SAPSIDI book and story is written by Chaula Kuruwa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. SAPSIDI is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાપસીડી..... - Novels
by Chaula Kuruwa
in
Gujarati Moral Stories
નવો નવો હજુ તો રાજકારણમાં જોડાયો હતો. પાર્ટીનો ખેસ પણ પહેર્યો હતો . માંડ ૨૫ વરસની ઉમર હતી અને હજુ તો અભ્યાસ ચાલુ હતો. એન્જીનીય્યરીગ કરીને આગળ ભણવા વિદેશ જવું હતું. કમાવું હતું અને અનુભવ પણ લેવો હતો.. પ્રતીકના વિચારો ઊંચા હતા. ..સ્વપ્ના પણ મોટા હતા… કિશોર વયથી જ તે ભાષણો મોટા મોટા આપતો આવ્યો હતો. નાની મોટી સભાઓ ભરવી કે મિત્રો પાસે ભાષણ અને લેકચર ઠોકવા એ તેની હોબી હતી. એને લાગતું હતું કે દુનિયા અને આ દેશ બદલવl જ પડશે અને આ કામ માત્ર અમે યુવાનો જ કરી શકીએ છીએ. આ બધા વૃદ્ધો કે મોટા
નવો નવો હજુ તો રાજકારણમાં જોડાયો હતો. પાર્ટીનો ખેસ પણ પહેર્યો હતો . માંડ ૨૫ વરસની ઉમર હતી અને હજુ તો અભ્યાસ ચાલુ હતો. એન્જીનીય્યરીગ કરીને આગળ ભણવા વિદેશ જવું હતું. ...Read Moreકમાવું હતું અને અનુભવ પણ લેવો હતો.. પ્રતીકના વિચારો ઊંચા હતા. ..સ્વપ્ના પણ મોટા હતા… કિશોર વયથી જ તે ભાષણો મોટા મોટા આપતો આવ્યો હતો. નાની મોટી સભાઓ ભરવી કે મિત્રો પાસે ભાષણ અને લેકચર ઠોકવા એ તેની હોબી હતી. એને લાગતું હતું કે દુનિયા અને આ દેશ બદલવl જ પડશે અને આ કામ માત્ર અમે યુવાનો જ કરી શકીએ છીએ. આ બધા વૃદ્ધો કે મોટા
પ્રતિક હવે બરોબર મુંજાયો હતો... મિત્રો ગોવા ફરવા જવાની હઠ લઈને બેઠા હતા.. જવાનું એને પણ મન તો હતુજ ...કારણ દરિયાની મસ્તી ને મિત્રો બધું ક્યારેક જ મળતું હોય છે. બીજી તરફ તેના બોસ એટલેકે ...Read Moreમિત્રની કમ્પનીમાં કામ કરી રહ્યો હતો તેમણે કોઈ બિજનેસ ડીલ માટે દુબઈ જવું હતું. મોજ બને બાજુ હતી. એકવાર હતું ગોવા તો ફરી ક્યારેક થશે ચાલો પહેલા દુબઈની મોજ અને ધંધો પતાવી લઈએ. એમ તો દુબઈ જવું અને બિજનેસ ડીલ કરવી એટલે પાર્ટીમાં બે ત્રણ જણાને ધ્યાને તો મુક્વુજ પડે. જો કે ડીલ તો પાર્ટીના જ સંપર્કો થી કરવાનું હતું .ભલેને વાયા મીડિયા હોય.
રાજકારણ એવી વસ્તુ છે જ્યાં ખોવાનું કશું નથી પણ મેળવવાનું ઘણું છે. તમને પેસો જોઈએ ,પ્રવૃત્તિ જોઈએ ,કામ જોઈએ, ધંધો કરવો છે , પબ્લિસિટી જોઈએ,જલસા કરવા છે કે પછી સેવા કરવી છે બધું જ અહીં કરી શકાય છે..... ફક્ત ...Read Moreજોઈએ કે સીટ જોઈએ એટલે કે સતા જોઈએ તો તમારે રાજકારણના અlટા પાટા અને ટેકનિકો સમજવી પડશે. તમારે બોસના ચમચા થવું પડશે. અને વફાદારી રાખવી પડશે. તમારી પાસે જ્ઞાતિ અને જાતિ નું સમીકરણ હોવું જોઈશે... આ બધા પછી પણ ચાન્સ લlગે કે કેમ તે તો ન જ કહી શકાય. પ્રતિક માટે સમય સારો નથી એમ કહેવું વધારે પડતું
સાપસીડી …..૪. દુબઈ માં વિશ્વના ૨૦૯ દેશોના ;લોકો સાથે હળીમળીને રહે છે. એક વખત દુબઈના પ્રવાસે જાઓ તો તેના પ્રેમમાં પડી જ જવાય એમ પ્રતીકને લાગયું . અહી સખત કાનૂનો છે તો મસ્ત ...Read Moreલાજવાબ લાઈફસ્ટાઇલ છે .એ આ શહેરની ઓળખ છે. સ્વયમ શિસ્ત અને ભવ્યતા તેમજ સ્વચ્છતા માં દુબઈની તોલે ભાગ્યેજ કોઈ બીજું શહેર આવી શકે . દુબઈમાં ૩૩ ટકા તો ભારતીયો છે બીજા પાકિસ્તાનીઓ,બંગ્લાદેશ ના અને મલેશિયાનાછે. અરબી લઘુમતીમાં છે . બુર્જ ખલીફા જે પેલા બુર્જ દુબઈ તરીકે પણ ઓળખાતું હતું. આ દુનિયાનું સોથી ઊંચું ટાવર છે. દુબઈમાં આવીતો દુનિયાની ખાસ કહેવાય એવી
સાપસીડી 5 મયુરની કંપ્પની અને દોસ્તી પ્રતિકને.ફાવી ગઈ હતી.એણે મયુરને તેના બનેવી તરીકેની મહોર મારી દીધી હતી..ઘરના પણ બધા સહમત થયા હતા. માયા અને મયુરે તો અમદાવાદમાં ફરવાનું અને ખરીદી ધૂમ કરી લીધી હતી. અવન.મોલ થી ...Read Moreને કાંકરિયા ની સેર કહો કે ગાંધીનગરની લટાર અને સોલા ભાગવતના દર્શન બનેએ કરી લીધા હતા.. અઠવાડીયું ફરીને મયુર પરત દુબઇ ગયો અને ત્યાં પ્રતીકને ફેરવ્યો .એટલે બને પાકા દોસ્ત બની ગયા હતા . આ સંબંધને કાયમી ને અંગત બનાવવા નું નક્કી થઈ ગયું હતું. બનેં પરિવારો નવા સંબંધથી ખુશ હતા … બંનેની જ્ઞાતિ ઓ સરખી નહિ લગભગ સમાનકક્ષા ની હતી અને આર્થિક