જીંદગી નું કડવું સચ - 5

  • 2.7k
  • 746

નોવેલકથા [ભાગ ૫] મરા રોજીંદા જીવન માં ઓફીસ માં કે ઘર માં શું વાતચીત થાય છે! મરા સાથે સભળો. રોજીંદા જીવન માં નોકરી ચાલુ થયા પછી નોકરી માં કે ઘર માં થતી વાત ચીત હું તમને કહું છું રોજ ની જેમ મમ્મી મને સવાર સવાર માં ઉંઘ માંથી ઉઠાડવા આવ્યા ઉઠ બેટા તારે ઓફિસ જવા માટે નો ટાઈમ થવા આયો છે તને હજુ તો નવા માં નાસ્તો કરવા માં કલાક થશે જલ્દી નીચે આય નાઈ ને તૈયાર. થઈ જાઆટલું બોલી ને મમ્મી મારૂ ટિફિન તૈયાર કરવા માટે નીચે જતા રહ્યા.હું થોડી વાર પછી નીચે ગયો. મે ફટાફટ નાઈ ને તૈયાર થઈ ને