોટ લીધો અને એને પ્રાચી ને મોકલી દીધો! પ્રાચી એ ચેટ વાંચી ને ઓએમજી! (ઓહ માય ગોડ!)નો મેસેજ કરી દીધો! તુરંત જ રાજેશ પર રાજીવના મેસેજ આવવા શુરૂ થઈ ગયા! જો તું પ્લીઝ એને હા કહી દે! રાજીવ રાજેશને કહી રહ્યો હતો! અરે પણ હું એને નહિ લવ