Jindagi nu kadvu sach book and story is written by Khatri Saheb in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jindagi nu kadvu sach is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીંદગી નું કડવું સચ - Novels
by Khatri Saheb
in
Gujarati Fiction Stories
કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય છે
કંઈ પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો કરીલે છે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો.
કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,
જીંદગી નું કડવું સચ [ભાગ ૧] કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય છેકંઈ પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો ...Read Moreછે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો. કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,કે એ વ્યક્તિ દિલ થી કેટલો તૂટી ગયો છે, એ વ્યક્તિ પોતાનું
જીંદગી માં વ્યકિત કરતા રૂપિયા નું મહત્વ:કેટલું સારૂ હોત કોઈ ની લાઈફ માં દુઃખ જ ના હોય તોકેટલું સારૂ સારૂ હોય એની લાઈફ માં એકલી ખુશી હોય તોકેટલું સારૂ હોત દરેક ની લાઈફ માં જરૂર કરતા વધારે રૂપિયા હોત ...Read Moreવ્યકિત ને હક છે એની લાઈફ એની જાતે જીવવા નો" મને પણ મારા દરેક સપના ને પૂરા કરવા છે મારી લાઈફ મારા રીતે જીવવું છે પણ ફેમિલી ના નિયમો કે રોક ટોક ને લીધે મે મારી લાઈફ મારા રીતે જીવવા નથી મળતી ફ્રીડમ - એટલી છુંટ નથી મળતી કે મે મારા દરેક સપના ને સાકાર કરવા છે પૂરા કરવા
જીંદગી નું કડવું સચ [ભાગ ૩] નોવેલ એક દિવસ મારા ઘર ની અગાસી ની પરી ઉપર વિશ્રામ કરવા બેઠો હતો, ત્યારે મનમાં મે મારા ફેમિલી વિશે વિચાર તો હતો કે મને ...Read Moreસારી ફેમિલી મળી છે, હું કેટલો નસીબ દાર છું, મને પરિવાર સાથે રહેવા મળે છે. દુનીઆ માં એવા કેટલા એવા વ્યક્તિ હસે જેને એના પરિવાર સાથે રેહવા નથી મળતું,એટલું વિચારી હું મારા કામે લાગી ગયો. હું મન માં એવું વિચારવા લાગ્યો? મે મારા પરિવાર સાથે કેટલો ખુશ છું ને મે એવો વિચાર કરી ને હું પોતાની જાતે જ બોલી ને કહેતો, હું કેટલો ખુશ છું
નોવેલ કથા (ભાગ ૪) મારે શું કરવું છે મરા લાઈફ માં! ને હું એમ જ કરતો હતો, મરા દરેક વિચારો કે સપનાં મે મારી પર્સનલ ડાયરી માં લખતો, ને મરા દરેક ગમતા કામ ને હું ...Read Moreડાયરી માં લખું છું, ને એક-એક કરી હું મરા સપના કે મરા ગમતા કામ ને પૂરી કરવા ની કોશશ કરતો રહું છુ, મારે કોમ્પ્યુટર ની આધુનિક દુનિયા માં "ડિજિટલ ગ્રાફિક્સ" ડિઝાઈનર બનવું એ પણ મારી લાઈફ નું મોટું સપનું છે. "મારૂ ગ્રાફિક્સ ડિઝાઈનર બનવું એક મારૂ સપનું છે"જે હું પૂરા કરવા માટે કોશિશ કરતો રહું છું,
નોવેલકથા [ભાગ ૫] મરા રોજીંદા જીવન માં ઓફીસ માં કે ઘર માં શું વાતચીત થાય છે! મરા સાથે સભળો. રોજીંદા જીવન માં નોકરી ચાલુ થયા પછી નોકરી માં કે ઘર માં થતી વાત ચીત હું તમને ...Read Moreછું રોજ ની જેમ મમ્મી મને સવાર સવાર માં ઉંઘ માંથી ઉઠાડવા આવ્યા ઉઠ બેટા તારે ઓફિસ જવા માટે નો ટાઈમ થવા આયો છે તને હજુ તો નવા માં નાસ્તો કરવા માં કલાક થશે જલ્દી નીચે આય નાઈ ને તૈયાર. થઈ જાઆટલું બોલી ને મમ્મી મારૂ ટિફિન તૈયાર કરવા માટે નીચે જતા રહ્યા.હું થોડી વાર પછી નીચે ગયો. મે ફટાફટ નાઈ ને તૈયાર થઈ ને