સાપસીડી... - 14

(4.4k)
  • 5.1k
  • 2.1k

સાપસીડી 14 … સાધુ થવા ના નિયમો આવે તો સૌથી મોટી અસર જૈન ને હિંદુ તેમજ બૌદ્ધ સમાજમાં પડવાની હતી.હિન્દુમાં ઘણા પંથો સ્વામિનારાયણથી મંlડીને સંત સમાજના અને અન્ય ઘણાં પંથમાં તેને સીધી અસર થતી હતી. તો બીજી તરફ જૈન અને બોદ્ધ ધર્મમાં સાધુ થવાની , દિક્ષાની કોઈ ઉંમર જ નહોતી તેમ કહીએ તો ચાલે. મુસ્લિમમાં લગ્નની ઉંમર માટે પ્રશ્નો થાય તેમ હતું. તો ગામડામાં ને બીજી ઘણી કોમમાં અન્ય સમાજમાં પણ નાની ઉંમરે લગ્ન થતા હોય એ લોકોનો વિરોધ થવો સહજ હતો. રૂઢિચુસ્ત લોકોએ તો સરકારને ધર્મ વિરોધી ઘણી ઓહાપોહ શરૂ કરી જ દીધો હતો. મત આગામી ચૂંટણીમાં અમારી કોમ